Hu and my stories book and story is written by Janu Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu and my stories is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હુ અને મારી વાતો - Novels
by Janu Panchal
in
Gujarati Love Stories
આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન પરીક્ષામાં અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . હુ ,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા. સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા
આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન પરીક્ષામાં અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . ...Read More,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા. સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા
“ મારે કાંઇ ખાવુ નથી , મારા માટે કાંઇ સારુ છે જ નહિ “ : હુ ગુસ્સામાં બોલી “ સારુ ચાલ પાપડી ખાઇ લે “ : યશ મારો ફોન રણકે છે , “ ...Read More, જય સ્વામિનારાયણ “ “ અહિં વૅજ બિરિયાની સારી મળે છે , તે પણ જૈન “ :કેવીન “ ઑય…, ક્યાં છો તમે ? “ અધીરી બની આજુ- બાજુ જોયુ , ચહેરા પર જણે અલગ જ સ્મિત આવી ગયુ હતુ ત્યાં કેવીન દેખાઇ ગયા , પછીતો કાંઇ પગ થોભતા હશે; તેમના પાસે પહોચીં ગયા. “
બે દિવસ નુ વેકેશન-૩ “ જાનુ...., જલદી કર બેન “ બુમ પડિ, હુ કૉલેજ જવા માટે બધુ લઇને નિકળી . “ કંટેનર કોણ લેશે ?” “ સારુ થયુ યાદ ...Read Moreઆજ લૅબ છે “ પાછળ જોઇ ને ‘મમ્મી; જય સ્વામિનારાયણ” “ હેલ્લો....,” મારો ફોન રણક્યો “ કૉલેજ મટે નિકળી ગઇ ? હુ વડોદરા આવ્યો છુ મળવુ હતુ”: કેવીન “ અરે..., કહિ ને તો આવાય , આજ મારે લૅબ છે” :હુ
“કેવીન યાર બહુ જ ગુસ્સે છુ તમારાથી છ મહિના થઇ ગયા તમે મને મળવા પણ નહિ આવ્યા” “જાન.., થોડો કામમાં હતો” “અરે, પણ ...Read Moreદિવસાનો સમયના મળે?, મારે તમને મળવુ છે. ” “ઓકે…, હુ આવીશ જલદી; મારી જાનતો સમજી શકે ને મને ?” “હા, આપળે બધા સાથે જાશુ મારા ફાર્મ પર” આ છેલ્લા ૧૫ દિવસથી રોજ થતો વાર્તાલાપ હતો.તેઓ ખુબ જ ધ્યાન આપતા હતા કામમાં અને હુ પણ સમજીને શાંત રહેતી. છેલ્લે મેળ પળ્યો અને તેઓ તેમના ફેમિલી સાથે આવ્યા બધા સાથે ફાર્મ પર જવાનુ અને ત્યા જ જમવાનુ નક્કિ કર્યુ. “ હુ
ઘણો ઘણો સમય થઇ ગયો, ફરી મારી કૉલેજ અને એનુ કામ મળવાનુ તો જાણે ભુલાઇ જ ગયુ હતુ. છેક નવરાત્રી આવી ગઇ આ વખત સરકારના નિયમ મુજબ નવરાત્રીમાં ૭ દિવસનુ નાનુ વૅકેશન હતુ. અમને તો જલસા જ પડી ગયા ...Read Moreઆ વાત કિવીને ખબર પડ્તા જ... અરે હા જો તમને કહેવાનુ જ ભુલાઇ દાયુ હવે કેવીન મારા માટે કિવી બની ગયા છે., હા તો મને તેઓએ ગરબા કરવા માટે સુરત આવવાનુ કહ્યુ. હુ તેમના ઘરે જ રોકાઇ તેમ તેમના મમ્મીનો આગ્રહ હતો. હુ સુરત જવા માટે નિકળી વડોદરા –ભરૂચ-અંકલેશ્વર-સુરત અરે... હુ ટ્રેનમાં ગઇ હતીને પહેલી વખત એટ્લા