Taro sath book and story is written by Gayatri Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Taro sath is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તારો સાથ - Novels
by Gayatri Patel
in
Gujarati Love Stories
તારો સાથ આ નવલકથા પ્રેમના નશા પર છે.સામાજિક દ્રષ્ટિએ પ્રેમ પામવો.. નિભાવવો બંને અલગ વાત છે.. શું પ્રેમ કરવો એ ગુનો છે.? જો ગુનો હોય તો રાધા-કૃષ્ણનો પ્રેમ પણ ગુનો જ કહેવાય ને..તો આજ નવલકથા લઈને હું આવી રહી છું ..તારો સાથ... ની વાત જ અલગ છે. પ્રેમની અભિલાષા પ્રેમની જિજ્ઞાસા બંનેની મજા જ અલગ છે તો શરૂઆત થાય છે પહેલા પાર્ટની.. તારો સાથ..પાર્ટ -1❤તારો સાથ❤આ નવલકથા ધરતી અને આકાશની છે. સાંભળીને નવાઈ લાગે ને કે શું તમે કોઈ દિવસ જોયું છે કે ધરતી અને આકાશ નો મિલાપ થયો હોય?શું મિલાપ થશે તારો સાથ માં ....ધરતી કેરો અંબર અને અમલ કેરી ધરતી વરસાદમાં વિસરાય ધરતીની ઓઢણીન જાણે સુંદરતામાં
તારો સાથ આ નવલકથા પ્રેમના નશા પર છે.સામાજિક દ્રષ્ટિએ પ્રેમ પામવો.. નિભાવવો બંને અલગ વાત છે.. શું પ્રેમ કરવો એ ગુનો છે.? જો ગુનો હોય તો રાધા-કૃષ્ણનો પ્રેમ પણ ગુનો જ કહેવાય ને..તો આજ નવલકથા લઈને હું આવી રહી ...Read More..તારો સાથ... ની વાત જ અલગ છે. પ્રેમની અભિલાષા પ્રેમની જિજ્ઞાસા બંનેની મજા જ અલગ છે તો શરૂઆત થાય છે પહેલા પાર્ટની.. તારો સાથ..પાર્ટ -1❤તારો સાથ❤આ નવલકથા ધરતી અને આકાશની છે. સાંભળીને નવાઈ લાગે ને કે શું તમે કોઈ દિવસ જોયું છે કે ધરતી અને આકાશ નો મિલાપ થયો હોય?શું મિલાપ થશે તારો સાથ માં ....ધરતી કેરો અંબર અને અમલ કેરી ધરતી વરસાદમાં વિસરાય ધરતીની ઓઢણીન જાણે સુંદરતામાં
❤તારો સાથ ❤પાર્ટ.2પાર્ટ 1 માં જોયું કે ધરતીને જોબ મળી ગઈ તો બહુ ખુશ છે. ને સાથે કોમલ પણ..કોમલ . હવે તું ખુશને.ધરતી ..ડબલ ખુશ યાર.. ને હગ કરે છે.કોમલ .તો ચાલ પાર્ટી બનતી હે..ધરતી..હા ચાલ તું ગાડી કાઢ..ને ...Read Moreઘરે ફોન કરે છે કે આવતાં વાર લાગશે એને તો જમી લેય..કોમલ ..ઑય ચાલ તો..મોહ ફુલવે છે..ધરતી બેસી જાય છે.કહે છે ડુમસ બાજુ લે .ને બસ આમ હવામાં હાથ ખુલ્લા કરીને બોલે છે.!શુ કુદરતની આ અદા છે.જયાં જુઓ ત્યાં તો રંગીન નઝારો છે..ખુલ્લા આકાશમાં જ તો બસ પંખોથી ઉડવાની મજા છે..જીવનને જીવવા માટે જ એક તારો સાથ નો સહારો છે..!ને
તારો સાથ પાર્ટ -3અગાઉ પાર્ટમાં.. ધરતીને કોમલ જોબની પાર્ટીમાટે ડુમસ જાય છે ત્યાં તેઓ ફરે છે ને સુરતના દરિયાની મજા કરે છે..હવે આગળધરતી અને કોમલ ઘરે આવવા નીકળે છે. પણ ધરતીના મનમાં હજી વાત ઇન્ટરવ્યૂ પર ઘૂમે છે એનું ...Read Moreત્યાં અટકે છે. મેં બહાનું તો બતાવી દીધું પણ કોઈને ખબર પડશે તો.. ધરતી બબડે ઉઠે છે ભલે ખબર પડે.. હું નહિ ડરતી કોઈ થી..ને કોમલ બોલે છે કોનાં થી ડરે છે ધરું..ધરતી . અરે કઈ ની આ તો ઘરે કેસે કે કેમ લેત આવી તો ને કામ પણ ..કોમલ .ઓકે .બીજું કંઈ ની ને .મારી દિકુ..ધરતી. હા...ઓકે કાલે મલયે તો
તારો સાથ 4અગાઉના પાર્ટમાં જોયું કે ધરતી પરિવાર સાથે જોબની ખુશી જાહેર કરે છે ને બધા હસીમજાક સાથે દિવસો પસાર થાય છે ને હવે આગળઓક્ટબર મહિનો આવી જાય છે ને ધરતી કોમલ સાથે જોબ પર જાય છે ...Read Moreલાગણી અનુભવે છે ધરતી પોતાનું સપનું સાકાર થતા આનંદિત થાય છે. ને કોમલ એને ધન્ધોરે છે હેય ..આજે કંઈક અલગ લાગે છે તું..ધરતી..હસતા ચહેરે હમ્મ.કોમલ .તો સાંજે ક્યાં લાઇ જવાની..ધરતી.વાત ફેરવતા ચાલ મોડુ થાય છે..અને એ ઓફીસ બાજુ જાય છે ને બોલે છે એ વાત સાંજે જ .(મનમાં જ હાશ ગઈ . ) હવે..ઓફીસ માં જતા જ એનું વેલકમ થાય છે .એ પોતાની
તારો સાથ 5 ધરતી જોબ પર જાય છે ને આકાશ સાથે હોય તો એની ખુશી ડબલ થઈ જાય છે ને પોતાની બર્થ ડે મનાવે છે.હવે આગળ...કોમલ. હેય ધરું. ચાલ તારા માટે સરપ્રાઈઝ છે.ધરતી. હમ્મ ખબર છે.કોમલ.હે .... શુ? ...Read Moreકોને કીધું કે બોલધરતી. અરે મારો દિવસ તો ખબર જ ને મને ..કોમલ.ઓકે ચાલ (મનમાં આ પાગલ તો બર્થ ડે નું વિચારે છે ) હસતાં હા ચાલ ઘરે જઈએ .ધરતી. હમ્મ હા ચાલ હું ગેટ પર જાવ તું બાઇક લઇ ને આવ.કોમલ ગાડી લેવા જાય છે. ને ધરતી ગેટ બાજુ જતાં જ એક નજર આકાશ પર કરતા બસ મનમાં ખુશ થાય છે. ને