Gazal sangrah by Pratik Rajput | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels ગઝલ સંગ્રહ - Novels Novels ગઝલ સંગ્રહ - Novels by Pratik Rajput in Gujarati Poems (71) 6.2k 16.3k 5 જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ...Read Moreમાંડુ, આ જ મારી સેવા છેજો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છુંજ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાંજો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છુંઆખો દહાડો સતત ફર્યા કરું Read Full Story Download on Mobile New Episodes : Every Sunday ગઝલ સંગ્રહ (17) 3.6k 9.4k જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ...Read Moreમાંડુ, આ જ મારી સેવા છેજો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છુંજ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાંજો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છુંઆખો દહાડો સતત ફર્યા કરું Read ગઝલ સંગ્રહ ભાગ-૨ 578 1.3k કોશિશ કર્યા કરું છુંનિ:શબ્દ થય ગયો છું,શબ્દોને શોધવાની કોશિશ કર્યા કરું છું,કોઈને પણ જાણતો નથી,ખુદને જાણવાની કોશિશ કર્યા કરું છુંસુખ-દુઃખ કોને કહેવાય તે હું કશુંય જાણતો જ નથી,હું સદાય તેને પરખવાની કોશિશ કર્યા કરું છું.અસફળતા મને મળી છે ઘણી ...Read Moreછતાં હું હાર્યો નથી,હું સફળતાને મેળવવાની કોશિશ કર્યા કરું છું.કોઈ કાઈ પણ કહે સહન કરું છું,અને ભૂલી પણ જાવ છું,આવી રીતે સંબંધો સાચવવાની કોશિશ કર્યા કરું છું.હૃદયની ભાવનાને વ્યક્ત કરું છું,કોઈની નકલ હું કરતો નથી,હું પોતાની રીતે આવું કંઈક લખવાની કોશિશ કર્યા કરું છું. Read ગઝલ સંગ્રહ ભાગ-3 (14) 715 1.8k આખો દહાડો આમા વીતી જાય છે,ને આ ભ્રમ વળી જીતી જાય છે.આશાની શરૂઆત નિરાશામાં જ,દરરોજ આવું જ થઈ જાય છે.અટકાવતા પણ તે અટકતી નથી,આ સરિતા સમુદ્રમાં વહી જાય છે.માન-અપમાન,મોહ-માયા,લાગણી,જિંદગી આમાં જ વીતી જાય છે.આના સિવાય કંઈ પણ નથી જિંદગી,જીવવાની ...Read More'ગઝલ'શીખવી જાય છે. પ્રતીક ડાંગોદરાજો માન્યું કરતું હોય આ મન તો કેવું સારુંકરી ખીલવાડ તેની સાથે,પટાવી લઈએ.ચિતમાં ન આવે અમુક વાત તો કેવું સારુ,સંગ્રહી સારી યાદ,બાકીની ભુલાવી દઈએ.આવે વિચાર નબળા તો પછી શું કરવું સારું,આના વિશે કોઈ સાથે વાત કરી જોઈએ.રમત Read ગઝલ સંગ્રહ - ભાગ - ૪ (11) 600 1.4k ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ઘણું બધું કવિરાજ,તેના માટેના શબ્દો છે સામટા. ...Read Moreથઇ જશે બધો જ તમને,તમારી જાતને જરા પારખી જુઓ.અભિમાન પળમાં ગાયબ થઈ જશે,કોઈના દિલ ને જરા જીતી તો જુઓનથી પસંદ માનહાની કોઈને પણ કવિ,માનથી કોઈને પણ બોલાવી તો જુઓ.વસવું છે તમારે સદાય કોઈકના દિલમા?તેના માટે જગ્યા તો બનાવીને જુઓ.મજા આવશે બધી જ વાતોમાં પણ,કવિરાજ ની વાતો ને સમજી તો જુઓ. જોયું હોય તો Read ગઝલ સંગ્રહ - ભાગ - ૫ 371 1.1k શોધી-શોધીને જાણે થાકી ગયાઆ રસ્તાઓ એકના બે ના થયા.વિશ્વાસ કરી લીધો મેં એમનમ જ,આ શ્વાસો પણ હવે દુશ્મનો થયા.કોઈ દહાડે તો મળી જાય મંજિલ,તેના માટે પણ દોટામદોટ થયા.વિચારવું તો હવે કઇ સારું વિચારવું,તે પણ હવે બધાને અણગમતા થયા.એક ગઝલ ...Read Moreઅર્પણ કરું તને,આ વાત કરીને કવિરાજ પ્રસન્ન થયા. પ્રતીક ડાંગોદરાવિસ્તરતા જતા આ જગને બદલવામાં,તું પોતાની આ જાતને કદી બદલવામાં.ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ,તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલવામાં.વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે,બીજાને માટે તારી આ ટેવને બદલવામાં.રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે,તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં.આવે ભલે સંકટ Read ગઝલ સંગ્રહ - ભાગ - ૬ 212 742 જરૂર જણાય ત્યાંજ બોલવાનું,હદથી વધુ કદી નહિ ખોલવાનું.લડાઈ હમેશા પોતાની સાથે જ,ખુદને બીજાથી નહિ તોલવાનું.સ્વાભિમાન પોતાના મનમાં જ,બીજા સામે આમ નહિ ડોલવાનું.ચકાચી લે પારકા,પોતાના સૌને,આમ જ બીજાને નહિ મોલવાનું.પ્રતીક થી હવે થાકી જવાય છે,પોતાને એમનમ નહિ છોલવાનું.સંઘર્ષથી અડીખમ ઉભવુ ...Read Moreખેલ નથી,આમ જ જિંદગી જીવવી કોઈ ખેલ નથી.સબંધો બનાવવા હોય તે બની જશે પળમાંતેને દિલથી નિભાવવા એ કોઈ ખેલ નથી.આમજ રાહ જોવી પડે છે કોઈક સહારાની,કોઈનો વિશ્વાસ જીતવો એ કોઈ ખેલ નથી.લાગણીઓની સાથે પ્રેમ ખૂબ હોવો જોઈએ,બાકી પરિવાર સાચવવો તે કોઈ ખેલ નથી.થઈ શકે તું ધારે કંઈક,હોય પણ કંઈક બીજું,આમ મનને વશમાં કરવું તે કોઈ ખેલ નથી.જૂની યાદોને તે વાગોળવી Read ગઝલ સંગ્રહ - ભાગ - ૭ 136 554 કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,ફેસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.આ વખત મારો વારો છે જીતી જઈશ,પણ તેના માટે એક તક મને ફરી દે.આજુબાજુ ...Read Moreછું આ દુનિયાની,બrહાર હું નીકળી શકું સલાહ તું ખરી દે.પારખી શકું પોતાના-પારકા સૌ કોઈને,નજર આ નયનની તું મને એવી નરી દે. પ્રતીક ડાંગોદરાપડી ક્યારે આદતો આવી તે કઈ ખબર નથી,સહેવાય છે કેમ આ વ્યથાઓ તે ખબર નથી.મંજુર જરા પણ ન હતી આંગણે છતાં વ્યથા,પ્રવેશી એ દિલમાં પણ ક્યારે તે ખબર Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Pratik Rajput Follow