Shir Kavach book and story is written by Hetal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shir Kavach is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શિવકવચ - Novels
by Hetal Patel
in
Gujarati Detective stories
" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી
સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
"શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી જોરથી બૂમ પાડી.
" શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.'
"હા હું જ બધાનું લોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી.
"મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.'
"બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. "
"ઓહ નો મા તું શંકરભાઈની જોડે કરાવી લે ને. "
"હા એ પણ કરાવશે.થોડા કામ પતાવીને આવે છે ત્યાં સુધી આપડે આ બધો સામાન નીચે ઉતારી દઈએ એટલે એ આવીને માળીયું સાફ કરીને પાછું ગોઠવશે."
" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. "શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી જોરથી બૂમ પાડી. " શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.' "હા હું જ ...Read Moreલોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી. "મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.' "બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. " "ઓહ નો મા તું શંકરભાઈની જોડે
શિવ જમીને પાછો પોતાની નાનક્ડી રૂમમાં પલંગમાં આડો પડ્યો. ઓશિકા નીચેથી ચોપડી કાઢી .હવે એને ચોપડી કરતાં પેલાં કાગળમાં વધારે રસ પડ્યો હતો. એણે ધીરેથી કાગળ કાઢ્યો. સાચવીને ગડી ખોલી. કાગળ ખૂબ જ જૂનો થઈ ગયો હતો. કાગળમાં કંઈક ...Read Moreહતું. શિવે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એને સમજાયું નહીં. કાગળ વાળીને એણે ચોપડીમાં દબાવ્યો. ચોપડીમાં એણે વચ્ચે વચ્ચે ફોટા હતાં એ જોયા.અમુક વાક્યો પર પેનથી લીટી કરીને વાક્યો છુપાવી દેવામાં આવ્યા હતાં.કોઈક શિવજીના મંદિર વિષેની ચોપડી છે એવી એને ખબર પડી. કંટાળીને ચોપડી પાછી મૂકી સૂઈ ગયો. સાંજે બધા ફ્રેન્ડસ ભેગાં થવાના હતા. એ પાંચ વાગે નીકળ્યો. એણે કોઈક અગમ્ય
બીજા દિવસે સાંજે બધા મંદિરની પાછળ ભેગા થયાં. બધાએ પોતપોતાના વિચારો લખેલાં કાગળ કાઢ્યાં. ઢંગધડા વગરનાં વિચારો હતાં. કોઈકે લખ્યું કોઈક મંદિરના કોટ વિશે લખ્યું છે. કોઈક કે આમાં ચતુર નામના માણસ વિશે વાત કરી છે આપડે ચતુર નામના ...Read Moreશોધવો પડે. બધાં વિચારી વિચારીને થાક્યાં પણ કંઈ પરિણામ આવ્યું નહીં. છેવટે બધાએ આ પડતું મૂકવાનું નિર્ણય કર્યો કારણ આવતાં અઠવાડીયેથી પરીક્ષા ચાલુ થતી હતી. ભણવામાં ધ્યાન આપવું પડશે એટલે આ મગજમારી કરવાનું હમણાં મુલતવી રાખ્યું. માનુનીએ બધાને થર્મસમાંથી કોફી આપી. કોફી પીને બધા છૂટાં પડ્યા. સાંજે જમવાના ટેબલ પર તાની ને ઉંડા વિચારમાં પડેલી જોઇ એની મમ્મી બોલી "તાની
પાછા બધાં ગોથે ચડ્યા. આ પાછું નવુ આવ્યું. "આમાં તો કંઈ જ સમજણ પડે એમ નથી.' શિવ નિરાશભર્યા અવાજે બોલ્યો. "શિવ એકદમ ઉકેલ ના મળે. એને ધીમે ધીમે વિચારવું પડે. કોઈને જલ્દી સમજણ ના પડે એટલે તો આવુ અધરું ...Read Moreહોય. જેમ વિચારતાં જઈએ એમ સમજણ પડતી જાય.' તાનીએ શિવને શાંત પાડતાં કહ્યું. તાનીએ ફરી બધાને કાગળમાં લખીને આપ્યું. આ વખતે એણે પાંચ કાગળ બનાવ્યા. માદળીયા વાળો કાગળ ફરી ગડી વાળીને માદળીયામાં મૂકી ફીટ બંધ કરીને પાછું શિવના ગળામાં પહેરાવી દીધું. તાનીની મમ્મી બધા માટે કોફી બનાવી લાવી. કોફી પીને બધા કાલે
ગોપી કાગળ હાથમાં લઇ બોલી "જો આમાં છેલ્લું વાક્ય તો સમજાઇ જ ગયું. ભલાનિવાસ એટલે તારા દાદાનું ઘર અને જીવી એટલે તારા દાદાના ઘરમાં જે ડોશી રહે છે એનું નામ . સ્મરણ એટલે એ કંઈક ભક્તિનું પઠન કરતી હશે." ...Read More?' "હા હવે પાષાણ એટલે પત્થર , ગગડે તેજ ગતિ , એટલે ઝડપથી પડે છે. લટકે અધવચાળ સુણી રાણી હુંકાર. એટલે કે રાણીનો અવાજ સાંભળી ગબડી રહેલાં પત્થરો અધવચ્ચે લટકી ગયાં." ગોપી થોડીવારમાં વિચારમાં પડી પછી એકદમ બોલી "અરે હા શિવલા સમજાઈ ગયું આ તો તારા દાદાના ગામનું જ વર્ણન છે ." " એટલે?" "તારા દાદાનું ઘર છે ને ત્યાં