Sneh - 2 books and stories free download online pdf in Gujarati

સ્નેહ - 2



સ્નેહ

પ્રકરણ 2

આદિ = જો કાજલ અહી બેસ તારી સાથે જે થયુ તે સારુ નથી પરંતુ મારે એક વાત સ્પષ્ટ કરવી છે 

"મે કાજલ ના હાથ પકડયા. અને ત્યારે તેના ચેહરા પર એક કોમળતા નો ભાવ જોયો, એક ડર છે છોકરી તરીકે તે મે ભાવ સ્પષ્ટ જોયો તેના હાથ કાપવા લાગ્યા. "

કાજલ = હા બોલ ને શું કહેવુ છે અને મારા હાથ કેમ પકડા.

આદિ = અરે ડર નહીં કંઈ નહીં થાય હું કંઈ પણ ખોટું ના કરુ અને જો હું સીઘી રીતે કહું તો મે તને જયારે જોઈ ત્યાર જ તને પ્રેમ કરવા લાગ્યો છું. અને તે પહેલા એક વાત કહું છું ધ્યાન થી સાંભળ !

કાજલ = શું?

આદિ = હું મારા વિચારો વ્યક્ત કર્યો છે હું તનો કોઈ જબરદસ્તી નથી કરતો કે તુ મારી સાથે પ્રેમ કર અને હા તું પ્રેમ કરે કે ના કરે તારી આંખમાં રોશની જરૂર લાવીશ

કાજલ = કેવી રીતે?

આદિ = એક વાત કહું હું એક આંખ નો ડોક્ટર છું અને આ ગામમાં હું સેવા માટે જ આવેલો છું અને કોઈ પણ વ્યક્તિ ની આંખ ની રોશની ન હોય અને ઓપરેશન ના રૂપિયા ન હોય તો તેમની સેવા કરવા ના હેતુ થી જ સરકાર દ્વારા મારી અહી ભરતી કરવામાં આવી છે અને I'm doctor આદિ

કાજલ = હું એક વાત કહું તમને જો હું તમારા પ્રેમ નો સ્વીકાર કરુ કે ના કરુ મારા આંખ ની રોશની તમારા કહ્યા મુજબ આવવા નીજ છે પણ તમે તમારા વિચાર મારી પર નાખ્યા નહી એવુ કેમ બાકી કોઈ બીજુ હોતે તો આંખ ની રોશની ના બદલા રૂપે કંઈ પણ માગી શકતે.

આદિ = હું બધી સ્ત્રીઓ ની ઈજ્જત કરુ છું એટલે હું મારા વિચારો નથી આપતો તેઓ જાતે નિણૅય લેય તે વઘારે મહત્વ નું છે અને પ્રેમ ઈજ્જત થી થાય જબરદસ્તી થી નહી.

કાજલ = મારી એવી ઈચ્છા છે કે મારી આંખો ની રોશની આવે એટલે હું તમારો પહેલો ચહેરો જોવ અને હવે આંખો ની રોશની આવે કે ના આવે પણ તામારા જેવા સાચા માણસ નો સાથ નથી છોડવો. હું જિંદગીભર આંધળા બનવા તૈયાર છું પણ તમને છોડવા નથી માગતી કારણે કે તમારાં ખાલી બે વાક્ય એ મારુ દિલ જીતી લીધુ છે.

"આટલુ બોલતા તો તેની આંખો ભીની થઈ ગઈ અને તેના હાથ વડે મારી ચહેરો શોધવા નો પ્રયત્ન કરવા લાગી એટલે પછી મે મારા હાથ થી મદદ કરી અને એક જોર થી ભેટી પડે છે અને મારા ખભા પર તેના આજ સુધી ના આંસુ સરી પડ્યા તે આજે દિલ ખોલીને રડે છે 


અને મને કહે કે આજે મારુ કોઈ છે એવુ લાગ્યુ અને બોલી કે કદાચ પ્રેમ તો બધા કરે પણ જે એક છોકરી ને ઈજ્જત મળવી જોઈએ જે respect મળવી જોઈએ તે ક્યારે મળતી અને આજે મે પણ એક પોતાને વચન આપું છું  કે કશું પણ થાય જીંદગી માં હું કયારે પણ કાજલ તરફ મારો પ્રેમ ઓછો ન થાય 

આદિ = ચાલ મારા ઘરે અને આજ ત્યાજ રહેજે. 

કાજલ = પણ કોઈ શું વિચારશે! 

આદિ = અરે કોઈ નથી, અરે તને કહ્યુ કે અહીં મારી ડોક્ટર તરીકે ફરજ બજાવવાની છે એટલે હમણાં થોડા દિવસો હું એકલો જ છું પછી આગળ હું તને મારા મમ્મી અને પપ્પા ને મળવા લઈ જવા અને હા કાલે આ શાળા માંથી તારુ નામ પણ હતાવી નાખીશું .

કાજલ = ( આદિ ના હાથ પકડી ને)  ખૂબ ખુબ ધન્યવાદ  

આદિ = ત્યા સુધી તારા ઈલાજ માટે થોડો સમય મળી જશે. 

ગલ્લા વાળા કાકા = બંને જણા ચા લઈ જાઓ અને બંને ને તમારી આગળ ની જીંદગી માટે ખૂબ ખુબ શુભેચ્છા. 

આદિ = હા કાકા 

પછી મે અને મારી કાજલ એક બીજા નો હાથ પકડી ને રાત ની ચાંદની માં વરસાદ ની મજા માણતા માણતા મારા ઘરે જવા નીકળ્યા  


Richa Modi 

કમશઃ 



Share

NEW REALESED