phelo prem book and story is written by aghro lekhak in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. phelo prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પહેલો પ્રેમ - Novels
by aghro lekhak
in
Gujarati Love Stories
માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો કોઈ માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી જગ્યા એ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો
માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો કોઈ માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી ...Read Moreએ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો
બધા છોકરી ને મોઢું ફાડી ફાડી ને જોતા હતાછોકરી વંશ ને ગુસ્સે થી જોતા બોલી : શું તને કોઈએ વિવેક થી વાત કરવાનું નથી શીખવ્યું એક છોકરી સાથે આ રીતે વાત કરાય વંશ : તને વાત ની પડી છે ...Read Moreઆયા મરતા મરતા બચ્યો છું અને એ પછી પણ વિવેક થી વાત કરું કદાચ કંઈક થઇ ગયું હોત તો મને છોકરી : કઈ થયું તો નથી ને શું નકામો ટાઈમ બગાડો છો અને મારી ભૂલ નથી તું જ જોયા વગર ગાડી ચલાવી રહ્યો હતો વંશ : એવું છે તો તે સાઈડ કેમ ના આપી દુનિયા ની અંદર આપડે ગમે ત્યાં