પિન કોડ - 101

(25.8k)
  • 1.3m
  • 1.4k
  • 810.2k

મુંબઈના એક બિઝનેસમેન રાજ મલ્હોત્રા - આલિશાન જીવનશૈલી - ગાઢ મિત્રની દીકરીના રિસેપ્શન માટે પોતાની કંપનીથી નીકળવું - રસ્તામાં તેની બાજુમાં ઉભેલી કારમાં બેઠેલી એક છોકરીને જોઇને રાજ મલ્હોત્રાનું ફોન પર વાત કરવું. એ છોકરીની કાર હવામાં ઊંચકાઈ રહી છે તેવો ભ્રમ હતો કે હકીકત શુથાયું આગળની અમુક જ સેકંડોમાં ! તે જાણવા માટે આ સસ્પેન્સ થ્રિલરની થ્રિલ સફર માણવા સીટ રિઝર્વ કરીને બેસી જાઓ.

New Episodes : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

પિન કોડ - 101 - 1

મુંબઈના એક બિઝનેસમેન રાજ મલ્હોત્રા - આલિશાન જીવનશૈલી - ગાઢ મિત્રની દીકરીના રિસેપ્શન માટે પોતાની કંપનીથી નીકળવું - રસ્તામાં બાજુમાં ઉભેલી કારમાં બેઠેલી એક છોકરીને જોઇને રાજ મલ્હોત્રાનું ફોન પર વાત કરવું. એ છોકરીની કાર હવામાં ઊંચકાઈ રહી છે તેવો ભ્રમ હતો કે હકીકત શુથાયું આગળની અમુક જ સેકંડોમાં ! તે જાણવા માટે આ સસ્પેન્સ થ્રિલરની થ્રિલ સફર માણવા સીટ રિઝર્વ કરીને બેસી જાઓ. ...Read More

2

પિન કોડ - 101 - 2

કેમ એ કારના ફુરચે-ફુરચા ઉડી ગયા આતંકવાદી હુમલાના થોડા દિવસ અગાઉ... પ્રોડ્યુસર અશોક રાજનો કૉલ નતાશા નામની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ આવવો - કોઈ ફિલ્મમાં બ્રેક આપવા વિષે વાત થવી - સાંજે એક્ટ્રેસ નતાશાને હોટેલ પર બોલાવવી - અશોક રાજ તેના વખાણ કરી રહ્યા હતા... શું થશે આગળ નાતાશાનું વાસ્તવિકતા પર કહેવાયેલા હશે એ વખાણ ...Read More

3

પિન કોડ - 101 - 3

પસંદગીના કેટલાયે ધોરણો પસાર થયા પછી દિલનવાઝ ખાન અને અશોક રાજે નતાશાને સિલેક્ટ કરી તેવું કહેવામાં આવ્યું - વિદેશમાં શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું - ઇન્ટીમેટ સિન્સ આપવા માટે નતાશા તૈયાર થઇ - અશોક રાજે ફલર્ટ કરવાનું શરુ કર્યું શું નતાશા એક્ટ્રેસ બનવા માટે કોઈ પણ હદ પાર કરશે હવે શું થશે નતાશાનું ...Read More

4

પિન કોડ - 101 - 4

ધૂંધવાયેલી નતાશા જુહુ બીચ પર પહોંચી ગઈ - નતાશા એકલી હતી - જુહુ બીચ પર નતાશાના ખભા પર કોઈએ હાથ મૂક્યો નતાશા હવે શું કરશે એ યુવાનને મારશે કે પછી એ યુવાન નતાશાને નુકશાન પહોંચાડશે ...Read More

5

પિન કોડ - 101 - 5

અંતે ખબર પડી કે એ યુવક નતાશાનો કૉલેજ ટાઈમનો ફ્રેન્ડ સાહિલ હતો - સાહિલ અને નતાશા અમદાવાદ કૉલેજમાં સાથે તે વાતો વાગોળી શું નતાશા સાહિલને ડાયરેકટર અશોક રાજ સાથે થયેલ બનાવ વિષે કહેશે ...Read More

6

પિન કોડ - 101 - 6

સાહિલ અને નતાશા નસીબનું વાંકુ હોવા પર ચર્ચા કરી રહ્યા છે - એકબીજા વિષેની હાલની પરિસ્થિતિ વિષે વાતો થાય - સાહિલ તેના ફ્રેન્ડ રાહુલને મળે છે - નતાશા વિષે બંને વચ્ચે વાત થાય છે - રાત્રે બંને બિયર પી ને સુઈ જાય છે સવારે ડોરબેલ વાગે છે. કોણ હશે ...Read More

7

પિન કોડ - 101 - 7

દરવાજો ખોલતાની સાથે જ નતાશા સામે ઉભી હતી - નતાશાને તેની મકાનમાલિકે ઘરમાંથી કાઢી મૂકી - નતાશાને સાહિલે ઘરમાં આવવા કહ્યું - નતાશા સાહિલ સાથે ફલર્ટ કરવા લાગી - બંને બેડરૂમમાં ગયા. નતાશા સાહિલને શું વાત કરશે શું નતાશા અને સાહિલ વચ્ચે કોઈ સંબંધ બંધાશે સાહિલ નતાશા વિષે શું વિચારશે ...Read More

8

પિન કોડ - 101 - 8

નતાશા બેડરૂમમાં સુઈ જાય છે - સવારે ઉઠીને રાહુલ સાહિલ પર ગુસ્સે થાય છે - સાહિલ નતાશાને વહેલી તાકીદે છોડીને જવા કહે છે - બંને રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરે છે. શું નતાશા ઘર છોડીને જશે રેસ્ટોરન્ટમાં નતાશા તરફ જોઈ રહેલ વ્યક્તિ કોણ હશે ...Read More

9

પિન કોડ - 101 - 9

નતાશા અને સાહિલ રેસ્ટોરન્ટમાં વાત કરી રહ્યા છે - સાહિલ નતાશાને કોઈ વ્યક્તિ તેના પર નજર રાખી રહ્યો છે કહે છે - નતાશા તે વાતને ગણકારતી નથી - નતાશાને કોઈકનો કૉલ આવે છે - સાહિલ સાથે રેસ્ટોરન્ટમાંથી છૂટા પડ્યા પછી નતાશાને કોઈક બોલાવે છે. કોણ હશે એ વ્યક્તિ કદાચ એ રેસ્ટોરન્ટમાં નતાશા પર ધ્યાન રાખીને બેઠેલો વ્યક્તિ તો નહિ હોય ને ...Read More

10

પિન કોડ - 101 - 10

નતાશાનું અહર્નિશ ચેટરજીને ફિલ્મ માટે ના પડવી - નતાશાનો સાહિલને ફોન કરવો અને વિગતે સમજાવવું - નતાશાનું કોઈ અજાણ્યા વિઝિટિંગ કાર્ડ પરથી નંબર જોઈ તેને ડીટેઈલ્સ વોટ્સએપ પર ફોરવર્ડ કરવી કોણ હશે એ વ્યક્તિ, જેને નતાશાએ પોતાની ડીટેઈલ્સ ફોરવર્ડ કરી નતાશા કોણે મળવા વર્સોવા ઓટોરિક્ષા કરીને ગઈ હશે ...Read More

11

પિન કોડ - 101 - 11

સાહિલનું ભૂતકાળમાં નતાશા તરફ મિત્રતાની નજરથી જોવું - નાતાશાનું સાહિલને કરેલું ચુંબન યાદ આવવું - નતાશા માટે અન્ય ગેસ્ટ તપાસ કરવી - નતાશાનું પૃથ્વી થિયેટરમાં કોઈકને મળવા જવું નતાશા મળવા ગઈ તે વ્યક્તિ કોણ હશે તે નતાશાને શાની ઓફર કરશે ...Read More

12

પિન કોડ - 101 - 12

અહર્નિશ ચેટર્જી દ્વારા નતાશાને ફિલ્મનો રોલ ઓફર કરવો - ડાયરેક્ટર અશોક રાજનું નામ અહર્નિશ ચેટર્જી દ્વારા લેવાવું - ફિલ્મની ઠુકરાવીને નતાશાનું મિટિંગ કેન્સલ કરીને ઉભું થવું અને પૃથ્વી થિયેટરમાંથી બહાર નીકળવું - નતાશાનો બહાર નીકળીને સાહિલને કૉલ કરવો સાહિલ અને નતાશા વચ્ચે શું વાત થશે નતાશા કોણે મળવા વર્સોવા સ્ટેશન પર ગઈ હશે આગળ વાંચો. ...Read More

13

પિન કોડ - 101 - 13

સાહિલે નતાશા પર ગુસ્સો કર્યો - નતાશા ઓમર હાશમી નામના વ્યક્તિને મળવા ગઈ હતી - ઓમર હાશમીએ નતાશાનું નામ શું નતાશા પોતાનું સાચું નામ કહેશે નતાશાનું નામ સાંભળીને ઓમર હાશમી કેવો રિસ્પોન્સ આપશે ...Read More

14

પિન કોડ - 101 - 14

પિન કોડ ૧૦૧ પ્રકરણ - ૧૪ નતાશાની મોહિની મેનન નામથી પોતાની ઓળખાણ આપવી - ઓમરની નકારાત્મક પ્રતિક્રિયા આવવી - રેસ્ટોરાંમાં સાહિલ અને નતાશા વચ્ચેની વાતચીત સાંભળી હતી - નતાશાની સ્પષ્ટતા કરવી. ઓમર પર વિશ્વાસ મૂકી શકાય ખરા વાંચો રસપ્રદ વાર્તા. ...Read More

15

પિન કોડ - 101 - 15

પિન કોડ ૧૦૧ પ્રકરણ - ૧૫ સાહિલ નતાશાને મળવા નીકળી પડ્યો - નતાશાને પચાસ હજાર રૂપિયા એડવાન્સમાં મળ્યા - સાહિલનું આઈ લવ યુ કહેવું - ઓમરે કોઈકને કરેલા કૉલ પરથી તેનું વલણ સંદિગ્ધ હોય તેવું જણાયું. કોઈ ભેદી પ્રવૃત્તિનો ગેમપ્લાન રચાયો હોય તેવી વાત સાથે, વાંચો આ પ્રકરણ. ...Read More

16

પિન કોડ - 101 - 16

આપણે કયાંક બેસીને વાત કરીએ. મને પૂરી વાત માંડીને કહે. મને એ માણસ માટે ખબર નહીં પણ કેમ શંકા જાગે છે.’ થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈને સાહિલે કહ્યું. ...Read More

17

પિન કોડ - 101 - 17

કોલ કરનારી વ્યક્તિએ સાહિલને પૂછ્યું: ‘એમ આઇ સ્પીકિંગ ટુ મિસ્ટર સાહિલ સગપરિયા ’ સાહિલે કહ્યું: ‘યસ.’ સામેની વ્યક્તિએ કહ્યું: ‘હું મિસ્ટર મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બોલું છું. સરે કાલે તમને મળવા બોલાવ્યા છે.’ ‘થેન્કસ અ લોટ.’ સાહિલે જોમભર્યા અવાજે કહ્યું. ...Read More

18

પિન કોડ - 101 - 18

પિન કોડ - 101 પ્રકરણ-18 : સાહિલ નતાશાની વધુ પડતી કેર લઇ રહ્યો હતો - નતાશાની સાહિલ જોડે ટીખળ - નતાશા સાહિલ સાથે હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં સાથે રહેવાનું વિચારી રહી હતી - બીજી તરફ ઓમરને કોઈનો કૉલ આવ્યો. ઓમર સાથે નતાશાને લઈને થયેલી વાતચીત સાંભળવા વાંચો, પિન કૉડ -૧૦૧નું આ પ્રકરણ. ...Read More

19

પિન કોડ - 101 - 19

પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૧૯ સાહિલનું નતાશાને ઓમર સાથે વાત કરવા કહેવું - બિયરનો ઓર્ડર આપવો - ડ્રિંક કૉલેજની યાદો તાજી કરવી. આગળ વાંચો, ઓમર સાથેની થયેલ કોઈ અજાણ્યા શખ્સની વાત,...કોઈ જાળમાં નતાશા ફસાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વાંચો, સસ્પેન્સ થ્રિલર સ્ટોરી. ...Read More

20

પિન કોડ - 101 - 20

પિન કોડ - 101 પ્રકરણ-20 સાહિલ નશામાં હતો - નતાશા અને સાહિલ વચ્ચે ચુંબન થયું - રાજ મલહોત્રા નામના વ્યક્તિની થવી. વાંચો, આગળની રોચક વાર્તા. ...Read More

21

પિન કોડ - 101 - 21

પિન કોડ - 101 પ્રકરણ ૨૧ રાજ મલ્હોત્રાનું હેડક્વાર્ટર - કામની વાત વિષે સાહિલનું રાજ મલ્હોત્રાને સમજાવવું - કસ્ટમાઈઝ વાહનની થવી આગળનું રહસ્ય જાણવા, વાંચો પિન કોડ - ૧૦૧ ...Read More

22

પિન કોડ - 101 - 22

પિન કોડ - 101 પ્રકરણ - ૨૨ ઇન્સપેક્ટર દત્તાત્રેય વાઘમારે અને ઓમરના ખબરી સલીમ વચ્ચે નતાશા વિષે વાત થાય છે બીજી તરફ સાહિલ અને રાજ મલ્હોત્રા વચ્ચે ઓટોમોબાઈલ વેહિકલ વિષે ચર્ચા થાય છે. વાંચો, બંને પાસાઓ કેવી રીતે આકાર લેશે તે પિન કોડ ૧૦૧-૨૨. ...Read More

23

પિન કોડ - 101 - 23

પિન કોડ - 101 પ્રકરણ - ૨૩ રાજ મલ્હોત્રા અને સાહિલ વચ્ચે ચાલી રહેલ બેઠકમાં સુપરસ્ટાર દિલનવાઝ ખાનના આવવાની વાત - રાજ મલ્હોત્રા સાહિલની વાતને વધુ રસપ્રદ રીતે નિહાળવું - નતાશાનો કૉલ આવવો વાંચો, આગળની રસપ્રદ વાર્તા પિન કોડ - ૧૦૧માં.. ...Read More

24

પિન કોડ - 101 - 24

પિન કોડ - ૧૦૧ પ્રકરણ - ૨૪ રાજ મલ્હોત્રા અને સાહિલ વચ્ચે ઓટોમોબાઈલ કાર વિષે વાત થઈ રહી છે બીજી તરફ નતાશા વોડકા પી ને સૂઈ ગઈ હતી - તેને હોટેલના રૂમ પર એક કૉલ આવ્યો જેણે નતાશાને હચમચાવી મૂકી. કોણ હશે, આ કૉલ કરનાર વ્યક્તિ - વાંચો પિન કોડ - ૧૦૧. ...Read More

25

પિન કોડ - 101 - 25

પિન કોડ - 101 પ્રકરણ : ૨૫ નતાશાને ઓમરની ઓફિસમાં ન જવાની ચેતવણી આપતો કૉલ આવ્યો - અજાણ્યા વ્યક્તિએ ઓળખાણ આપ્યાં વિના જ નતાશા જોડે વાત કરી - બીજી તરફ સાહિલ અને રાજ મલ્હોત્રા વચ્ચે વાતચીતનો દોર શરુ હતો આગળ આ વાર્તા શું વળાંક લેશે, વાંચો પિન કોડ - ૧૦૧. ...Read More

26

પિન કોડ - 101 ફાસ્ટ ફોરવર્ડ

ફાસ્ટ ફોરવર્ડ ...Read More

27

પિન કોડ - 101 - 26

પિન કોડ - 101 પ્રકરણ - 26 આજીજી કરતી એક યુવતી - પોતાના માતાપિતાની ચિંતા - ધમકીથી યુવતીને ફફડાટ થવો જીનીયસ વૈજ્ઞાનિક મોહિની મેનન. વાંચો, પિન કોડ - ૧૦૧. ...Read More

28

પિન કોડ - 101 - 27

પિન કોડ - 101 પ્રકરણ - 27 મિનિસ્ટર રાજ મલ્હોત્રાના ભાઈ શ્રીરાજ સાથે ચીફ મિનિસ્ટરની મુલાકાત - નતાશાનો સંપર્ક ન થતાં મલહોત્રાની ચેમ્બરમાં તેની રાહ જોઈ રહેલો સાહિલ અકળાઈ ઉઠ્યો - ઓમરની સાથે અન્ય કોઈ લાલ દાઢીવાળો વ્યક્તિ નતાશા વિષે વાત કરી રહ્યો હતો. વાંચો, આગળની સસ્પેન્સ સ્ટોરી આશુ પટેલની કલમે... ...Read More

29

પિન કોડ - 101 - 28

પિન કોડ - 101 પ્રકરણ - ૨૮ સાહિલને કોઈ સ્ત્રીનું જમવા માટે પૂછવું - રાજ મલ્હોત્રા તેમનો ભાઈ અને ચીફ મિનિસ્ટર ધરાવતી ઓફિસમાં નજરે ચડયા - બીજી તરફ ઓમર હાશમી પર નજર રાખવાની તાકીદનું કામ સાંભળી રહેલા પોલિસ ઇન્સ્પેક્ટર વાંચો, પિન કોડ - ૧૦૧ ...Read More

30

પિન કોડ - 101 - 29

પિન કોડ - 101 (પ્રકરણ - ૨૯) ડીસીપી સાવંત અને વાઘમારે વચ્ચે નતાશાને લઈને થતી ચર્ચા - બીજી તરફ રાજ મલ્હોત્રાએ મુખ્યપ્રધાન સાથે સાહિલનો પરિચય કરાવ્યો - રાજ મલ્હોત્રા અને મુખ્યપ્રધાન વચ્ચે થયેલી વાત અંગે સાહિલ વિચારતો રહ્યો. વાંચો, સસ્પેન્સ થ્રિલર પિન કોડ -૧૦૧. ...Read More

31

પિન કોડ - 101 - 30

પિન કોડ - 101 - 30 મલ્ટીપર્પઝ વાહનના કોન્સેપ્ટમાં રસ પડ્યો નહિ, પરંતુ ફલાયિંગ કારના આઈડિયામાં રસ પડ્યો છે તેવું મલ્હોત્રાએ સહીને જણાવ્યું - રાજ મલ્હોત્રાનો પર્સનલ આસિસ્ટન્ટ કુલકર્ણી સાથેની અમુક વાતચીત વાંચો, પિન કોડ -૧૦૧. ...Read More

32

પિન કોડ - 101 - 31

પિન કોડ - 101 - 31 CBIના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર દ્વારા અમુક ઇનપુટ્સને ધ્યાનમાં લેવાયા - IGP પવન દીવાન અન્ડરવર્લ્ડ ઈકબાલ કાણીયાની વાત સાંભળીને આવક થયા - ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે વાત સરખાવવી - બીજી તરફ ઈકબાલ કાણિયાની વાત સાંભળીને ઓમર તે કામને અંજામ આપવા નીકળ્યો વાંચો, રહસ્યમય કથા પિન કોડ - ૧૦૧ - ૩૧ ...Read More

33

પિન કોડ - 101 - 32

પિન કોડ - 101 - 32 ઓમર કોઈક છોકરી વિષે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો - નતાશા હોટેલના રૂમ હતી - સાહિલનું કૉલ કટ કરીને ફોન સ્વિચ ઓફ કરી દેવો - કોઈકની રીંગ નતાશાના ફોનમાં વાગવી વાંચો, પિન કોડ - ૧૦૧. ...Read More

34

પિન કોડ - 101 - 33

પિન કોડ - 101 - 33 સાહિલે બે લખ રૂપિયાના કવર પર હાથ ફેરવ્યો - સાહિલે નતાશાને કૉલ કર્યો અને આઉટ ઓફ કવરેજ આવ્યો - ઓમર હાશમીને મળવા માટે નતાશા છળી રહી હતી વાંચો, આગળની રહસ્યમય વાર્તા પિન કોડ - ૧૦૧ ...Read More

35

પિન કોડ - 101 - 34

પિન કોડ - 101 - 34 નતાશાના તેના મમ્મી અને પપ્પા વિષેના વિચારો - નતાશાને કોઈક વ્યક્તિએ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર ઓળખ ઉભી કરી - અમુક ફોર્માલીટી માટે નતાશાએ કોઈ અજાણ્યા સ્થળે આવવાનું કહ્યું વાંચો, આગળની રોચક કથા પિન કોડ - ૧૦૧ ...Read More

36

પિન કોડ - 101 - 35

પિન કોડ - 101 - 35 ઇન્સ્પેક્ટર વાઘમારે પોતાના ખબરીને કંઇક સૂચના આપી રહ્યા હતા - ઓમર હાશમીની સાથે નતાશાના કારણ જાણીને તપાસ હાથ ધરાઈ હતી - બીજી તરફ નતાશાને કેટલીક અજાણી વ્યક્તિઓ સાથે એમ્બ્યુલન્સમાં બેસીને જતી જોઈ કેટલાક પ્રશ્નો ઉભા થવા વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - ૧૦૧ ...Read More

37

પિન કોડ - 101 - 36

પિન કોડ - 101 - 36 હોટેલમાલિક પાસે વાઘમારે જઈને પૂછતાછ કરવા લાગ્યા - હોટેલમાલિક અને નકલી પોલિસ ઇન્સ્પેક્ટર બનેલ જાધવની ખબર લેવાઈ - નકલી ઘટના દર્શાવીને નતાશાને એમ્બ્યુલન્સમાં લઇ જનાર વ્યક્તિઓને પકડવા વાઘમારે સાહેબનો અંદાજ વધુ ઉગ્ર બનવો વાંચો, આગળનો ભાગ પિન કોડ-૧૦૧ ...Read More

38

પિન કોડ - 101 - 37

પિન કોડ - 101 - 37 સાહિલને અજાણ્યા નંબર પરથી નતાશાને કિડનેપ કરી હોવાનો કૉલ આવ્યો - સાહિલને કિડનેપર્સ દ્વારા બદલામાં કોઈ કામ પાર પડવાનું દિશાસૂચન કરવામાં આવ્યું - વર્સોવા પહોંચવા માટે સાહિલે રિક્ષા કરી વાંચો, આગળની દિલધડક સફર પિન કોડ - ૧૦૧ ...Read More

39

પિન કોડ - 101 - 38

પિન કોડ - 101 - 38 ઓમરને કેટલાંક માણસો પકડીને બહાર લાવી રહ્યા હતા - ઓમરને સફેદ ઇનોવામાં ધકેલ્યો - ગાડી લઈને એનાં પાછળ પડ્યો - ઇકબાલ કાણીયા સાથે ઓમર મળેલ છે તે પોલિસ જાણતી હોઈ તેણે આંચકો લાગ્યો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧. ...Read More

40

પિન કોડ - 101 - 39

પિન કોડ - 101 - 39 યાકુબ સલામત અંતર રાખીને ગાડી ચલાવ્યે જતો હતો - યાકુબે અચાનક ગોળીબાર કરતા એક મૃત્યુ પામ્યો - કાણીયાના આદેશ મુજબ જો ઓમર પકડાઈ જાય તો તેનું કતલ કરવું એ આદેશને યાકુબ અનુસરતો હતો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧. ...Read More

41

પિન કોડ - 101 - 40

પિન કોડ - 101 - 40 એમ્બ્યુલન્સમાં ઓમરને ઊંચકીને લઇ જવામાં આવ્યો હતો - વાઘમારે વાયરલેસ પર મેસેજ કન્વે કરી હતા - ડીસીપી સાવંત પણ તે સમયે માહિતી લઇ રહ્યા હતા - એવા સમાચાર મળ્યા કે ઇકબાલ કાણીયાએ ગુજરાતના દરિયાકિનારે RDX ઉતાર્યું છે. વાંચો, આગળની વાર્તા. ...Read More

42

પિન કોડ - 101 - 41

પિન કોડ - 101 - 41 સાહિલને યાદ આવ્યું કે બે લાખનું પેલું કવર તે રિક્ષામાં જ ભૂલી ગયો છે નતાશાની ફિકર કરતો સાહિલ મંદિરે ગયો અને ત્યાં જ તેણે નતાશા મળી વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ-૧૦૧ ...Read More

43

પિન કોડ - 101 - 42

પિન કોડ - 101 - 42 ક્રાઈમ બ્રાંચ હેડક્વાર્ટર પર ખરાબ ન્યૂઝ મળ્યા - ઓમર હાશમીને કોઈક ઇકબાલ કાણીયાના શૂટરે મારી - કમિશ્નર શેખ દ્વારા ઇકબાલ કાણીયાને ઊંચકી લઇ જવાનો નિર્ણય મળ્યો વાંચો, આગળની વાર્તા. ...Read More

44

પિન કોડ - 101 - 43

પિન કોડ - 101 - 43 અધિકારીએ પિસ્તોલ કાઢીને ઓમરના લમણે ધરી - પિસ્તોલ જોતાની સાથે જ ઓમર ફફડીને બોલી - નતાશાની ચિંતામાં સાહિલ સ્થળકાળનું ભાન ભૂલી ગયો હતો વાંચો, આગળની વાર્તા પિન કોડ - ૧૦૧ ...Read More

45

પિન કોડ - 101 - 44

પિન કોડ - 101 - 44 મુંબઈ નજીકના એક વિવાદાસ્પદ ગામન નજીકના નિર્જન વિસ્તારમાં લોકો ઉભા હતા - બીજી તરફ દહેશતગર્દ ટ્રુપ્સનો કોઈ માણસ જીતની ખુશીના સમાચાર આપી રહ્યો હતો - ઈશ્તિયાક હુસૈન મોહિની મેનનને કોઈ વૈજ્ઞાનિક માહિતી આપી રહ્યો હતો વાંચો, પિન કોડ - ૧૦૧ ...Read More

46

પિન કોડ - 101 - 45

પિન કોડ - 101 - 45 સાહિલને કાણીયા પાસે કોઈ યુવક લઇ ગયો - ઐયુબે સાહિલના માથા પર જોરથી ફટકો - કુર્લા રેલ્વે ટર્મિનસ પર જતી કોઈ ટ્રેનમાં સાઈલેંટ કરીને ફોન ટ્રેનમાં છુપાવી દેવાનું કહ્યું - મોહિની જેવી તદ્દન હમશકલ વ્યક્તિને બેડ પર સુતેલી જોઇને હેબતાઈ ગઈ વાંચો, પિન કોડ - ૧૦૧ ...Read More

47

પિન કોડ - 101 - 46

પિન કોડ - 101 - 46 નતાશા બેહોશ અવસ્થામાં હતી અને તેની નજીક ઈશ્તિયાક હુસૈન અને વૈજ્ઞાનિક મોહિની મેનન હતા ઈશ્તિયાક મોહિની મેનન જોડે અમે ને બદલે હું કહીને વાત કરી રહ્યો હતો - બીજી તરફ વાઘમારેની સ્કોર્પિયો કબ્રસ્તાન પાસેના મકાનમાં પહોંચી વાંચો, આગળની રોચક કહાની - પિન કોડ - 101 - 46 ...Read More

48

પિન કોડ - 101 - 47

પિન કોડ - 101 - 47 વાઘમારે અને અન્ય પોલિસ સાથીઓ ઘરમાં ઘુસ્યાની સાથે જ એક બુરખાધારી સ્ત્રી બહારની તરફ્ - વૃદ્ધ વ્યક્તિ પોતાની દીકરીની ઈજ્જત બચાવો એવું કહીને નાટક કરવા લાગ્યો - અચાનક પબ્લિક દ્વારા પોલિસ પર પથ્થરમારો શરુ થયો વાંચો, રસાળ નવલકથાનો અંશ પિન કોડ - 101 - 47 ...Read More

49

પિન કોડ - 101 - 48

પિન કોડ - 101 - 48 કૉલ સેન્ટર પર જતી વખતે રાહુલનું ધ્યાન નતાશાના બેગ પર પડ્યું - તેણે અકળાઈને કૉલ કર્યો અને નતાશાના સામાનને ઘરેથી લઇ જવાનું સૂચન કર્યું - બીજી તરફ RDXની ઉતારવાની વાતથી ફફડી ઉઠેલા પોલિસ ડીપાર્ટમેન્ટમાં પ્લાન્સ બનતા રહ્યા વાંચો, આગળની વાર્તા - પિન કોડ - 101 - 48 ...Read More

50

પિન કોડ - 101 - 49

પિન કોડ - 101 - 49 એક મોટી મુસીબત મુંબઈ પોલિસ પર આવી પડી હતી જેની જાણ ટીવી ચેનલ્સ પર થયેલા બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા પછી થઇ - ન્યૂઝ એન્કરો ગળું ફાડીને ઇન્સ્પેકટર વાઘમારે તથા તેમની ટીમના છાજિયા લઇ રહ્યા હતા વાંચો, શું થયું આગળ આ રોચક વાર્તામાં - પિન કોડ - 101 - 49 ...Read More

51

પિન કોડ - 101 - 50

પિન કોડ - 101 - 50 DCP મિલિંદ સાવંત વાઘમારે સાહેબને ઠપકાના સૂરમાં કહી રહ્યા હતા - રાહુલ અને સાહિલ નતાશાના ઘરમાં પડેલ સામાનને લઈને ટીખળ થઇ - ISનો ભારતનો ચીફ કમાન્ડર અને ઇકબાલ કાણીયા વચ્ચે ફોન પર અમુક વાતો થઇ વાંચો, પિન કોડ - 101 - 50 ...Read More

52

પિન કોડ - 101 - 51

પિન કોડ - 101 - 51 ગૃહમંત્રીએ પોલિસ કમિશ્નર શેખને તાકીદ કરી કે વાઘમારેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે - કમિશ્નર અપમાનનો ઘૂંટ પી ગયા - ટીવી પર ન્યૂઝ મળ્યા કે જાણીતા મોડલ ઓમર શેખે લોકઅપમાં અત્મ્હાત્યની કોશિશ કરી - નતાશા નાણાવટીનું અપહરણ થયું છે તેવી ખબર મળી વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૧ ...Read More

53

પિન કોડ - 101 - 52

પિન કોડ - 101 - 52 ઝોન અગિયારના DCP તરીકે નિમણૂંક થાય તે પહેલા સાવંતે કહ્યું કે તેઓને નોકરીમાંથી જ કરી મૂકવામાં આવ્યા છે - સાહિલના દોસ્ત રાહુલે સાહિલના ખોવાયાની રિપોર્ટ ગોરાઈ પોલિસ સ્ટેશનમાં લખવી - પોલિસ સ્ટેશને નિરાશ થઈને રાહુલ ત્યાંથી નીકળ્યો વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - 101 - 52. ...Read More

54

પિન કોડ - 101 - 53

પિન કોડ - 101 - 53 યુવાનના શબ્દો સાંભળીને મોહિનીના માતાપિતા અસ્વસ્થ થઈને રડવા લાગ્યા - બીજી તરફ પોલિસને કોઈ થતાં તેઓ કોઈ પાનવાળાની ખબર પૂછે છે - પાનવાળો મૌલવીજીના ઘર તરફ ઈશારો કરે છે વાંચો, આગળની વાર્તા પિન કોડ - 101 - 53. ...Read More

55

પિન કોડ - 101 - 54

પિન કોડ - 101 - 54 પોલિસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર સાહેબ પર હાથ ઉઠાવવાના મામલે એક યુવાનને અમુક લોકો ફટકારવા માંડ્યા ડેપ્યુટી કમિશ્નરની ઓફીસમાં પહોંચીને રાહુલે સાહિલના ગૂમ થયાની રિપોર્ટ લખાવવા જવાની હિંમત કરી - રાહુલ અને ડેપ્યુટી કમિશ્નરની ચર્ચામાં નતાશા નાણાવટી શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ તેઓ ચોંકી ઉઠ્યા.. વાંચો, પિન કોડ - 101 - 54. ...Read More

56

પિન કોડ - 101 - 55

પિન કોડ - 101 - 55 મોહિનીના સહાયક જયા વાસુદેવન સિનિયર ઇન્સ્પેકટર કે. વેંકટરમનને મોહિની વિષે માહિતી આપી રહ્યા હતા બીજા કલુ પરથી એવું જાણવા મળ્યું કે મોહિની મેડમ અમેરિકા ગયા છે - બીજી તરફ સાહિલ એ જ વ્યક્તિઓના ચુંગાલમાં ફસાયો હતો જેમણે નાતાશાનું અપહરણ કર્યું હતું.. વાંચો, આગળની રોચક વાર્તા પિન કોડ - 101 - 55. ...Read More

57

પિન કોડ - 101 - 56

પિન કોડ - 101 - 56 ગુજરાત પોલીસ ફરી એક વાર એન્કાઉન્ટરને લીધે વિવાદમાં સપડાઈ - ખોટા બ્રેકિંગ ન્યૂઝ જોઇને કેડરના પોલીસકર્મીઓના ચહેરા પર હાસ્ય છવાયું - બીજી તરફ રાજ મલ્હોત્રાએ પેન્ડિંગ કૉલ્સ પતાવવાની શરૂઆત કરી - સ્ટોપ પાસે રાજ મલ્હોત્રાની કાર પાસે ઉભેલી એક યુવતીની કાર ખૂબ ઉંચે ઉછળીને નીચે પડી અને તેના ફુરચા ઉડતા રહ્યા... વાંચો, પિન કોડ - 101 - 56. ...Read More

58

પિન કોડ - 101 - 57

પિન કોડ - 101 - 57 મુંબઈ પર થયેલા ખોફનાક હુમલાને વધારી ચઢાવીને ન્યૂઝ એન્કર માહિતી આપી રહી છે - ન્યૂઝ ચેનલ પર એ જ માહિતી અલગ રીતે અપાતી હતી - મુંબઈના પોલીસ કમિશ્નર ઇલિયાસ શેખ પર સતત ફોન કૉલ્સ ચાલુ હતા.. વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૭. ...Read More

59

પિન કોડ - 101 - 58

પિન કોડ - 101 - 58 યુવતી અચાનક પોતાની કાર ઉડાવવા લાગી અને તેમાંથી અન્ય કર પર બોમ્બ ઝીંકવા લાગી આઘાતમાંથી બહાર આવેલા રાજ મલ્હોત્રાને સાહિલ સગપરીયાની ઓટોમોબાઈલ વેહિકલ વિશેની વાત યાદ આવી - મુંબઈ પર તેટલી જ વારમાં બીજો હુમલો થઇ ગયો હોવાના ન્યૂઝ આવવા લાગ્યા... વાંચો, પિન કોડ - 101 - 58. ...Read More

60

પિન કોડ - 101 - 59

પિન કોડ - 101 - 59 મુંબઈ પોલીસ કમિશ્નર તેમના સાથીઓને શાંત પાડી રહ્યા હતા - બીજી જ ક્ષણે કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો - અન્ય જગ્યાએ નતાશા સાહિલને યાદ કરતીક ઉભી થઇ - તેનું ધ્યાન પોતાના શરીર ગયું અને તે ચોંકી ગઈ.. વાંચો, પિન કોડ - ૧૦૧ - ૫૯. ...Read More

61

પિન કોડ - 101 - 60

પિન કોડ - 101 - 60 DGP ઓફીસ પર બોમ્બ ફેંકાયાની ખબર આવી અને અધિકારીઓ છળી પડ્યા - જોઈન્ટ કમિશ્નર ત્યાગી માનસિક સંતુલન ગુમાવવાની અણી પર હતા - પોતાના પર બળાત્કારની કલ્પના માત્રથી નતાશા ગભરાઈ ઉઠી... વાંચો, પિન કોડ - 101 - 60 ...Read More

62

પિન કોડ - 101 - 61

પિન કોડ - 101 - 61 મુખ્યપ્રધાન પોલીસ કમિશ્નર શેખને ઠપકાભરી વાત કહી રહ્યા છે - મુખ્ય પ્રધાન, ગવર્નર નિવાસસ્થાન અન્ય જગ્યાએ પણ બોમ્બ ઝીંકાયા હોવાની ખબર એડીશનલ કમિશ્નર રાકેશ મિશ્રાએ આપ્યા - આઇએસના આંતરરાષ્ટ્રીય વડા અલ્તાફ હુસેનનો વિડીયો ટીવી પર પ્રસારિત થવાની ઈશ્તિયાક અને તેના સાથીઓ રાહ જોઈ રહ્યા હતા... વાંચો,પિન કોડ - 101 - 61 ...Read More

63

પિન કોડ - 101 - 62

પિન કોડ - 101 - 62 ઈશ્તિયાકનો અત્યંત વફાદાર સાથી વસીમ ગળું ચિરાઈ જવાને લીધે તરફડિયાં મારી રહ્યો હતો - અલગ સ્વરૂપ પહેલી જ વખત દરેક વ્યક્તિઓ જોઈ રહ્યા હતા - ઈમ્તિયાઝના મનમાં પણ ભાઈ વસીમ જેવી જ લાગણી જન્મી હતી - બીજી તરફ સાહિલ બે વ્યક્તિઓ વચ્ચેની વાતો સાંભળી રહ્યો હતો... વાંચો, રોચક પિન કોડ - ૧૦૧ - ૬૨. ...Read More

64

પિન કોડ - 101 - 63

પિન કોડ - 101 - 63 બે યુવાનો વચ્ચેની વાત સાંભળીને સાહિલ થથરી ઉઠ્યો - નતાશાએ બાથરૂમના અરીસામાં પોતાનો ચહેરો અને અકળાઈ ઉઠી - ભારતમાં ઇસ્લામનું શાસન ન આવે ત્યાં સુધી શાંતિથી નહિ બેસીએ તેવા ન્યૂઝ ભારતીય ચેનલો પર જોઇને અલ્તાફ હુસૈન હસતો હતો... વાંચો, પિન કોડ - ૧૦૧-૬૩. ...Read More

65

પિન કોડ - 101 - 64

પિન કોડ - 101 - 64 મુંબઈ પોલીસ કમિશ્નર ઇલિયાસ શેખ અને અન્ય સભ્યો એન્ટિ નાર્કોટિક્સ સેલની ઓફિસમાં ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હતા - રાકેશ મિશ્રાને કોઈક સાથે ફોન પર વાત કર્યા પછી ગુસ્સે થઈને પોતાનો ફોન દીવાલ પર ફેંક્યો - ટીવી પર ન્યૂઝ જોઇને ડોન ઇકબાલ કાણીયા મલકાઈ ઉઠ્યો ... વાંચો, પિન કોડ - 101 - 64. ...Read More

66

પિન કોડ - 101 - 65

પિન કોડ - 101 - 65 કમિશ્નર શેખ ઉકલી ઉઠ્યા અને ગૃહ પ્રધાનને ફોન પર ધમકાવી મૂક્યા - એડિશ્નલ કમિશ્નર મિશ્રાએ સ્ટાર હોટેલમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની પાર્ટીની તપાસ મેળવવા એક પોલીસ અધિકારીને સૂચવ્યું - ઈશ્તિયાકનું એલર્ટ થવું... વાંચો, પિન કોડ - ૧૦૧ - ૬૫. ...Read More

67

પિન કોડ - 101 - 66

પિન કોડ - 101 -66 ગુંડાઓની વાત સાંભળીને સાહિલને સમજાયું કે આ બદમાશોએ તેને અને નતાશા બંનેને મારી નાખવાનું નક્કી છે - સાહિલને સમજાયું કે તે અને નતાશા બંને અન્ડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણીયાના અડ્ડામાં ફસાયા હતા - આઈએસના સુપ્રિમો અલ્તાફ હુસૈને સ્મિત કર્યું.. વાંચો, પિન કોડ - 101 -66 ...Read More

68

પિન કોડ - 101 - 67

પિન કોડ - 101 - 67 આઇએસનો ચીફ કમાન્ડર ઈશ્તિયાક હુસેન મોહિની મેનનને કશુંક કહી રહ્યો હતો - મોહિનીને પોતાના જોડે ખંડણી માંગવાનું ઈશ્તિયાક હુસેને કહ્યું વેંકટરમણની ઓફિસમાં ન્યૂઝ ફ્લેશ થયાં કે મુંબઈમાં ઘણીબધી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થયાં છે... વાંચો, પિન કોડ - 101 - 67. ...Read More

69

પિન કોડ - 101 - 68

પિન કોડ - 101 - 68 વૈજ્ઞાનિક મોહિની મેનનના સહાયકો ઇન્સ્પેકટર વેંકટરમણને મોહિનીના કોલ વિષે કહી રહ્યા હતા - ફ્લાઈંગ પરનું મોહિની મેનનનું સંશોધન જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ઉઠ્યા - મુંબઈના હાલ વિષે ટીવી પર ખબરો વાઈરલ થઇ રહી હતી... વાંચો, પિન કોડ - 101 - 68. ...Read More

70

પિન કોડ - 101 - 69

પિન કોડ - 101 - 69 સાહિલ પલંગ પરથી પેલા બે બદમાશોની વાત સાંભળી રહ્યો હતો - ખતરનાક ડોન ઇકબાલ ચુંગાલમાંથી બહાર નીકળવું લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું .. વાંચો, રસપ્રદ વાર્તા પિન કોડ - 101 - 69. ...Read More

71

પિન કોડ - 101 - 70

પિન કોડ - 101 - 70 મોડલ કો-ઓર્ડીનેટર ઓમર હાશમીએ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ કરી - સાહિલનો દોસ્ત રાહુલ ન્યૂઝપેપરમાં આ વિગતો વિષે માહિતી મેળવી રહ્યો હતો - રાહુલને નતાશા પર કેમ ગુસ્સો આવતો હતો તનું કારણ તેની કમજોરી હતી, સુંદર સ્ત્રી... વાંચો, પિન કોડ - 101 - 70. ...Read More

72

પિન કોડ - 101 - 71

પિન કોડ - 101 -71 સાહિલ સગપરીયાના નામે ટીવી પર ન્યૂ પ્રસારિત થઇ રહ્યા હતા - રાહુલ ચોંકી ઉઠ્યો - ટીવી સ્ક્રીન પર નતાશા નો ફોટો પણ બ્લિંક થઇ રહ્યો હતો ... વાંચો, પિન કોડ - ૧૦૧ - ૭૧ ...Read More

73

પિન કોડ - 101 - 72

પિન કોડ - 101 -72 નાતાશાને પોતાનું મૃત્યુ નજીક દેખાતા તે હચમચી ઉઠી - નતાશાને સાહિલની ગોદમાં માથું નાખીને રડવાનું થયું - માતાપિતા અને સાહિલ માટે જીવાડવાનું નતાશા મનોમન પ્રાર્થના કરતી રહી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-72 ...Read More

74

પિન કોડ - 101 - 73

પિન કોડ - 101 -73 સાહિલે ઉભા થઈને પેલા બદમાશને પાછળથી માથામાં સ્ટેન્ડ ફટકાર્યું - સાહિલે સુપરહિરોની જેમ અડ્ડામાંથી બહાર કામ કર્યું - સાહિલ અંતે ઇકબાલ કાણીયાના અડ્ડામાંથી બહાર નીકળ્યો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-73 ...Read More

75

પિન કોડ - 101 - 74

પિન કોડ - 101-74 મુંબઈ ટાઈમ્સ ફેંકતાની સાથે જ મુંબઈ પોલીસ કમિશ્નર ગુસ્સે થયાં - ભૂતકાળમાં તેઓ પોતે અને ડોન કાણીયા સાથે એક જ સતેજ પર બેઠા હોય તેવો ફોટોગ્રાફ ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર આવ્યો હતો - બીજી તરફ નતાશાને સિદ્ધિવિનાયકના દર્શન માટે ઈચ્છા જાગી ઉઠી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-74. ...Read More

76

પિન કોડ - 101 - 75

પિન કોડ - 101-75 મોહિની મેનનના રૂમમાં અમુક માણસો ઈશ્તિયાક સાથે પ્રવેશ્યા - કોઈ વૈજ્ઞાનિકને જોઈ મોહિની મેનનને આઘાત લાગ્યો બીજી તરફ એવી ખબર મળી કે મુંબઈ હુમલામાં જે ફલાયિંગ કારનો ઉપયોગ થયો હતો તેની શોધ મોહિની મેનને કરી હતી... વાંચો, રોમાંચક કથા - પિન કોડ - 101 પ્રકરણ-75. ...Read More

77

પિન કોડ - 101 - 76

પિન કોડ - 101-76 મુંબઈના ગૃહ પ્રધાન અને તેમના પક્ષના સભ્યોના સામૂહિક રાજીનામાં અપાયા તેમજ મુખ્યપ્રધાને સરકાર ટકાવી રાખવા માટે પક્ષના સભ્યોનો સાથ લીધો - સાહિલ પર ગોળીઓ ચાલી અને તે ગોળીબારીમાં નતાશા સાથે સાહિલનો ભેટો થયો... વાંચો, રોચક વાર્તા - પિન કોડ - 101 પ્રકરણ-76. ...Read More

78

પિન કોડ - 101 - 77

પિન કોડ - 101 -77 નતાશાને એક ગુંડો પકડીને ઉભો હતો - સાહિલ તેણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો - અમુક મિનિટોમાં ત્રણ ખૂન કરી નાંખ્યા.. વાંચો. આગળ રોચક વાર્તા પિન કોડ - 101 પ્રકરણ-77. ...Read More

79

પિન કોડ - 101 - 78

પિન કોડ - 101-78 ઈમ્તિયાઝે કાણીયા સામે બારડો પાડ્યો અને સાહિલ તેમજ નતાશા ચકરાઈ ઉઠ્યા - ઈમ્તિયાઝ પણ મરણીયો બન્યો તેણે જોઇને કાણીયા સહીત અન્ય ત્રણ બદમાશો થથરી ઉઠ્યા... વાંચો, પિન કોડ - 101 -78. ...Read More

80

પિન કોડ - 101 - 79

પિન કોડ - 101 પ્રકરણ-79 રશીદ ઈમ્તિયાઝ સામે બંદૂક તાકીને ઉભો હતો અને તે રશીદ પાસે રહેમની ભીખ માંગતો હતો ઈમ્તિયાઝને પણ ખ્યાલ નહોતો કે તે પોતે એક મોટી ભૂલ કરી રહ્યો છે... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-79. ...Read More

81

પિન કોડ - 101 - 80

પિન કોડ - 101 પ્રકરણ-80 કમિશ્નરે સાવંતને નાતાશાનો તાબડતોબ ભાળ મેળવવા માટે હુકમ કર્યો - ઈશ્તિયાક અને કાણીયા અત્યાર સુધી માનતા હતાં કે ઈમ્તિયાઝ ફાયદો ઉઠાવીને સાહિલને ત્યાંથી લઇ જવાની ફિરાકમાં છે - બદમાશે છોડેલી ગોળી ઈમ્તિયાઝની જમણી આંખમાં ઘૂસી ગઈ અને નતાશાને વાગી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-80. ...Read More

82

પિન કોડ - 101 - 81

પિન કોડ - 101 પ્રકરણ-81 મુંબઈ પોલીસનું ધ્યાન ફરીથી નતાશા અને સાહિલ પર કેન્દ્રિત થયું - બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાએ કર્યું કે આવી ફલાયિંગ કર બનાવવા માટે સાહિલ સગપરીયા નામના વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-81. ...Read More

83

પિન કોડ - 101 - 82

અમદાવાદના રેન્જ આઇજીપી સવાનીએ મુંબઈના ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંતનો કોલ ડિસ્કનેક્ટ કરીને તરત જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઓફ પોલીસ અમિત ઝાને કોલ લગાવ્યો. ‘સર.’ કોલ રિસિવ કરતા આઈપીએસ અમિત ઝાએ કહ્યું. ‘અમિત, તાબડતોબ સાણંદ નજીકના ખોડા ગામના વતની સાહિલ સગપરિયા વિશે તમામ માહિતી મેળવવાની છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં જે ફ્લાઈંગ કારોનો ઉપયોગ થયો હતો એ તેણે બનાવી આપી હોવાની મુંબઈ પોલીસને શંકા છે. મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એ અગાઉથી તે યુવાન ગાયબ છે. તેના વિશે તલસ્પર્શી માહિતી મેળવીને મુંબઈ પોલીસને આપવાની છે.’ ...Read More

84

પિન કોડ - 101 - 83

‘આપણે આ જગ્યા ખાલી કરવી પડશે, હમણાં જ. હવે ગમે ત્યારે પોલીસ આવી ચડશે અને આ વખતે આપણા સમર્થકો આપણને બચાવી નહીં શકે. અને અત્યારે શહેરમાં લશ્કર પણ છે. મીડિયામાં પણ મારું નામ ઊછળી ચૂક્યું છે.’ ડોન ઈકબાલ કાણિયા ઇસ્તિયાકને કહી રહ્યો હતો. સાહિલ અને ઇમ્તિયાઝને કારણે સર્જાયેલી અંધાધૂંધીને કારણે કાણિયા હજી ધ્રુજી રહ્યો હતો. ઇમ્તિયાઝ અને સાહિલને કારણે તેને મોત નજર સામે દેખાઇ ગયું હતું. સાહિલ કાણિયાના અડ્ડામાંથી ભાગી છૂટ્યો ત્યાં સુધીમાં કાણિયાના અડ્ડામાં આઠ બદમાશોની લાશ પડી ચૂકી હતી. ...Read More

85

પિન કોડ - 101 - 84

પિન કોડ - 101 પ્રકરણ-84 નતાશા સાથે કોઈ સંપર્ક ન હોવા વિશેની વાત તેના મામા અમદાવાદ ઝોન ટુ ના અધિકારી કરી રહ્યાં હતાં - ન્યૂઝ ચેનલમાં એવા ન્યૂઝ પ્રસારિત થઇ રહ્યાં હતાં કે મુંબઈમાં થયેલા કાર હુમલામાં વપરાયેલી ફલાયિંગ કાર નતાશા નાણાવટી નામની સંઘર્ષરત મહિલા ચલાવી રહી હતી.,.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-84 ...Read More

86

પિન કોડ - 101 - 85

પિન કોડ - 101 પ્રકરણ-85 ડોન ઇકબાલના અડ્ડામાંથી બહાર નીકળી ગયા પછી પણ તેણે ડર હતો કે ક્યાંક તેનો પીછો ન કરતુ હોય - મોહિની મેનનની સહાયક વૈજ્ઞાનિક જયા વાસુદેવન કોઈકને ફોન પર બબડી રહી હતી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-85. ...Read More

87

પિન કોડ - 101 - 86

પિન કોડ - 101 પ્રકરણ-86 મોહિની મેનનની સહાયક જયા વાસુદેવનને તેના પ્રેમીએ અશ્લીલ ક્લિપ્સ મોકલી હતી જેમાં તે સંપૂર્ણ નગ્ન હતી - તેણે અમુક પત્રો લખ્યા અને સ્કેન કરીને મોકલી આપ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-86. ...Read More

88

પિન કોડ - 101 - 87

પિન કોડ - 101 પ્રકરણ-87 સાહિલનો મોટો ભાઈ ઇન્સ્પેકટર મયુર પટેલને તેમના સંબંધ વિષે જણાવી રહ્યો હતો - સાહિલની ભાભી અવાજે સાહિલની ખોડ કાઢવા લાગી અને તેથી ઇન્સ્પેકટરે તેમને અટકાવી... વાંચો, આગળ પિન કોડ - 101 પ્રકરણ-87. ...Read More

89

પિન કોડ - 101 - 88

પિન કોડ - 101 પ્રકરણ-88 મોબાઈલ પર ઈશ્તિયાકની ધમકીથી સાહિલ હતપ્રભ બની ગયો - નતાશાને ઈશ્તિયાકે પકડી હતી અને સાહિલને બોલાવી રહ્યો હતો જયારે નતાશા આવવાની ના પડી રહી હતી - બીજી તરફ જયા અને બાલક્રિશ્ન પિલ્લાઇની માહિતી ટીવી પર પ્રસારિત થઇ રહી હતી ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-88. ...Read More

90

પિન કોડ - 101 - 89

પિન કોડ - 101 પ્રકરણ-89 ડેપ્યૂટી કમિશનર સાવંત બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાની પૂછપરછ કરી રહ્યાં હતાં - બીજી તરફ સાહિલને કે ઇકબાલ કાણીયાના અડ્ડામાંથી મોહિની મેનન અને નતાશાને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-89. ...Read More

91

પિન કોડ - 101 - 90

પિન કોડ - 101 -90 ઈમ્તિયાઝની ગોળીને લીધે કાણીયાને ભારે દર્દ થઇ રહ્યો હતો - ઈશ્તિયાકને સાહિલે ગોળી મારી હોવાથી પણ તકલીફ થતી હતી - અઢાર વર્ષની ઉંમરે સાહિલ નાસ્તિક થયો હતો ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-90. ...Read More

92

પિન કોડ - 101 - 91

પિન કોડ - 101 -91 નતાશા વિષે જાણ થઇ તેની પાંત્રીસ મિનીટમાં તેના માતાપિતા તેમના પ્રાઈવેટ પ્લેનમાં મુંબઈ જવા રવાના ચૂક્યા હતાં - બીજી તરફત ઈશ્તિયાક કાણીયા અને તેના માણસો અન્ય કારસો રચી રહ્યા હતાં... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-91. ...Read More

93

પિન કોડ - 101 - 92

પિન કોડ - 101 પ્રકરણ-92 સાહિલે રિક્ષાચાલકને ફરીથી એ જ જગ્યાએ પાછો વાળ્યો - સાહિલના હાથમાં પિસ્તોલ હતી જેનાથી રિક્ષાચાલકને ડરાવી રહ્યો હતો - રિક્ષાચાલકે બૂમ મારતા બાકીના અન્ય લોકો ભેગા થઇ ગયા અને પોલીસ આવી પહોંચી ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-92. ...Read More

94

પિન કોડ - 101 - 93

પિન કોડ - 101 પ્રકરણ-93 ઈશ્તિયાકનો આદેશ સાંભળી ડોકટરોમાંથી સિનિયર જણાતા ડોકટરે કોઈને કૉલ કરી દીધો - સાહિલ અને મોહિનીએ વેનમાં તાંડવ મચાવી દીધું .. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-93. ...Read More

95

પિન કોડ - 101 - 94

પિન કોડ - 101 પ્રકરણ-94 કાણીયાને ઈશ્તિયાકના વર્તનથી બહુ તકલીફ થઇ રહી હતી - કાણીયાએ પોતાના મોબાઈલથી કોઈ સાંકેતિક મેસેજ - બીજી તરફ વાઘમારે પણ વ્યસ્ત હતાં... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-94. ...Read More

96

પિન કોડ - 101 - 95

પિન કોડ - 101 પ્રકરણ-95 મોડેલ કૉ-ઓર્ડીનેટર ઓમર હાશમી ઈન્ટેલીજન્સ યુનિટના ઇન્સ્પેકટર મહેશ દીઘાવકરને તાજનો સાક્ષી બનવા કહી રહ્યો હતો નતાશા નાણાવટીને બચાવવા માટે છેક દિલ્હીથી આદેશ આવી ગયો ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-95. ...Read More

97

પિન કોડ - 101 - 96

પિન કોડ - 101 પ્રકરણ-96 ઓમર હાશ્મીના શબ્દો સાંભળીને ઇન્સ્પેકટર દીઘાવકર ચોંકી ગયા - ઓમરને લઈને દીઘાવકર ઓમરે દર્શાવેલી જગ્યાએ અને બંદૂકના નાળચે તેની પાસેથી માહિતી બહાર કઢાવતા રહ્યા.. ...Read More

98

પિન કોડ - 101 - 97

પિન કોડ - 101 પ્રકરણ-97 સાહિલનો આજીજીભર્યો અવાજ સંભળાયો - કાણીયાએ જેની સાથે પચીસ કરોડમાં સોદો કર્યો હતો તે પોલીસ ખુશ હતો - સાહિલ અને મોહિની મેનનની સુપારી આપી છે એવું વાઘમારે પાસેથી સાંભળીને ડીસીપી સાવંત ચોંકી ઉઠ્યા.. ...Read More

99

પિન કોડ - 101 - 98

પિન કોડ - 101 પ્રકરણ-98 સાહિલના અને મોહિનીના મોઢે અલ્લાહુ અકબર ના નારા સાંભળીને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા - સાહિલ મોહિની કશું બોલે એ પહેલા જ પોલીસમેને વેણ રોકી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-98. ...Read More

100

પિન કોડ - 101 - 99

પિન કોડ - 101 પ્રકરણ-99 પટકાયેલા સાહિલ અને મોહિની સામે ડઝનબંધ અધિકારીઓ બંદૂક તાડૂકીને ઉભા રહ્યા - ડીસીપી સાવંત થોડા આવ્યા હોત તો મોહિની અને સાહિલના શરીર મૃતદેહમાં ફેરવાઈ ગયા હોત... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-99. ...Read More

101

પિન કોડ - 101 - 100

પિન કોડ - 101 પ્રકરણ-100 સાહિલે કહેલા શબ્દો સાચા હોય તો બંને સ્ટેશનો ખાલી કરવા ખૂબ મોટું કામ હતું - ટાર્ગેટ છત્રપતિ શિવાજી ટર્મિનસ હતું - ડીસીપી સાવંત બે ઘડી સ્તબ્ધ થઈ ગયા... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-100. ...Read More

102

પિન કોડ - 101 - 101

પિન કોડ - 101 પ્રકરણ-101 બધી ડિવાઈસ ઓન કરી દીધી કે નહીં તેના વિષે ઈશ્તિયાક કોઈકને પૂછી રહ્યો હતો - ટ્રેન ચર્ચગેટમાં મિસાઈલની જેમ ધસી આવી અને મોટો ધડાકો થયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-101. ...Read More

103

પિન કોડ - 101 - 102

પિન કોડ - 101 પ્રકરણ-102 ટીવી ન્યૂઝ જોઇને અલ્લાહ ક શુક્ર હૈ એવું ઈશ્તિયાક તેના સુપ્રીમો અલ્તાફ હુસેનને રહ્યો હતો - મોહિનીએ સૂતા સૂતા જ માઈક્રો ચીપ વિષે વાત કરી... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-102. ...Read More

104

પિન કોડ - 101 - 103

પિન કોડ - 101 પ્રકરણ-103 સાહિલને ખબર પણ નહોતી કે તેનામાં માઈક્રો ચીપ બેસાડવામાં આવી હતી જેના લીધે આવડો મોટો થઇ ગયો - મોહિની મહાભારતનો દાખલો આપવા માંગતી હતી અને સાવંતનો મગજ ગયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-103. ...Read More

105

પિન કોડ - 101 - 104

પિન કોડ - 101 પ્રકરણ-104 ડીસીપી સાવંત મોહિનીની વાતને સમજવાની કોશિશ કરી રહ્યા હતા - બીજાના મન પર કાબુ મેળવવા વાતો સાંભળી હતી જે સાકાર થયેલું દેખાઈ રહ્યું હતું ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-104. ...Read More

106

પિન કોડ - 101 - 105

પિન કોડ - 101 પ્રકરણ-105 મોહિની મેનને એ માઈક્રોચીપ વિષે ડીસીપી સાવંતને જાણ કરી - કોઈ વૈજ્ઞાનિક અને તેની સહાયકને ચીપ વિષે જાણ હતી જેમને દેશદ્રોહ કર્યો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-105. ...Read More

107

પિન કોડ - 101 - 106

પિન કોડ - 101 પ્રકરણ-106 ન્યૂરોસર્જન અને ડીસીપી સાવંતે મોહિની મેનનની ખોટી વાત પર ભરોસો કરી લીધો હતો - દેશદ્રોહી ઈશ્તિયાકને કશુંક કહી રહ્યો હતો - બીજી તરફ કાણીયાના ચહેરાનો રંગ ઉડી ગયો.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-106. ...Read More

108

પિન કોડ - 101 - 107

પિન કોડ - 101 પ્રકરણ-107 ઈશ્તિયાક દેશદ્રોહી વૈજ્ઞાનિક જોડે વાત કરી રહ્યો હતો - સાહિલને કારણે બેકરીની બહાર અંધાધૂધ ગોળીબાર - ગોળીબારને લીધે કાણીયાને ડર લાગ્યો અને તેના દરેક સાથીઓ પણ હેબતાઈ ગયા.... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-107 ...Read More

109

પિન કોડ - 101 - 108

પિન કોડ - 101 પ્રકરણ-108 કાણીયાનો ચહેરો ફિક્કો પડી ગયો - ઈશ્તિયાક વૈજ્ઞાનિકોને સૂચના આપવામાં વ્યસ્ત થઇ ગયો - બીજી વાઘમારે મૌલવીના ઘરમાં ઘૂસી ગયા.... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-108 ...Read More

110

પિન કોડ - 101 - 109

પિન કોડ - 101 પ્રકરણ-109 વૈજ્ઞાનિક કાણીયાને સમજાવવા લાગ્યો અને એરોપ્લેનમાં એક VVIP હોવાની જાણ કરી - ઈશ્તિયાક વિકૃત રીતે રહ્યો હતો જેથી કાણીયાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ખબર પડી ગઈ,... વાંચો, આગળ પિન કોડ - 101 પ્રકરણ-109 ...Read More

111

પિન કોડ - 101 - 110

પિન કોડ - 101 પ્રકરણ-110 કાણિયાના અડડામાં પ્રવેશવાના બેકરી બાજુના રસ્તા પર પોલીસના એક ડઝનથી વધુ વાહનો ખડકાઈ ગયા અને એમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ બહાર ધસી આવ્યા હતા - ઇશ્તિયાકે નતાશાને લાવવાનો આદેશ આપ્યો એટલે એક બદમાશ લોડેડ પિસ્તોલ સાથે નતાશાના રૂમ તરફ દોડયો. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-110 ...Read More

112

પિન કોડ - 101 - 111

પિન કોડ - 101 પ્રકરણ-111 જેમા ભારતના વડા પ્રધાન પ્રવાસ કરી રહ્યા હતા એવું ઍરફોર્સનુ પ્લેન ફ્લાઈટ પાથ બદલીને ભાભા રિસર્ચ સેંટર તરફ ધસી રહ્યું હતું અને ઍર ટ્રાફિક ક્ધટ્રોલર તરફથી અપાતી સૂચનાઓનો પાઈલટ તરફથી કોઈ પ્રતિસાદ નહોતો મળી રહ્યો ... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-111 ...Read More

113

પિન કોડ - 101 - 112 - છેલ્લો ભાગ

પિન કોડ - 101 પ્રકરણ-112 ઇશ્તિયાકના કમોત સાથે એક રહસ્ય પણ ધરબાઇ ગયું. તેણે પોલીસને અવળા રવાડે ચડાવવા માટે સ્યુસાઇડ નાઝનીનને મોહિની મેનનના ચહેરા જેવો માસ્ક પહેરાવ્યો હતો. પહેલી ફ્લાઇંગ કારથી હુમલો થયો એ કાર સાથે નાઝનીન પણ ફૂંકાઇ ગઇ હતી. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-112 ...Read More