Gujarati Books read free and download pdf online

You are at the place of Gujarati Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. Gujarati novels are the best in category and free to read online.

Languages
Categories
Featured Books

શ્રી તુલસીકૃત રામાયણ By સુરજબા ચૌહાણ આર્ય

વર્ણમાળાના વર્ણો, તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતાં અનેક વસ્તુઓ અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનો હિત કરનારા ભગવતી સરસ્વતી અને ગણેશને હું વંદન કરું છું...

Read Free

મુક્તિ. By Kanu Bhagdev

ભૂત...!

પ્રેત...!

'જીન-જીન્નાત, ચૂડેલ, ડાકણુ...! આ દરેક અથવા આમાંથી કોઈ પણ એકની ચર્ચા થાય અથવા તો તેનો ઉલ્લેખ નીકળે ત્યારે નાના-મોટા ગરીબ તવંગર સૌ કોઈ તેમાં રસ લે છે અને...

Read Free

ચિંતનની પળે - સીઝન - 1 By Krishnkant Unadkat

ચિંતનની પળે કોલમ દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં પ્રસિધ્ધ થાય છે. આ કોલમ અગાઉ ગુજરાત સમાચારની રવિ પૂર્તિ, સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિ તથા અભિયાન મેગેઝિનમાં પ્રસિધ્ધ થઇ ચૂ...

Read Free

કુદરતના લેખા - જોખા By Pramod Solanki

એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ...

Read Free

પરંપરા કે પ્રગતિ? By Dhamak

ચારકી ગામમાં રહેતા પાત્રો:

* જાનકી: એક વિધવા સ્ત્રી, જે પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ સાસુ સાથે રહે છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે રસોઈનું કામ કરે છે.

* યમુના: જા...

Read Free

ચાલો ફરવા જઈએ By Tr Mrs Snehal Rajan Jani

ધારાવાહિક:- ચાલો, ફરવા જઈએ. સ્થળ:- માંગી-તુંગી તીર્થ ક્ષેત્ર મહારાષ્ટ્ર લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આ જગ્યા ખૂબ જ જૂની છે જેમાં બે ઢોળાવ છે માંગી-તુંગી એ એકાંત પર્વતની બે ખીણ...

Read Free

આખરી અંજામ - એક રહસ્યમય સફર By Nayana Viradiya

'ગુમરાહ' અને 'અંધારી રાતના ઓછાયા' બાદ હું આજે આપની સમક્ષ એક નવી રહસ્યમય સફર લઈને આવી રહી છું.
આ કથા છે કોઈ વ્યક્તિ ના જીવનના પાસાં ઓનાં પલટાતા રંગોની....
એક સારો...

Read Free

જીવનનાં પાઠો By Angel

સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની...

Read Free

કાલચક્ર. By H N Golibar

આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો.

મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની ત...

Read Free

ભૂતનો ભય By Rakesh Thakkar

બે મોઢાવાળું ભૂત

અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે ‘વિકાસ’...

Read Free

For the first time in life By Nidhi Parmar

મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય. આમ તો *Arijit* ના...

Read Free

ખોફ. By H N Golibar

રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી....

Read Free

એ છોકરી By Violet

ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો,...

Read Free

The Next Chapter Of Joker By Mehul Mer

જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી લીધી હ...

Read Free

સિંદબાદની સાત સફરો By SUNIL ANJARIA

અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, કિશોરો અને મોટાંઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સાતેય સફરો અહીં પ્રસ્ત...

Read Free

માડી હું કલેકટર બની ગયો By Jaydip H Sonara

કહાની એક ગ્રામીણ વિસ્તાર માંથી અને એમાં પણ સાવ ગરીબ પરીવાર માંથી અવતો જીગર મોટા શહેર માં જઈને પોતાનો અભ્યાસ પૂરો કરે છે. અને સાથે જ સિવિલ સર્વિસ જેવી પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં...

Read Free

જેલ-ઑફિસની બારી By Zaverchand Meghani

કેદીનું કલ્પાંત:
ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ!
ઊંચી ઊંચી ડાળના હો લીંબડા!
મારે તું વિના ન કોઈની સગાઈ રે,
જેલનાં જીવન એવાં રે.
લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ!
લાખ લાખ પાંદ...

Read Free

મૃગજળ By Vicky Trivedi

એક નવ પરિણીત યુવતીના જીવનમાં ભવિષ્ય અને ભૂતકાળને સાચવવામાં આવી પડતી આફતની કથા એટલે મૃગજળ.

Read Free

ચિંતનની પળે - સીઝન - 3 By Krishnkant Unadkat

જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણ...

Read Free

આત્મમંથન By Dr Darshita Babubhai Shah

પિંજર સમય નું ગતિ ચક્ર ફરતું રહે છે. વારાફરથી દરેક નો વારો આવે છે. ત્યારે એમ માનવું પડે છે. હા એક શક્તિ છે, જે આ બધાં નું નિયંત્રણ કરે છે. અને કર્મ ના હિસાબો રાખે છે. આજે જ્યારે દે...

Read Free

સત્યકામ By Sanjay Sheth

નવપ્રસ્થ શહેરને જોતા કોઈ અજાણ વ્યક્તિ કહી શકે કે આ શહેર વિકાસનું પ્રતિક છે. ચોરાહાઓ પર ઊંચા થાંભલાઓ પર લહેરાતા ધ્વજ, દીવાલો પર રાષ્ટ્રપ્રેમના સૂત્રો, વિશાળ LED સ્ક્રીન પર નેતાઓના ભ...

Read Free

ગામડાની પ્રેમ કહાની By Sujal B. Patel

(આ કહાની એક કાલ્પનિક છે.પરંતુ,આપણી આસપાસ બનતી ઘટનાઓ પર આધારિત છે.આ કહાની ના પાત્રો અને સ્થાન કાલ્પનિક છે,તો તેને કોઈ સાથે સરખાવવામાં ના આવે એવી મારી નમ્ર વિનંતી ??)...

Read Free

પ્રતિશોધ દ્વિતીય અંક: By Jatin.R.patel

આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં પ્રથમ અંકનો ત્રેવીસમો ભાગ અટક્યો હતો. આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં અંક એકમાં બનેલી ઘટનાઓને સંક્ષિપ્તમાં જાણી લઈએ.

શંકરનાથ પંડ...

Read Free

મેનેજમેન્ટ શું છે? By Siddharth Maniyar

સફળ મેનેજમેન્ટના નિયમો સમજતા પહેલા મેનેજમેન્ટ શું છે ? તેની વ્યાખ્યા શું છે, તે કેવીરીતે કામ કરે છે અને તેના લેવલ કેટલા છે તે જાણવું વધારે મહત્વનું છે. આ પુસ્તકમાં આપણે સફળ મેનેજમે...

Read Free

લાશ નું રહસ્ય By દિપક રાજગોર

સવારના સાત વાગ્યાનો સમય હતો. બે મિત્રો કારમાં સવાર થઈને શહેરની સેન્ટ્રલ જેલ તરફ જઈ રહ્યા હતા.
સવારની તાજી હવામાં કારને દોડાવતા બંને વાતો કરી રહ્યા હતા. દીપક નામનો વ્યક્તિ ડ્રાઇવિં...

Read Free

મોજીસ્તાન - સીરીઝ 2 By bharat chaklashiya

વ્હાલા વાચકમિત્રો…

મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામ...

Read Free

શંકા ના વમળો ની વચ્ચે By Jalanvi Jalpa sachania

આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની...

Read Free

લવ કોમ્પ્લીકેટેડ By Parmar Bhavesh

એક વર્ષ પછી આજે હું ઘરે આરામ થી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી, "અરે યા..... ર.... આ કબૂતર ની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે! એની ઊ...

Read Free

રેટ્રો ની મેટ્રો By Shwetal Patel

(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો) સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્...

Read Free

કાળો જાદુ By Keyur Patel

"ચાલો વહેલા જઈએ, ફ્લાઇટ પકડવાની છે!" દર્શકે તેના માતા-પિતાને કહ્યું."

અને ....દર્શના તું અડધા કલાકમાં તારું પેકિંગ પૂરું કરી લે..તેણે ગુસ્સામાં તેની બહેનને કહ્યું....

Read Free

જીવનશૈલી By Jinal Vora

જીવનશૈલી નો અર્થ એ કે આપણા રોજિંદા જીવનમાં ચાલતો પ્રવાસ. પ્રવાસ શરૂઆત થી લઈ ને જીવન ના અંત સુધી પહોંચવા નો પ્રવાસ...જીવનમાં આવતી મુશ્કેલી, પરિશ્રમ, સમાધાન આવી અનેક જે દરેક ના જીવન...

Read Free

સિંગલ મધર By Kaushik Dave

સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી.

બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસં...

Read Free

કોણ હતી એ ? By Mohit Shah

( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.

રાત...

Read Free

કયો લવ By Pravina Mahyavanshi

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.
”કયો લવ ” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક આવશે ફેંસલો,કોને ક્યાં સુધી...

Read Free

સફર-એક અનોખા પ્રેમની... By Dimple suba

પ્રેમ શબ્દ એક અદ્ભૂત શબ્દ છે, માણસને પ્રેમની જગ્યાએ ક્યારેક નફરત પણ મળે છે, જેનું કારણ ક્યારેક તે પોતે પણ હોઇ શકે છે.પણ જ્યારે તેને તેનો અહેશાશ થાઈ અને પછી તે પોતે પોતાનો પ્રેમ પ્ર...

Read Free

સમર્પણ By Nidhi_Nanhi_Kalam_

'રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી હતી. શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પા...

Read Free

THE JACKET By Ravi Rajyaguru

The first chapter which contains story about how author and mira met first time .

Read Free

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) By Dhruvi Kizzu

દાદાજી....... "હું કેટલી વાર ટુર પર ગઈ છું. કહો તો જરા..?? " "હા, બેટા તું ગઈ છો.. પણ એટલા દુર નહી ને.. તે પણ લાંબો ગાળો ગાળવા માટે તો નહી જ ને?? "

" દાદી હવ...

Read Free

જંગલ રાઝ By Mehul Kumar

નમસ્તે મિત્રો કેમ છો બધા? મારી પાછળ ની ધારાવાહિક પ્રેમાત્મા ને આપ સહુ એ ખુબ પસંદ કરી એ બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર. તમારા આ જ પ્રેમ, સ્નેહ અને સહકાર થી પ્રેરિત થઈ ને...

Read Free

આસ્તિક.... ધ વોરીયર... By Dakshesh Inamdar

બ્રહ્માંડનું સર્જન ઇશ્વરે કર્યું એમાં અલગ અલગ લોક બ્રહ્મલોક, (વિષ્ણુલોક) સ્વર્ગલોક પૃથ્વીલોક, પાતાળલોક...
પાતાળલોકમાં નાગોનું રાજ.. નાગલોક... નાગોનાં રાજા શેષનાગ, શેષનારાયણાય, ત...

Read Free

Religiously યોર્સ By Parakh Bhatt

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રન...

Read Free

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની By Jeet Gajjar

દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધુ...

Read Free

કળયુગના ઓછાયા By Dr Riddhi Mehta

ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો,...

Read Free

પ્રતિક્ષા By Darshita Jani

રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ
એના ઉર્વિલ ને મળવા
બોલ કેટલા જનમ લઉં હું બીજા,
હજી તારા સુધી પહોંચવા???

Read Free

વમળ By Shabdavkash

વમળ
માનવીની જિંદગીમાં ઉઠતાં રોમાંચક વમળોની કથા.

“વમળ” એક એવા પરિવારની કથા છે જેમાં પરિવારના પાત્રો કુદરતે સર્જેલા સંજોગોમાં અટવાઈ જઈ સંબંધોમાં અનેકાનેક વમળો સર્જે છે. ઘણીવાર મ...

Read Free

ફરેબ By H N Golibar

આ ગીત ગણગણતી કશીશ કારમાંથી ઊતરી અને બંગલાના મુખ્ય દરવાજા પાસે પહોંચી. તેણે કી-ચેઈનમાં વોર્ડરોબ-તિજોરી અને કારની ચાવીઓ ભેગી ભેરવાયેલી મુખ્ય દરવાજાની ચાવી લૅચ-કી વાળા તાળમાં લગાવીને...

Read Free

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં By Nicky@tk

જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં :- 1 મારી આ પેહલી નવલકથા છે .જે હુ તમારી સમક્ષ રજૂ કરી રહી છું આ નવલકથા એક રિતલ નામની છોકરી ની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે .એટલે સાય...

Read Free

જીવન પ્રેરક વાતો By Harshad Kanaiyalal Ashodiya

તું ભગવાનનો થા

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।

પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે

એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવ...

Read Free

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા By Tanu Kadri

એક શહેરમાં માર્ટીન નામનો એક મોચી રહેતો હતો. તેનું ઘર નીચે ભોયતળીયે હત ત્યાં ઘરમાં એક બારી સડક ઉપર પડતી હતી. જ્યાંથી આવતા જતા લોકોના મુખતો નહિ પરતું પગ દેખાતા હતા. માર્ટીન લોકોના જૂ...

-->