હોસ્ટેલ - Novels
by Rahul Vyas ¬ चमकार ¬
in
Gujarati Horror Stories
રાત ના સાડા આઠ વાગ્યા નો સમય જયપુર નો એ રસ્તો કે જે મહારાજા રણજીત સિંહ કોલેજ ઓફ કોમર્સ એંડ મેનેજમેન્ટ તરફ જઈ રહ્યો હતો, એ રસ્તા પર 23 વર્ષીય યુવક અંકિત ચાલતો જઈ રહ્યો છે. મૂળ વડોદરા નો ...Read Moreઅંકિત B. B. A પૂરું કરી ને M. B. A (hons.) નો અભ્યાસ કરવા રાજસ્થાન ની વિખ્યાત કોલેજ માં અભ્યાસ કરવા જયપુર આવ્યો છે.
" નહીં અંકિત! આપણાં લગ્ન પોસ્સિબલ નથી," રિયા કહે છે
અંકિત : પણ શું કામ? મારા માં શું ખોટું છે?
રિયા : ડેડી એ મારા માટે એક સરકારી નોકરિયાત છોકરો શોધ્યો છે, પગાર પણ સારો એવો છે.
અંકિત : પગાર ને શું રોવસ, પ્રેમ નથી મારો?
રિયા : પ્રેમ થી પેટ નથી ભરાતું અંકિત! તું કઈ કમાતો નથી
અંકિત : અરે હું સ્ટુડન્ટ છું હજી, M. B. A તો કરવા દે M. B. A કરી ને નોકરી મળી જશે, સારામાં સારી નોકરી મેળવીશ અને પછી તારા ડેડી પાસે તારો હાથ માગવા આવીશ.
રિયા : નહીં મારે નથી ઈચ્છા. હું મારા પરિવાર ની જ વાત માનીસ
રાત ના સાડા આઠ વાગ્યા નો સમય જયપુર નો એ રસ્તો કે જે મહારાજા રણજીત સિંહ કોલેજ ઓફ કોમર્સ એંડ મેનેજમેન્ટ તરફ જઈ રહ્યો હતો, એ રસ્તા પર 23 વર્ષીય યુવક અંકિત ચાલતો જઈ રહ્યો છે. મૂળ વડોદરા નો ...Read Moreઅંકિત B. B. A પૂરું કરી ને M. B. A (hons.) નો અભ્યાસ કરવા રાજસ્થાન ની વિખ્યાત કોલેજ માં અભ્યાસ કરવા જયપુર આવ્યો છે. " નહીં અંકિત! આપણાં લગ્ન પોસ્સિબલ નથી," રિયા કહે છે અંકિત : પણ શું કામ? મારા માં શું ખોટું છે? રિયા : ડેડી એ મારા માટે એક સરકારી નોકરિયાત છોકરો શોધ્યો છે, પગાર પણ
અંકિત અને રિયા ફરીથી એક થઈ ગયા, રિયા ના પિતાએ નવઘણ સાથે નક્કી કર્યુ હતું પરંતુ નવઘણ ના પરિવારે પૂરજોર વિરોધ કરવાથી નવઘણે રિયા ને છોડવી પડી, ત્યારબાદ રિયા ને અંકિત ની ખૂબ યાદ આવી, ખૂબ રોયા બાદ તેણે ...Read Moreની માફી માંગી પરંતુ અંકિત પણ માથા નો રહ્યો તેણે એક મહિના સુધી રિયા સાથે ઝગડો કર્યો અને શરત મૂકી કે પ્રથમ કોર્ટ મેરેજ ત્યાર બાદ જ ધામધૂમ થી સગાઈ અને લગ્ન, અને તેમ જ થયું બંને એ કોર્ટ માં લગ્ન નોંધણી કરાવી અને ત્યાર બાદ સમાજ ની સામે સગાઈ કરી અને ચાર મહિના પછી બેય ના ધામધૂમથી