Pyarni Hawa, Dilni Wafa book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pyarni Hawa, Dilni Wafa is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્યારની હવા, દિલની વફા - Novels
by Hitesh Parmar
in
Gujarati Love Stories
જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી!
અમે બધાં પણ આજે પૂનમ હતી તો પરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં જીવવાનું તો શીખી જ જાય!
મેં નિશા તરફ જોયું, અમે બધાં ધાબે નીચે બિછાના પર બેઠા હતા. આકાશ માં અનેક તારાઓ ગામડાઓમાં જેવી રીતે અંધારામાં આગિયાઓ ચમકે એમ ચમકી રહ્યાં હતા. વચ્ચે વચ્ચે થોડો વધારે તો થોડો ઓછો પવન આવતો તો મનને એક અલગ જ તાજગી અનુભવવા મજબુર કરી દેતો હતો.
પવનની પણ ખાસિયત છે કે વચ્ચે બહુ જ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહિ, અમુક સમયે બહુ જ વધારે આવી જાય તો અમુકવાર ઘણો સમય થાય તો પણ આવે જ નહિ! જેવી રીતે લાઇફમાં સુખ અને દુઃખ હોય છે, કોઈ ને કઈ જ ખબર નહિ હોતી કે ક્યારે એને સુખનો અનુભવ થવાનો છે કે ક્યારે એને દુઃખ નો અનુભવ થવાનો છે!
જ્યારે જ્યારે ચાંદને જોવું છું, એવું લાગે છે કે પાછા બચપણમાં ચાલ્યો ગયો છું. નાના હતા ત્યારે કેટલી મજા આવતી હતી, ચાંદને મામા કહેવામાં આવતો હતો, અને એને જોવામાં કેટલી મજા આવતી હતી! અમે બધાં પણ આજે પૂનમ હતી ...Read Moreપરેશના ઘરે હતા, એના ધાબા પર પૂનમના દિવસે તો જાણે કે અલગ જ માહોલ જામે છે, દૃશ્ય એવું કુદરતની મહેરબાનીથી રચાય છે કે કોઈ જો મરવાની પણ ઈચ્છા લઈને અહીં એક પળ પણ આવી જાય તો એને પણ થોડું વધારે જીવી લેવાની લાલચ થઈ આવે! પોતે પણ આ વાતાવરણમાં ભળી જાય અને પોતાનાં બધાં જ દુઃખોને પણ ભૂલીને આ વાતાવરણમાં
કહાની અબ તક: પૂનમની ચાંદની રાતમાં મસ્તી કરવા માટે પણ મન જાણે કે મજબૂર જ હતું. વાતાવરણ બહુ જ રમણીય લાગી રહ્યું હતું જાણે કે કોઈ મરવાની ઈચ્છાવાળો વ્યક્તિ પણ જો આવે તો જીવવાનું શીખી જાય, બધા હતા, પણ ...Read Moreઅને મારી બહેન આજે મારી જોડે બહુ જ મસ્તી કરી રહ્યાં હતાં. નિશાને જ્યારે મારાથી કહેવાય ગયું કે ઠીક છે તો હું પ્રીતિ સાથે મસ્તી કરીશ તો એ વધારે ગુસ્સે થઈ જાય છે. આવનાર તોફાનથી હું અણજાણ હતો. હવે આગળ: અમે સૌ એ વાતો કરી તો એકદમ જ નિશા ફોન મારી પાસે લઈ આવી. "હા, બોલ!" હું પ્રીતિનો અવાજ ઓળખી
કહાની અબ તક: પૂનમની રાતનું રમણીય વાતાવરણ હતું અને બધા જ આનંદ અનુભવી રહ્યા હતા. નિશા મારી બહેન સાથે મારી જોડે બહુ જ મસ્તી કરી રહી હતી. તો ભૂલમાં મેં એને પ્રીતિના નામથી જલાવવા ચાહી, પણ એને તો બધાં ...Read Moreજ કઈ પળે મારા ફોનથી પ્રીતિના નંબર ને ડાયલ કરી દીધો હતો અને એ પણ પાગલ મને કંઇક દિલની વાત કહેવા લાગી કે એને કંઇક કહેવું છે, બધા જ અમારી વાત પર ધ્યાન લગાવતા હતા. આખરે મેં હિંમત કરીને ફોન કાપી દીધો અને નીચે ચાલ્યો ગયો. નિશાની મોળી ચા પીને હું થોડી વાર સુઈ ગયો. એણે જ મને ઉઠાડ્યો અને
કહાની અબ તક: નિશા ને જ્યારે મેં પ્રીતિ સાથે મસ્તી કરવાનું કહ્યું તો એ ગુસ્સામાં એને કોલ કરીને મને આપી દે છે અને સૌ વચ્ચે એ એના દિલની વાત મને કહેવા જ જઈ રહી હોય છે અને હું કોલ ...Read Moreનાખું છું. વધુમાં હું નિશા થી થોડો નારાજ થાઉં છું તો એ રાત્રે જ્યારે બધા સુઈ જાય છે મારું માથું પંપાળે છે. હું પણ એને માફ કરીને કહી દઉં છું કે હું પ્રીતિને પ્યાર નહિ કરતો. વધુમાં અને બંને માંડ એક કલાક જ ઊંઘીએ છીએ અને આખી રાત મજાક મસ્તી અને વાતો જ કરીએ છીએ! સવારમાં પણ અમારું શરીર ઊંઘ
પ્યારની હવા, દિલની વફા - 5 કહાની અબ તક: નિશા મારી સાથે બહુ મસ્તી કરે છે તો હું એને પ્રીતિના નામથી ચિડવું છું એ એને સીધો જ કોલ કરે છે અને ફોન સ્પીકર પર મૂકી દે છે, બધા એની ...Read Moreકે જે એ કહે છે કે એને મને કઈક જરૂરી કહેવું છે એમ કહે છે, હું ફોન કાપી દઉં છું. હું નિશાને માફ કરી દઉં છું, વધુમાં જ્યારે પ્રીતિ પૂછે છે કે કોલ કેમ સ્પીકર પર મૂક્યો હતો તો હું એને મેં જ મૂકેલો એવું કહીને મારી બહેન નેહાને લેવા લઈ આવું છું. હોટેલમાં એ મને પ્રપોઝ કરે છે અને