Lockdown - A love story book and story is written by Chirag Dhanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lockdown - A love story is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લોકડાઉન - એક પ્રેમ કથા - Novels
by Chirag Dhanki
in
Gujarati Love Stories
આજે લોકડાઉનને 20 દિવસ થઈ ગયા છે અનુરાગ તેના રૂમમાં ચૂપચાપ ફોન લઈને બેઠો છે તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે આમ પણ અનુરાગ ઘણા સમયથી ઘરમાં ચાલતા ઝઘડાઓથી કંટાળી ગયો હતો એટલે જ તે પોતાનો મોટાભાગનો સમય પોતાના કામના સ્થળે જ પસાર કરતો. ઘણી વખત રાત્રે જમીને પણ તરત પોતાની ઑફિસે ચાલ્યો જતો અને ત્યાં જ સુઈ જતો. પણ હવે તો ઑફિસે પણ જઇ શકે તેમ ન હતો. એટલે તે ખૂબ જ ચિંતામાં હતો.અનુરાગને હવે લાગી રહ્યું હતું કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જેને બધું શેર કરી શકીએ. જેની સામે રડી શકાય આમ તો અનુરાગ હંમેશા બધાને
આજે લોકડાઉનને 20 દિવસ થઈ ગયા છે અનુરાગ તેના રૂમમાં ચૂપચાપ ફોન લઈને બેઠો છે તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે આમ પણ અનુરાગ ઘણા સમયથી ઘરમાં ચાલતા ઝઘડાઓથી કંટાળી ગયો હતો એટલે જ તે પોતાનો મોટાભાગનો સમય ...Read Moreકામના સ્થળે જ પસાર કરતો. ઘણી વખત રાત્રે જમીને પણ તરત પોતાની ઑફિસે ચાલ્યો જતો અને ત્યાં જ સુઈ જતો. પણ હવે તો ઑફિસે પણ જઇ શકે તેમ ન હતો. એટલે તે ખૂબ જ ચિંતામાં હતો.અનુરાગને હવે લાગી રહ્યું હતું કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જેને બધું શેર કરી શકીએ. જેની સામે રડી શકાય આમ તો અનુરાગ હંમેશા બધાને
આની પહેલાના ભાગમાં આપણે જોયું કે અનુરાગ અને સ્મૃતિ વચ્ચે વોટ્સ એપમાં ઘણી વાતો થાય છે અનુરાગ ડિપ્રેશનમાં હોય છે અને એને કોઈક એવું વ્યક્તિ મળી જાય છે જેની સાથે વાત કરીને એને પણ મજા આવે છે પણ અનુરાગનો ...Read Moreએવો છે કે એ ક્યારેય પોતાની પ્રોબ્લેમ્સ કોઈને કહેતો નથી. હવે આ ભાગમાં આપણે જોશું કે આગળ શું થાય છે?લોકડાઉન એક પ્રેમ કથા - ભાગ 2સ્મૃતિ રસોઈ બનાવવા ગઈ હતી અને અનુરાગ પણ ઘરે જમીને મોબાઈલ લઈને બેઠો હતો અને વિચારતો હતો કે ક્યારે ઓનલાઈન થશે? કે ત્યાં તરત જ મેસેજ આવ્યો જમી લીધું? મેસેજનો અવાજ આવતા જ અનુરાગે વ્હોટસ