PRAVAS- E DHIRAN DAS NO book and story is written by MAYUR BARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. PRAVAS- E DHIRAN DAS NO is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રવાસ-એ ધોરણ દસનો - Novels
by MAYUR BARIA
in
Gujarati Travel stories
પ્રકરણ -૧. ભણકારા આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું કે દરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે. એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર
પ્રકરણ -૧. ભણકારા આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું ...Read Moreદરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે. એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર
પ્રકરણ - ૨ આગાહી મારી ...Read Moreગતિના પગલાં એક્સપ્રેસ થઈ ગયા. હું ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. મેં ભલે ઠંડો પ્રતિભાવ સર ને આપ્યો, પણ માર ચંચળ મનએ નહીં, તેને મારી બધી ઇન્દ્રિયો પર કાબુ લઈ લીધો. પ્રવાસના સ્થળ ભલે એકના એક હોય પણ મને તો પ્રવાસ જવાની મજા લેવી
પ્રકરણ - 3 વાદળ ઘેરાયું અમે બધા આમ જ મજાક-મસ્તીમાં છુટા પડાય. મને ટોળામાં સો ટકા આનંદ ન લાગ્યો. મેં બધાનાં ચહેરા વાંચવાનો પ્રયત્ન કર્યો, જે ...Read Moreનહોતું આવડતું. હું અને મારો પરમ મિત્ર અક્ષય સાઇકલ પર બેસીને ઘરે જવા માટે પેડલ મારવાનું શરૂ કર્યું. "હું પ્રવાસમાં પપ્પાનો ફોન લઈને આવવાનો છું." મેં મારો ઉત્સાહ બતાવતા કહ્યું. મારી પાસે ફોન ન હતો,ભલે બીજા દસમાં ના વિદ્યાર્થીઓ પાસે હોય પણ મારી પાસે
પ્રકરણ - ૪ યુદ્ધ પૂર્વેની તૈયારી છેલ્લો દિવસ, આજે શનિવાર હતો, કાલે પ્રવાસ હતો. ટ્યૂશનમાં સરે બધાનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આજે અક્ષય ન ...Read Moreઆવ્યો, કારણકે એના પેલા ભાઈની જનોઈના નવા કપડાં માટે ગયો હતો. કેટલાક છોકરાઓ ન હતા આવવાના, અર્ચિત, ચિરાગ, હર્ષ, હર્ષ અને બીજો એક છોકરો. હા! બે હર્ષ હતા. કિર્તનસરને આવવાનો સમય થઇ ગયો હતો. સર પ્રવાસમાં આવવાના છે કે નહીં એ કોઈને ખબર
પ્રકરણ - ૫ પ્રવાસની સવાર અને બસમાં પ્રવાસના દિવસની સવાર થઈ. એલાર્મ વાગ્યું,ટીક... ટીક...ટીક... મેં ...Read Moreકર્યું. પાછો ઊંઘી ગયો. પંદરેક મિનિટ પછી તંદ્રાવસ્થામાં પ્રવાસ યાદ આવ્યો. પછી તો ફટાફટ એકબાજુ પાણી ગરમ મૂક્યું, બ્રશ કર્યું. નાહવા જતા પહેલા વિચાર આવ્યો, આવી થાળીમાં કોણ નાહવા જાય, હાથ-પગ મોં ધોઈ લઉં પણ પ્રવાસને યાદ કરીને કાળજું કઠણ કરીને નાહી લીધું. શિયાળામાં ગરમ પાણીથી નાહવાની મજા આવે, પણ નાહવા પછી જે ઠંડી લાગે એ ભારે