Dard book and story is written by વીર વાઘેલા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dard is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દર્દ - Novels
by વીર વાઘેલા
in
Gujarati Short Stories
આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ રસ્તા થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. પણ જોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને..
અજીબ કિસ્મત લઈને આવ્યો હતો એ આ દુનિયા માં.. ખબર નહીં પણ કેમ જાણે કે વિધાતા ને એની સાથે કોઈ પૂર્વ જન્મ ની દુશ્મની હતી કે શું... ભગવાન નો પણ કદાચ એ અપ્રિય જ હશે ને .. એટ્લે જ ...Read Moreભાગ્ય લખાય.. બાકી તો જુઓ ને દુનિયા ના લોકો ને.. દુખ તો બધા ને હોય જ છે થોડુ ઘણું એની ક્યાં ના છે પણ સાથે થોડી ખુશી, થોડું સુખ પણ લખવાનું ક્યાં ભૂલે છે વિધાતા... પણ અહી ખબર નહીં કોઈ ભૂલ થઈ હશે વિધાતા ની કે પછી જાણી જોઈને જ એનું ભાગ્ય આવું લખ્યું હશે...કેટલું દર્દ, કેટલું દુખ, કેટલું ટેન્શન..
દર્દ – 2 આજે રસ્તા માં અચાનક જ મળી ગયો એ... હું મારા કામ થી જતો હતો ત્યાં જ રસ્તા થી થોડો દૂર એક ઝાડ ની નીચે બેઠેલો કોઈ વ્યક્તિ દેખાયો.. જગ્યા સૂમસામ હતી એટ્લે અચાનક જ નજર ગઈ.. ...Read Moreજોતાંવેત ઓળખી ગયો.. થોડીવાર ઊભો રહ્યો અને વિચારતો રહ્યો શું કરું.. એની પાસે જાઉં કે નહીં.. સાચું કહું ને તો ભીંજાવાનો ડર લાગ્યા કરે ક્યારેક તો.. થોડો નજીક જઇ ને જોયું તો એકલો એકલો કઈક બોલી રહ્યો હતો.. ઉપર જોઈને જાણે ફરિયાદ કરી રહ્યો હોય એવું લાગે... આમ તો એને કહ્યું હતું કે શું ફરિયાદ કરું.. કેટલી ફરિયાદ કરું ઉપરવાળા ને..
દર્દ – 3 આજે અચાનક એનો ફોન આવ્યો એટ્લે એના ઘેર ગયો... લગભગ 11 વાગે પહોચ્યો.. એને મળ્યા પછી એની આંખો અને હાવભાવ જોઈને લાગ્યું કે આજે ડ્રિંક કરેલું છે એને.. જઈને બેઠો એટ્લે પાણી કે ચા નું પૂછવાની ...Read Moreસીધી બોટલ કાઢી અને પેક બનાવી દીધા.. ચૂપચાપ હતો એટ્લે હું પણ કઈ બોલ્યો નહીં.. મન માં વિચાર આવી ગયો કે આજે કઈક અલગ મૂડ માં છે એ.. બે પેક પછી પછી એને બોલવાનું શરૂ કર્યું.. આજે એની કહાની એના જ મોઢે થી...યુ નો દોસ્ત..વિચાર એક વ્યક્તિ જિંદગી ના 35 વર્ષ માથી 28 વર્ષ રોજ સવાર સાંજ બટાકા નું શાક ખાઈ
દર્દ – 4 દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી... ? એને અચાનક પ્રશ્ન કર્યો.. હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ ...Read Moreએ સૂઝતું નહોતું.. મારી મુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું... કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી
દર્દ – 4દુનિયા માં સૌથી ભારે વસ્તુ શું છે જેના બોજ તળે દબાયેલો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી... ? એને અચાનક પ્રશ્ન કર્યો..હું વિમાસણ માં પડી ગયો.. આવા પ્રશ્ન ની અપેક્ષા જ નહોતી.. શું જવાબ આપવો એ સૂઝતું નહોતું.. ...Read Moreમુઝવણ એ સમજી ગયો અને એને જ બોલવાનું શરૂ કર્યું...કોઈ વ્યક્તિ ઉપર માટી કે સિમેન્ટ ની દીવાલ પડે ને તો એ એ ભાગેલી દીવાલ વચ્ચે રહેલી જગ્યા માથી મહેનત કરી બહાર નીકળી શકે છે.. લોખંડ કે પતરા પડે, ગાડી પડે તો એને ચીરી ને એ બહાર નીકળી શકે છે.. દોસ્ત.. હાથી કે વહેલ જેવા વિશાળકાય પ્રાણી નીચે દબાયેલો વ્યક્તિ એમની