Aapanu ghar - 2 books and stories free download online pdf in Gujarati

આપણું ઘર - 2


         "આપણું ઘર "

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

ભાગ 2

(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)(⊙.⊙)



                   કોમલ અને કરણ ના લગ્ન સારી રીતે પુરા થઇ ને એક બાળક નો જન્મ થાય છે અને ઘરમાં બઘા ખૂબ ખુશ થઈ જાય છે અને તેમાં ફક્ત એક જ કાકા જે ખૂબ ખુશ 
છે પરંતુ તેઓ ઉદાશ પણ છે.  અને તે આપણા આ ઘર ના અખિલ કાકા અને તેઓ જ ધર ના માલિક પણ છે કોઈ ને ખાસ ખબર નથી પણ તેઓ ઘણા સમયથી અહીંઆ જ રહે છે અને દરરોજ સવારે અને સાંજે કોઈ ની રાહ જોતા હોય તેમ દરવાજા પાસે જ ઊભા રહે છે તેઓ શાંત છે. અને કદાચ કોઈ ને પોતાના વિચારો વ્યક્ત કરતા નથી .ઘણી વખત તો ઘણા લોકો એ નજરે જોયુ છે, કે તેઓ એકલા એકલા રડે છે પણ કોઈ પુછે તો કોઈ કાંઈ ખાસ ખબર નથી પડતી હવે બઘા એમ માને છે તેઓ નું પોતાનું કોઈ કારણ હશે અને એટલે ઘણી વાર તેઓ બીજા થી અલગ થઈ જાય છે.  કોઈ ખાસ દોસ્ત પણ નથી.  બસ હમેશાં કુતૂહલ થી કોઈ ની રાહ જોઇ રહ્યાં હોય છે અને એક દદૅ ભરી।    જીંદગી વિતાવે છે .
                   
                        એક સાંજે બધાં ઘર ના સભ્યો એક સાથે ભેગા મળીને નક્કી કરવામાં આવ્યું કે બે દિવસ પછી કરણ અને કોમલ ના બાળક નુ નામકરણ કરવા આવશે. અને એક પછી એક બધા નામ બોલે છે કોઈ કહે કેશવ તો કૃષ્ણ કે પછી આનંદ એક તરફ બાળક પણ નામ સાંભળી રહ્યો હોય એમ લાગતું હતું,  એ પણ મસ્તીમાં હોય કે તેને પણ મજા આવી રહી હોય તેવું લાગી રહ્યું હતું.   
 
                    કે તરત બહાર થી અવાજ આવ્યો કે નટખટ બાલગોપાલ કૃષ્ણ અને તે હતા, કોમલ ના પપ્પા શત્રુધ્ન અને મમ્મી સુલેખા . પણ કોમલ ખૂબ ગુસ્સે થઈને બહાર જવા નુ કહે છે અને ત્યારે તેના દાદા અને દાદી (કિશોર કાકા અને યમુના કાકી ) બોલે છે કે બસ દિકરી હવે ભુલી જઈએ શત્રુધ્ન  10 મહીના થી તારી માંફી માગવા આવે છે અને તેમાં તેના પિતા બોલે છે જ્યારે પણ તારે માફ કરવુ હોય ત્યારે કરજે અમે જઈએ ત્યારે કોમલ બોલે છે 10 મહિના થી તમે મારી માફી માંગી રહ્યા હતા પણ તમે એ માં-બાપ ની માફી માંગી છે?  કે જેમની સાથે તમે આવુ કર્યુ.  તમે દાદા ની ભુલવા ની બિમારી ખૂબ સરસ ફાયદો ઉઠાવ્યો હતો .પણ તમે એ ભૂલી ગયા કે મારા દાદા એમ ના વાઈફ ના ભુલે, દાદી એમ ની ધડકન છે, અરે એ દાદી ને શુ એ તો તમને પણ નથી ભુલતા,  અને તમે એમને અલગ કયાઁ .તમારે એમના થી દુર જવુ હતુ ,તો કઈં ની પણ તમે એમને અલગ અલગ  વૃદ્ધઆશ્રમમાં મોકલવા ની શું જરૂર.  જ્યારે તમે જાણો છો એક બાળક મેળવવા માટે કેટલાક સમય સુધી ઉપવાસ કર્યા કેટલાક લોકો સાથે યાત્રા શરૂ થઈ પછી તમે આવ્યા.  અંતે તમે શું કયુ,જાવ તમે હવે અહીં થી, આજ મારુ અને એમનુ ઘર છે, "અમારુ ઘર" છે  .

બીજા દિવસે સવારે બઘા ખૂબ ભાગદોડ કરી રહ્યા હતા.  કોઈ બાળક સાથે રમે કોઈ તેને તૈયાર કરે કોઈ નામકરણ માટે પૂજા કરવા ની હતી, તેથી કોઈ ફળ અને ફૂલ લેવા માટે ભાગતા હતા.   કોઈ આમ જાય છે અને તેમ જાય છે, આખુ આંગણું એ ફુલ થી સજાવટ કરી હતી કે કોઈ અન્ય ચીજોમાં તપાસમાં અને બઘી કાકી જમવા નુ બનાવી રહી હતી અને એક જ વાત ચાલી રહી હતી કે નામ શું રાખીઅે?  
ત્યારે કાકી કહે છે મે એમ ને સવારે સાડા ચાર વાગ્યે ચા પીતાં જોયા હતા. આમ શું એક બીજા આવો સમય આપવો જોઈએ, ને આમ શું પ્રેમ થાય આપણે વિચાર કરવો પડી રહ્યો છે અને એ બે જણા આપણી વચ્ચે મુલાકાત કેવી રીતે કરે, અને આજે સવારે તો બંને મસ્ત આંખો માં આંખ મિલાવી ને જોઈ રહ્યા હતા અરે મારા દિવસ યાદ આવી ગયા, કેવુ સાચુ ને જનક ના પપ્પા, હા મારી ગુલઝાર, 
અને એવા માં કિશોર કાકા પુછપરછ કરી આ ગુલઝાર ભાભી નુ નવુ નામ, કોકી કાકી બોલ્યા  હા અમારા લગ્ન કર્યા પછી આજ નામ થી જનક ના પપ્પા  બોલાવતા હતા . ( કાકી થોડુ શરમાઈ ગયા) 
ત્યારે સીમા કાકી(ઘર ના સભ્ય) બોલ્યા બસ ચાલો સાંજે નામકરણ છે.  5 વાગ્યે, તો કોકી બેન તમે એમને આખો દિવસ મોકલી આપ્યા ને અરે હા, મોકલા મે તો એમને ઘર માં આવવા જ ન દીઘા, બચારા આખી રાતના બહાર છે, કામ ની તૈયારી નુ પૂછયું હતું ,તો 
 મે  કહ્યું કે આજે બને ને કામ ની રજા છે.  અને  બો કામ કરી લીધુ અને 4   વાગ્યા સુધી નો સમય આપવામાં આવ્યો કે કરણ અને કોમલ ફરી આવો પણ  તમે એકલા આ બાલગોપાલ તો અમારી પાસે રેહશે .
 અરે પછી શું, દેખાતા જ નથી, 

આ બઘી, વાત કરણ અને કોમલ દૂર થી  સાંભરી રહયા હતા અને ત્યારે વાત સાંભળવા માં કોમલ નો પગ લપસી જતાં તે પડે છે અને તેવા સમયે કરણ હાથ પકડીને પોતાની તરફ ધકેલી નાખે  છે અને તેઓ ના દિલ ની ધડકન ઝડપી થઇ જાય છે અને કોમલ શરમાઈ છે પણ ત્યારે કરણ તેના વાળ સરખા કરે છે . સવાર ની આ ગુલાબી વાતાવરણ માં આ  ઠંડી જાને રોમેન્ટિક  થઇ ગઇ હોય તેમ લાગે છે.  પ્યાર ના પંછી આ સવાર માં  રોમાન્સ કરી રહ્યા હતા.  
કરણ બોલે છે ❤જો તારા માટે, 

"આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ."

કરણ વાહ વાહ જનાબ!  
તેઓ એક  બગીચા માં જાય છે અને ત્યા ચા પીય છે અને કરણ કહે આ કાકી ને એમ છે અમને પ્રેમ કરતા નથી આવડતું અરે એમને શુ કોઈ ને નથી ખબર કે રાત રાત સુધી ગાયપ રહી ને તો આ પ્યાર મળી ઓ છે.  અરે આ રાત અને ચંદુ ચા વાળા કાકા ન હોય તો શું થતે. અમે આજના નહીં 3 વરસ થી આ ચા પીવા આવી એ છીએ અરે ના કોમલ બોલી અરે ના રોમાન્સ કરવા અવીઅે છીએ.  અરે એ રાત ની ચાંદની એ તો પ્યાર આપીઓ.  
તેવા માં એક યાદગાર ગિફ્ટ રુપી કરણ એક ગુલાબ ઉઠાવી ને કોમલ ના માથા નાખે છે અને આખા વાળ ખોલી નાખે છે. આમ કરતા સમય એક બીજા સાથે કયાં જતો રહ્યો તે  ખરેખર ખબર ના પડી અને 5 ના 7 થઇ ગયા.  


"સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!
અને આજ વિશ્વાસ થી કરણ અને કોમલ નો પ્રેમ ચાલે છે "

                                 પછી તેઓ ધીમે ધીમે ઘરમાં જાય છે અને તેમાં બેઠેલા લોકો એ કહ્યુ કે હવે આવ્યા.  હવે કાલે સવારે કરીશું નામકરણ, હવે સૂઈ જાય થાકી ગયા હશો અને બાધા જરહેછે .પણ દરરોજ ની જેમ પાછા 4 વાગે ચા પીવા જાય છે. અને કદાચ આ પળ માણવા દરરોજ આવે છે. 
બીજા દિવસે સવારે એક ગિફ્ટ રુપી  
 કોમલ એ કરણ ના મામા ને લઇ આવે છે.  ત્યારે અચાનક તે કરણ ઓળખતો નથી પણ કોમલ કહે છે કે આ તારા મામા  છે તુ નાનો હતો ત્યારે અચાનક એક અકસ્માત માં તુ તારા પપ્પા અને મમ્મી એ અલગ થઈ જાય છો,  હું પણ એક પત્રકાર  છું અને મને આ વાત ની જાન થઇ, તેથી મે તારા માટે આ શોધખોળ હાથ ધરી હતી અને તેમાં તારા પિતા કે માતા ન મળ્યા પણ આ તારા મામા કેશવ મામા મળે છે, તુ ખૂબ નાનો હતો એ થી તને આ વાત ની ખબર નથી અને તારો ઉછેર એક આશ્રમમાં  થાય છે કદાચ તો તારા એક ભાઈ પણ છે પણ ખબર નથી 
 
તથા ત્યારે અખિલ કાકા આવી જાય છે અને તેઓ કેશવ મામા ને જોઈ ને કહે છે કે તુ અહીઅા ઘણા વર્ષો પછી હું  વષોઁ થી કોઈ પણ રાહ રહ્યો છું જેથી હુ મારી પત્ની રેખાને, મારી દીકરી નીલમ ને અને મારો દિકરો કરણ ને મળી શકુ આ અકસ્માત સર્જાયો હતો ત્યારે બઘા એકદમ અલગ થઈ ગયા , હું મારો પરિવાર ધણા સમયથી શોઘુ છુ પણ નથી મળતો .
પણ અખિલ ભાઈ કરણ તો અહીં તો છે. તમારી સાથે તમે ને ખબર નથી , પણ મને તો આ કોમલ દિકરી અહી લાવે છે.  અને તેની તપાસ સાચી છે કે જે આશ્રમમાં   કરણ ના ઉછેર થાય છે .ત્યા તેના જુનો અકસ્માત વખત નો ફોટો મળી આવે છે.  

                               કરણ અે તેના પિતા ને જોઈ ને ખૂબ રડે છે.  અને અને કહે છે પપ્પા આ મારો બાળક ને પણ તેના દાદા નો પ્યાર મળશે, હું તો એમ માનીને ચાલતો હતો કે હું 
 અનાથ છું મારુ કોઈ નથી અને પછી કોમલે આવી ને મારી જીંદગી બદલી નાખે છે Thank you કોમલ, 

હા બેટા હું સવાર થી માંડીને વરસો થી તારી રાહ જોઇ રહ્યો છું, મારો દિકરો કરણ  ,મારો કરણ , હવે આપણે સૌ તારી મમ્મી અને બહેન ને શોધી શું 
કરણ બોલે છે હા જરૂર, તમે મળી ગયા તો તેઓ પણ મળશે 

પછી થોડી વાર માટે કામકાજ મુકી ને કરણ અને કોમલ બહાર મળે છે અને કરણ કહે છે કે કોમલ I love you 
હા કરણ love you too કેવુ લાગ્યુ મારુ ગિફ્ટ 
અરે કોમલ મારી ખુશી નો કોઈ પાર નથી.  બસ હવે મારી એક વાત માને તુ હવે તારા પિતા ને માફ કરે,  
કોમલ કહે છે કે સારુ તો બોલે છે.તો હું તૈયાર છું. 
પછી બઘા ભેગા મળીને નામકરણ કરી છે અને કોમલ અને તેમાં પપ્પા શત્રુધ્ન અને કરણ અને તેના પપ્પા અખિલ ભેગા મળીને નામ જાહેર કરે છે અને નામ "કૃષ્ણ " 

(नाराजगीयों को कुछ देर चुप रहकर मिटा लिया करो,
गलतियों पर बात करने से रिश्तें उलझ जाते है !!
 वो कभी भी टुट नही सकते) 
 

"  अगर दिल में इज्जत और रिश्तों मे प्यार हो,
तो हौंसले हंमेशा हालात पर भारी पड़ते है !! "
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤