Murder ek kahani book and story is written by અંશતઃ. ગોસાઇ ભરતવન in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Murder ek kahani is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મર્ડર એક કહાની - Novels
by અંશતઃ. ગોસાઇ ભરતવન
in
Gujarati Horror Stories
તે સમયે કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બહુજ ભીડ હતી, તે સમયે લોનાવાલા માં કોઈ સરકારી ભરતી હશે!! પ્લેટફોર્મ ની બેન્ચ પર, વેઇટિંગ રૂમમાં, જ્યાં પણ જુવો જુવાન ચેહરા જોવા મળતા હતા. "યાત્રીગણ કૃપીયા ધ્યાન દે, ગાડી નંબર ૧૧૨૫૬...ચેન્નાઇ એક્સપ્રેસ પ્લેટફૉર્મ નંબર ૩ પે ખડી હે." જાહેરાત થતાં લોકો ફટાફટ પોતાનો સામાન લઈને, પટ્રીઓ ઉપર ઉતરી ગયા અને પ્લેટફૉર્મ નંબર ૩ ઉપર ઉભેલી ટ્રેનમાં ચડવા લાગ્યા. મુંબઈથી ચેન્નાઇ જતી આ ટ્રેનમાં આમ તો રિઝર્વ ટીકીટ વાળા જ યાત્રીઓ ચડતા હતા, પણ વચ્ચે લોનાવાલા હોવાથી બુકિંગ ન મળ્યું હોય એવા લોકો પણ ચડવા લાગ્યા હતા. સ્લીપર ડબ્બામાં તો દરવાજા પાસે પાંચ પાંચ
તે સમયે કલ્યાણ રેલ્વે સ્ટેશન પર બહુજ ભીડ હતી, તે સમયે લોનાવાલા માં કોઈ સરકારી ભરતી હશે!! પ્લેટફોર્મ ની બેન્ચ પર, વેઇટિંગ રૂમમાં, જ્યાં પણ જુવો જુવાન ચેહરા જોવા મળતા હતા. "યાત્રીગણ કૃપીયા ધ્યાન દે, ગાડી નંબર ૧૧૨૫૬...ચેન્નાઇ એક્સપ્રેસ ...Read Moreનંબર ૩ પે ખડી હે." જાહેરાત થતાં લોકો ફટાફટ પોતાનો સામાન લઈને, પટ્રીઓ ઉપર ઉતરી ગયા અને પ્લેટફૉર્મ નંબર ૩ ઉપર ઉભેલી ટ્રેનમાં ચડવા લાગ્યા. મુંબઈથી ચેન્નાઇ જતી આ ટ્રેનમાં આમ તો રિઝર્વ ટીકીટ વાળા જ યાત્રીઓ ચડતા હતા, પણ વચ્ચે લોનાવાલા હોવાથી બુકિંગ ન મળ્યું હોય એવા લોકો પણ ચડવા લાગ્યા હતા. સ્લીપર ડબ્બામાં તો દરવાજા પાસે પાંચ પાંચ
રેલ્વે સ્ટેશન પર ચાઈ અને પાણી વાળા લોકોની ભીડ હતી, અને A3 ડબ્બામાં કાળા રંગના કવર વાળી કિતાબ વિકાસના હાથમાં હતી. અસ્થાના સાહેબ પોતાની મૂછોને તાવ આપતા બોલ્યા " તો શરૂ કરીએ" વિકાસ સીટ પર પાછળ ખસીને, પગ પર ...Read Moreચડાવતો બોલ્યો " હા, બિલકુલ." અસ્થાના સાહેબ બોલ્યા " આ કહાની મે ફર્સ્ટ પર્સન માં લખી છે, એટલે કે કહાનીનો હીરો ખુદ લેખક છે." કહાની કંઇક આમ છે. સાત અરબ ચેહરા જોઈ ને કહું છું કે અહીંયા કંઇજ મફતમાં મળતું નથી. રોટલીનો પ્રત્યેક ટુકડો, નર્મ બિસ્તરની પ્રત્યેક કરવટ, કમાવવી પડે છે. જિંદગીમાં ક્યારેય એવો મોડ આવી જાય છે કે બેઈમાની,
લોનાવલા સ્ટેશન પરથી ટ્રેન ચાલવા માંડી, પ્લેટફોર્મ પર ભીડ હતી. પણ ટ્રેન હવે ખાલી નજર આવી રહી હતી. સરકારી ભરતી વાળા બધાજ યુવાન લોનાવલા સ્ટેશન પર ઉતરી ગયા હતા. ટ્રેન ધીરે ધીરે ગતિ વધારી અને પ્લેટફોર્મ પરથી આવતો અવાજ ...Read Moreથઈ ગયો. A3 ડબ્બામાં બેઠેલા અસ્થાના સાહેબ ની સામેની સીટ ખાલી હતી. વિકાસ પોતાની સીટ પર નહોતો, અસ્થાના સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાંજ દરવાજો ખુલ્યો, વિકાસ પોતાના હાથ લૂછતો લૂછતો અંદર આવ્યો અને સીટ પર બેસતા બોલ્યો, "સોરી, તો કહો કે પછી શું થયું, શું સુચિત્રા નો પતિ અફસાના ના ઘરે ગયો પાર્ટીમાં..?" " બિલકુલ ગયો, એતો જવા
ચેન્નઈ એક્સપ્રેસ હવે ધીરે ધીરે ગતિ વધારી રહી હતી, દૂર દૂર સુધી દેખાતા પહાડો અને લીલીછમ હરિયાળી એકબીજાને મળી રહ્યા હતા. બહારનો અવાજ A3 ડબ્બામાં ધીરે ધીરે ઓછો થઈ ગયો હતો. અસ્થાના સાહેબ વિકાસની કહાની સાંભળી રહ્યા છે, વિકીનું ...Read Moreસુચિત્રા નહિ પણ અફસાના સાથે છે એવું કહી અને કહાની આગળ કહે છે. અસ્થાના સાહેબ ના મગજમાં બેચેની વધતી જતી હતી. "શું થયું અસ્થાના સાહેબ, તમેં શોકમાં કેમ ડૂબી ગયા, અરે આ તો બસ કહાની છે અને કહાની મારી છે, મને જેમ ગમે તેમ કરું..!" અસ્થાના સાહેબ પોતાનું ખુલેલું મોં બંધ કરતા બોલ્યા " હા...હા.. સંભાળવો સંભળાવો કોઈ ચિંતા નથી."