Prem book and story is written by મનસુખભાઈ મીસ્ત્રી . in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ - Novels
by મનસુખભાઈ મીસ્ત્રી .
in
Gujarati Motivational Stories
મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી હતી. આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે છેલ્લા પાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેત
મીના આજે ખરેખર પરી જેવી લાગતી હતી. આજે છવ્વીસમી જાન્યુઆરી હોવાથી તે ખાસ તૈયાર થઈ ને ઓફીસ આવી હતી. આમતો તે કાયમ કપડાં માટે ખાસ ધ્યાન રાખતી. મીના એક એકાઉન્ટ ઓફીસ માં નોકરી કરતી હતી. તે ...Read Moreપાંચ વરસથી અહીં હતી. મીનાએ પ્રેમલગ્ન કરેલાં હતાં પણ માબાપની મરજી વિરૂદ્ધ નિર્ણય લીધો હોવાથી કોર્ટે મેરેજ કરી લીધા હતા. પણ કૂદરતને આ મંજૂર નહી હોવાથી ફક્ત છ મહિન મા છૂટાં છેડા થયાં હતાં. તેને તેની ભૂલ સમજાઈ હતી પણ પોતે સાચી છે તે સાબિત કરવાં ધેર પાછી ફરી નહોતી અને એક ફ્લેટ ભાડે રાખી રહેતી હતી. મીના જે દિવસ થી
રમીલા આજે સુડતાલીસ વરસની ઉંમરે પહોંચી છે. તે સવારની ચ્હા પીતા પીતા વિચાર કરેછે. કે આ કેવા સંજોગો ઊભા થયાં છે. જો નસીબ મારી સાથે હોત તો રાજુ મને દગો કરીને ભાગી ગયો ના હોત. ...Read Moreઆ ઉંમરે આમ હું એકલી ડાઇનીંગ ટેબલ પર ચ્હા પીતી ના હોત. મારી આજુબાજુ એક બે નાના ટાબરિયાં અને સાથે ખુરશી પર રાજૂ બેઠો હોત. આમ વિચારતી હતી તેમાં ચ્હા કપડાં પર ઢોળાઇ અને વિચારતંદ્રા તૂટી. વાત એમ હતી કે રમીલા કૉલેજમાં હતી ત્યારે તેન રાજૂ સાથે પ્રેમ થયેલો અને માબાપની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા અને અમદાવાદ
રેખા આજે કૉલેજ વહેલી આવીહતી. તેણે મનોજને મલવા માટે પ્રોમીસ આપ્યું હતુ. મનોજ કાયમ રેખાની આઞળ પાછળ ફરતો હતો પણ રેખાને સામેથી કહેવાની હિંમત કરતો નહીં. એક દિવસ તેણે તેની બહેનપણીને વાત કરી અને ...Read Moreમૂલાકાત ગોઠવાઈ ગઈ. આમેય રેખાનો સ્વભાવ ગરમ હતો.તે ભાગ્યેજ કોઈની સામે નજર નાખતી.થોડી આમતેમ વાતો થયાં પછી મનોજ કહે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે. રેખાએ તે વખતેેે જ રોકડો જવાબ આપી દીધો. એવી રીતે લગ્ન ના કરાય .તેતો મા બાપના આશીર્વાદ અને મરજી મૂજબ કરાય. મનોજને ખોટું લાાગ્યું. તેણે મનમાં ગાંઠ વાળી કે તને