આપણું ઘર

                              "આપણું ઘર"                                                                          આજ નો સમય એટલે અેકદમ ઝડપી સમય, અને આ સમય સાથે ચાલતા ચાલતા આપને આપણુ ઘર ભુલી જઈએ. ખાસ કરીને ને આપણા માં-બાપ ને ભુલી જઈએ એટલે ઘણી વખત સંબંધ માં કયારેક ખટાશ આવી જાય છે. પત્ની સાથે નથી રહેતી,અને બાળક નુ કંઈક અલગ ચાલે છે. તેઓ ની અલગ દુનિયા થઈ જાય છે.
                                     માં-બાપ વૃધ્ધાઆશ્રમ માં રેહવા લાગે છે. અને આ વૃધ્ધાઆશ્રમ ની વધતી સંખ્યા એ શું કહેવા માગે છે ,અે કદાચ મને ખબર પડતી નથી ? આજે શુ જે દુનિયામાં માં લાવે છે તેની કોઈ કિમત નથી. અાજે એ માં-બાપ ખુશી બહાર શોધે છે. ભટકતા રહે છે.  
                                જયારે ઘર ની ખુશી બહાર મળે છે ત્યારે પણ ઘર ને જ યાદ કરીને માણસ મરે છે. 
                               (Because femliy is more important in our life.) 
                              અેક અેવા જ વૃધ્ધાઆશ્રમ ની વાત કરીએ છીએ .અને એ છે " આપણુ ઘર "તે અેેેક ખાલી 30 લોકો નુ વૃધ્ધાઆશ્રમ હતુ. તેમા પણ અેક રસોઈ કરનાર બહેન અને કાકા  અને બે  સફાઇ કરનાર વ્યક્તિ અને ,અેક તો ત્યા ના માલિક પણ ,ત્યા રહે છે, બીજા 23 સભ્ય અને ખાસ દેખરેખ રાખનાર કોમલ અને કરણ. આ બન્ને ખુબ મહેનતી અને બધા ના લાડકા હતા. આમ તો આ બંને હતા તો પત્રકાર,અલગ અલગ જગ્યાએ થી આવે છે, પણ તેેઓઅહીં ના થઈ જાય છે.  રોજ સવારે ,થી લઈને સતત સાંંજ સુધી મદદ કરે છે.
                        અેક દિવસ કોમલ બઘા ને ઘર ના આગંણા  માં ભેગા કરે છે. તે બધા ને બુમ પાડે છે,.રમેશકાકા, કિરણકાકી, કિશોરકાકા, બધા લોકો આવી જાવ . ત્યારે કિશોરકાકા બોલે છે, બેટા સવાર થઈ છે એટલે કોઈ નથી, અમે આટલા જ છે. હા કાકા મને ખબર છે, કાકા, કિરણકાકા અને સુરેશકાકા  અે રોજ ની જેમ morning walk પર ગયા હશે, અને પછી 9 વાગ્યા સુધી માં ચેસ ચેમ્પિયનનો ચેસ રમી ને આવશે.  પણ કહેવુ પડે તેઓ મિત્રતા ખૂબ પાક્કી છે. કરણ બોલે છે, હા કાકા અને પછી મારી કોકીકાકી એ મંદિર ગયા છે. અરે ભાઈ હુ આવી કયા ચાલ્યા. (બહાર થી અવાજ આવ્યો) અરે મારી કોકી કાકી આવી ગયા.  હા કરણ બેટા, અરે કાકી બધા લોકો તમારી રાહ જોઇ રહ્યાં છે.  હા પણ બેટા સવાર થઈને તારે શું કરવુ છે.  બધા આવી ગયા છે, કિશોરકાકા બોલ્યા . 
                       હા કાકા, આપની કોકીકાકી નો જન્મ દિવસ છે, અરે શુ કાકી ભૂલી ગયા, કોકીકાકી બોલ્યા અરે દિકરા ભુલી જાય છે તો, નવાઈ શું જન્મ દિવસ છે કે ગયો? 
કેવુ સાચુ ને કરણ, ના કાકી બિલકુલ યોગ્ય નથી આપને બધા વષો થી રહીએ છીએ તો એમે તમારા બાળક નથી.
આ "આપણું ઘર " છે કાકી 
                         કિશોરકાકા,,,અરે ના બેટા તમારી કોઈ ફરજ નથી તો પણ નિભાવો છો.  અને ભાઈઓ આપણા બાળકો ખબર નથી કયાં છે. આ ઘર નથી આ તો અમારા દિકરાઓ નુ ભેટ છે. ભીખ માંગવા માટે દાન માં આપેલી જગ્યા છે. આ તો અમારુ વૃધ્ધાઆશ્રમ છે. (આ સાંભળીને ને કોમલ રડે છે પણ  કોઈને ખબર પડતી નથી હા પણ કરણ જોઇ રહ્યો હતો) 
કરણ બોલે છે કાકા આ ઘર છે. અને "આપણુ ઘર " છે આ ઘર ની બધી જગ્યાએ પ્રેમ થી ભળી છે આ દિવાલ કાચી નથી. આપણું ઘર" છે. ચાલો કેક કાપીએ .
                પછી તે દિવસે દરમિયાન થયેલી ઘટનાઓને થી કોમલ ને ઉંઘ આવતી નથી ત્યારે તે રડતા રડતા બહાર આવી ને બેસે છે. ત્યારે કરણ આવે છે અને તેના આંસુ લુછે છે ,કહે બસ હવે તારી સુંદર આંખ ભીની થઈ ગઈ.તેના આંખ પર આવેલા વાળ પાછળ કરે છે. ત્યારે એક બીજા ને જોઈ રહ્યાં હોય છે અને કરણ કોફી આપે છે અને આખી રાત વાતો કરે છે. અરે આ કોફી કપ પણ સાથે છે,પુરો જ નથી થતો. એક બીજા ની આંખો હટાવ્યા વગર, અને અચાનક 4 એલાર્મ વાગ્યું. અને પછી ચાલને વાત કરીએ, કિશોરકાકા ને વાર છે. પાછા ફરી બેઠા પણ હમણાં થોડા એક બીજા સામે ખેંચાયા એક બીજા ના ખભા પર માથુ નાખી સુઈ ગયા. 
                         સવાર પઙી પણ તે કઈક અલગ જ હતી. બસ એક બીજા ને જોયા કરે. અને સમય જાય છે અને તેમાં રોજ નવા નવા બહાના એક બીજા સાથે મળીને સમય વીતવા ના, રાત્રે તો 4 પાકકા અને કોફી,  એક દિવસ તેઓ ઘરમાં કહે છે ચાલો ભજનનો કાર્યક્રમ જાહેર કરીઅે અને કાકા આપણે સૌ બઘા ને બોલવીઅે, હા દિકરા. જ્યારે ભજન મંડળી દ્વારા આયોજીત કરવામાં આવે છે ત્યારે ચાલતા ભજન માં કિશોરકાકા એ અચાનક તેમણા પત્ની ને જોઈ છે. તેમણે વિશ્વાસ ન થયો, પાછા ભજન માં જોડાઈ ગયા. પણ પાછા દેખાય છે. તેઓ તેમની પાસે જાય છે, અને કહે છે, યમુના છે તુ ?બસ પછી શું,એક બીજા ને જોઈ ને ખૂબ રડે છે. પછી તેમાં કોમલ આવી જાય છે.અને બઘા ઘરે પરત ફર્યા અને પછી બઘી હકીકત બહાર આવી. કે તેઓ ના દિકરા એ  તેમના માં-બાપ ને ખોટુ બોલી ને એક બીજાને અલગ ક્યા. તે સમયે કોમલ અને કરણ આ વાત સહન કરી શકતા નથી.  પછી તે રાત્રે કોફી પીતા પીતા, 
 કોમલ અને કરણ એક બીજા સામે પ્યાર નો ઇઝહાર કરે છે. પછી બીજા દિવસે સવારે બઘા ને કહે છે .તેમના લગ્ન નક્કી થાય છે અને લગ્ન કરતા કરતા છેલ્લે એક માણસ બહાર થી અવાજ ઉઠાવ્યો કોણ છે જે મારી મરજી વિરૂધ્ધ મારી દીકરી ના લગ્ન કરે છે ત્યારે કિશોરકાકા અને યમુનાકાકી આ માણસ ને જોઈ ને રડી પડે છે પછી કોમલ કહે છે મારા દાદાજી અને દાદી ને અલગ કરતા ચૈન ન આવ્યો કે અહીં પણ આવી ગયા. ચાલ્યા જાય અહી થી, બસ ત્યારે કિશોરકાકા ને ખબર પડી કે આ દિકરી તેમની છે. પછી શું, કિશોર કાકા લગ્ન કરાવે છે, અને થોડા સમય પછી એક બાળક જન્મ લે છે અને આખા ઘર માં ખુશી થઈ જાય છે. આ બાળક થકી આ ઘર આજે "આપણું ઘર"બને છે. 
એક સુખી જીવન બને છે. 
💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

 किसी ने क्या खूब कहा है...अकड तो सब में होती है,
झुकता वही है जिसे रिश्तों की फिक्र होती है !!

                               
                            

***

Rate & Review

Mayur Bharvad 5 months ago

Megha Bhavsar 6 months ago

Jigna Shah 6 months ago

nihi honey 6 months ago

Anisha Patel 8 months ago