Aadarshini book and story is written by Alish Shadal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aadarshini is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આદર્શિની - એક સફર શ્રવ્યાની - Novels
by Alish Shadal
in
Gujarati Short Stories
"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ ખુશ જણાતી હતી."અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે છે."બાપુ, શાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે."એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે
"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ ખુશ જણાતી હતી."અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે ...Read Moreશાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે."એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે
"શ્રવું બેટા હજી કેટલું વિચારીશ? જે થવાનું હતું તે થઈ ગયું પણ હવે શું કરવાનું તે વિચાર." શ્રવ્યાના પપ્પા તેને સમજાવતા કહે છે. "પણ પપ્પા હવે બચ્યું જ શું છે જે હવે નવું વિચારું. મારી બધી મહેનત તો નકામી ...Read Moreઆજથી Restaurant ખૂલવાની હતી પણ એ ખુલતા પહેલા જ બંધ થઈ ગઈ. મે તમારા બધા પૈસા ડુબાડી દીધા. હું કશા જ કામની નથી." "બેટા એવું ન વિચાર. આ બધું કઈ તારા હાથમાં થોડી હતું કે એમાં તારી ભૂલ ગણાય. આમાં તારો કોઈ જ વાંક નથી. અને મને તો નવાઈ લાગે છે કે તું આવું વિચારે છે. તું તો દરેક પરિસ્થિતિમાં
એક વર્ષ પછી... "તો હવે આપણે જાહેર કરવા જઈ રહ્યા છે Best Innovative Restaurant Idea of the Year નો એવોર્ડ. એન્ડ એવોર્ડ ગોઝ ટુ મિસ શ્રવ્યા પટેલ." એક મીઠો મધુરો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠે છે. શ્રવ્યા તેની જગ્યા ...Read Moreઊભી થઈને એવોર્ડ લેવા જઈ રહી હોય છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે. બધા જ લોકો ઊભા થઈને તાળીઓથી તેનું સન્માન કરે છે. ખરેખર તો આ સન્માન તેને આ એવોર્ડ માટે નઈ પણ પાછલા વર્ષમાં કરેલ તેના કામ માટે લોકો આપી રહ્યા હોય છે. શ્રવ્યા એવોર્ડ લઈને માઇક હાથમાં લે છે. "મને આટલું બધું સન્માન આપવા માટે તમારો