Return of shaitaan book and story is written by Jenice Turner in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Return of shaitaan is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Return of shaitaan - Novels
by Jenice Turner
in
Gujarati Fiction Stories
હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ લઇ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ છે. આ સ્ટોરી બેસ્ડ છે એક સાચી સ્ટોરી પર પણ એ આ વાર્તા ના અંતે રજુ કરીશ. તો ચાલો શુરુ કરીએ.મિત્રો પ્લીસ રેટિંગ આપજો આ મારો પહેલો પ્રયાસ છે. નેગેટિવે કે પોઝિટિવ રિવ્યૂ આપજો . હાઈટોપ અને પગથિયાં હતા ગિઝા ના પિરામિડ ઉપર ત્યાંથી એક માણસને એક સ્ત્રી એ બોલાવીને કહ્યું રાજ પ્લીસ જલ્દી કર યાર મારે કોઈ જુવાન માણસ જોડે લગ્નઃ કરવા જોઈતા હતા. રાજ ના પગ
હેલો દોસ્તો કેમ છો આપની સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી સ્ટોરી થોડી લાંબી છે પણ આ લઇ જશે ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાન માં. સાયન્સ અને ધર્મ નો અજીબ સંગ્રામ છે. આ સ્ટોરી બેસ્ડ છે એક સાચી ...Read Moreપર પણ એ આ વાર્તા ના અંતે રજુ કરીશ. તો ચાલો શુરુ કરીએ.મિત્રો પ્લીસ રેટિંગ આપજો આ મારો પહેલો પ્રયાસ છે. નેગેટિવે કે પોઝિટિવ રિવ્યૂ આપજો . હાઈટોપ અને પગથિયાં હતા ગિઝા ના પિરામિડ ઉપર ત્યાંથી એક માણસને એક સ્ત્રી એ બોલાવીને કહ્યું રાજ પ્લીસ જલ્દી કર યાર મારે કોઈ જુવાન માણસ જોડે લગ્નઃ કરવા જોઈતા હતા. રાજ ના પગ
યુરોપ ની બીઝી સડકો પર એ હત્યારો મોટર સાયકલ પર ગાડીઓ ને ચીરતો આગળ વધી રહ્યો હતો.એને જોઈ ને લાગે છે કે તે ઘણો પૉવેરફૂલ છે.અને મસલ્સ એને પહેરેલા ટી શર્ટ માં થી બહાર દેખાઈ રહ્યા હતા. ચાલો બહુ ...Read Moreથયું એ મનોમન વિચારી રહ્યો હતો આજે ચીફ ને મળી ને ઘણું સારું લાગ્યું. આમ તો કોઈ દિવસ ચીફ કોઈ ને મળતા નથી ના ચેહરો બતાવે છે પણ આજે તે ચીફ ને મળી ને ઘણો ખુશ છે.જો કે તેણે ચીફ નો ચેહરો જોયો ના હતો. મનોમન તેને ઘણી મન ની લાગણી થઇ આવી.એ ફોન કોલ ને યાદ કરવા લાગ્યો જયારે
હેલો વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે મને whats app પર msg કરી શકો મારો num છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https://www.facebook.com/jenice.turner આ ...Read Moreઉપર ક્લિક કરી ને મને add કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું હત્યારા વિષે અને તે કોઈ brothrhood માં જોઈન કેવી રીતે થયો અને રાજ સુપર ફાસ્ટ જેટ પ્લેન માં બેસી ને જીનીવા આવી પહોંચ્યો છે અને તેની જે માણસ સાથે ફોન પર વાત થઇ હતી તે માણસ ને મળે છે હવે આગળ.... મેક્સ વિલિયમ કોહલર.
હાઈ વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે મને whats app પર msg કરી શકો મારો num છે +61 0421 865 873 . ...Read Moreફેસબુક id https: www.facebook.com jenice.turner આ લિંક ઉપર ક્લિક કરી ને મને add કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું કે રાજ કોહલર ને મળે છે અને લાશ ને જુએ છે કોહલર તેને ઈલુમિનેટી કોણ હતા એ વિષે પૂછે છે અને રાજ તેની આગળ હિસ્ટ્રી ની વાત કરે છે. હવે આગળ.. તેનું નામ હતું ગેલેલિઓ ગેલેલી. રાજે કહ્યું. ગેલેલિઓ?? કોહલર એ આષ્ચર્ય ના ભાવ સાથે
હેલો દોસ્તો કેમ છો? આશા રાખું છુ કે આપને મારી આ નોવેલ પસંદ આવી રહી હશે ફરીથી લઇ ને આવી છુ રીટર્ન ઓફ શૈતાન નો પાર્ટ ૫ . આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ ને કેવી ...Read Moreખબર પડે છે ગૅલીલિયો વિષે અને ડો.લિઓનાર્દો વિષે. તે લોકો લિઓનાર્દો ની દીકરી ના આવાની રાહ જોઈ રહ્યા હોય છે અને તેને મળવા માટે તે લોકો હેલિપેડ પાસે જાય છે.હવે આગળ. "તમને લાગે છે કે લિઓનાર્દો નું કામના લીધે તેમની હત્યા થઇ હોય?" રાજ એ કોહલર ને પૂછ્યું. "હા આ પોસ્સીબ્લ છે .લિઓનાર્દો એ મને કહ્યું હતું કે તે