Haiya na Dhabkara books and stories free download online pdf in Gujarati

હૈયા ના ધબકારા

                            " હૈયા ના ધબકારા "



પ્રકરણ 1


                             કિરણ: ચાલ ને કરણ આપણે કોફી પીવા જઈએ .

કરણ: પણ રાત થઇ,

કિરણ: પણ બોલ  શું?  પહેલી વાર જઈએ છીએ છે.

કરણ: હા ચાલ મારી કોફી 

કિરણ:ઓ,,,, કેમ આવુ બોલે છે. 

કરણ:ના મારી કોફી, અે તો દર રોજ તો તને કેવી રીતે તને કોફી ફાવે છે. 

કિરણ:અરે એમા શું છે ,એછે ને આપણી હોબી માં હોવુ જરૂરી છે ત્યારે તે ગમે,

કિરણ:મને તો લાગે છે કે તારે લઇ નથી જવુ. 

કરણ:અરે,ના ચાલ ને મારી કોફી, અરે તુ પણ શું! હા પણ કિરણ, તારો પ્રેમ અને કોફી અેના પર એક આટિઁકલ જરુર લખાય. કેવુ સાચુ ,

કિરણ:હા પત્રકારજી ,અને અેનુ શીષૅક

કરણ: "એક પાગલ કોફી " કેવુ સાચુ ને ,ના,હવે બસ કરણ, કિરણ:પણ આજ  કારણ છે ,કે આપણો પ્યાર છે. તને યાદ છે જ્યારે પણ આપણે લગ્ન પહેલાં રાત્રે મળતા તો એ કોફી શોપ છે. અને જયારે પણ તુ આટિઁકલ લખવા રાત્રે busy હોય ત્યારે પણ આજ કોફી શોપમાં આવી ને તુ આટિઁકલ લખે છે અને હું, તને આખી રાત સુધી જોયા કરું છું. તને શુ લાગે છે દરરોજ આમ જવુ મને ગમે છે પણ આને મારી હોબી બનાવી છે જેથી આપણો પ્રેમ આ કોફી ની સુગંધ માં ભળી જાય. I love you કરણ અને આ પ્રેમ આપણો આવો જ રહે,,,, 

કરણ:હા મારી કોફી love you too,, એતો છે એક તુ કોફી અને બીજી તારી કોફી મારો બોજ સાથ આપે છે. એટલે કરણ એ નુ નામ "કરણ Love  કોફી" 

કરણ:હા, થીક અને કાલે સવારે ઊઠી એ ત્યારે  આ કોફી અખબાર માં હશે.

કિરણ :હા કરણ પણ તને ખબર છે આ આદત તારી છે પણ તારા પ્યાર થકી આ આદત આપણી થઇ. અને તું આ આદત છોડવા ની વાત કરી છે.

કરણ: અરે  આપણે ગઈ કાલે તો કોફી પીવા  ગયા હતા ત્યારે આપણે આખી રાત સુધી કોફી પીધી હતી. હા ચાલ મારી કોફી બસ હવે, 

કિરણ:હવે નથી જવુ આજે આપણે ઘરે કોફી પીએ . પણ કરણ તારા હાથ ની ,હા મને ખબર જ હતી ઘરે અેટલે કરણ. હા તો શું થયું." my love કરણ "હા જાઉ છું 
કિરણ: લઈ આવ્યો તુ કોફી, 

કરણ: લે, આ મારા પ્યાર ની કોફી "

 કિરણ:   "   કરણ તને ખબર છે કે તુ મારા  હૈયા ના ધબકારા છે,ના કદાચ તુ મારી ધડકન છે "


" આ હૈયા ના ધબકારા નુ તારા વિના કોઈ મૂલ્ય નથી "
( હૈયા ના ધબકારા ")
   



                                   પ્રકરણ 2


                     दिल भी कितना हसीन है ।की
                     रोज गायब हो जाता है ।
                     रोज तुम्हें देखता है फिर भी
                     आंखों से इनकार करता है ।
            दिल की बात में आंखों का क्या काम!
     कयोंकि आंखों को आज भी दिल से मुहब्बत है ।
                       जैसे मुझे तुमसे हैं ➕

કવિતા : વાહ જનાબ, વાહ વાહ ,
-પણ આ મારા માટે છે, કે પછી,,,,,,,,,,

કરણ : ના ,એમ નથી એ મારી એક ગલૅફેન્ડ માટે અને ખાસ કરીને તુ તો એને મળી જ હસે.

કવિતા : વાહ જનાબ તો કોણ હતી એ ,,,

કરણ : અરે છે, જ્યારે જ્યારે હું એને જોવ છુ.  બસ મારી ધડકન સાથ છોડી દે છે તે ખૂબ સુંદર છે
(કરણ અરીસા તરફ ઈશારો કરે છે)
જો મારી સુંદર કોફી, મારા હૈયા ના ધબકારા !
" મારી સુંદર વાઈફ "
(કવિતા એ જોઈ ને શરમાઈ છે પણ અચાનક રડે છે)

કવિતા : આ કોણ છે અરે આ તો મહેમાન છે. જે થોડા દિવસો માં જવાના છે.

(આ સાંભળીને ને કરણ ની આંખો માથી આંસુ બહાર આવે છે . દિલ ની ધડકન ઝડપી થઇ જાય છે. પણ તે છુપાવે છે કવિતા ની આ એક વાતે જાણે કરણ નો જીવ બેજાન કરી નાખે છે )

કવિતા :          "आप तो अपना हाल बया ना कर सके
                     पर हम ने कर दिया, कमाल हैं।
                     हमारी मुहब्बत पल की थी ।
                     और वो पल गुजर गया ।"

કરણ  : આવુ શુ કામ બોલે છે?

કવિતા : તો શું બોલુ હવે તુ રવીકાર કરી નાખ કે મારી આ બિમારી મને લઈ જશે, આટલા બધા ઓપરેશન કરીને શુ થયુ? જ્યારે મારે જવાનુ છે તો પછી,,,,,

કરણ  : બસ હવે ચુપ થઇ જા, કાલે હજી છેલ્લુ ઓપરેશન બાકી છે, ડોક્ટર કહે છે ને કે આ ઓપરેશન માં 10%ચાન્સ છે. અને મને આશા છે. આ, વખતે તુ બધી રીતે સારી થઇ છે. ભગવાને તને  સારી કરવી પડશે. 

કિરણ  : ચાલ ને કરણ આપણે કોફી પીવા જઈએ અપના ફેવરિટ જગ્યા એ,

કરણ : ચાલ, મારી કોફી!

(ત્યા અચાનક કિરણ બેહોશ થઇ જાય છે , કિરણ ને હોસ્પીટલ માં એડ કરવા આવે છે, ત્યારે ડોક્ટર ચેક કર્યા પછી કરણ ને રૂમ ની બહાર બોલાવે અને કહે છે કિરણ ને કાલે ઓપરેશન કરીએ ત્યા સુધી ખૂબ ધ્યાન રાખવું પડશે.  તેમણી હાલત ગંભીર છે. કાલે સવારે આઠ વાગ્યે ઓપરેશન કરવામાં આવશે.)
( કરણ અચાનક જમીન પર ધસી પડે છે, અને ખુબ રડે છે ,અચાનક કોઇ નો ફોન આવે છે અને કિરણ નો ફોટો જોઇને   તેનુ હદય જોર થી ધડકે છે . ત્યારે કિરણ અાવે છે, આશુ લુછે છે.  )

કરણ : ચાલ

કિરણ : પણ ક્યા, ડોક્ટર બોલશે  કાલે ઓપરેશન છે .

કરણ :  હા ,પણ ચાલ કોઈ ના જોય , તને ખબર છે એક મારા મિત્ર નો ગુલાબ નો બગીચો છે, અને મેં તેને કહ્યું હતું કે તને યાદ થી લઇને જવા, અને તારુ સપનું પૂરું થઈ જશે. રાત્રે  ગુલાબ નો બગીચો જાવા નો,

કિરણ : હા ચાલ જલદીથી ચાલ ,i love you. love you so much sweetheart

( કરણ અને કિરણ ગુલાબ ના બગીચામાં જાય , ત્યાં ગુલાબો ની સુંગધ લઇ ને કિરણ ખૂબ ખુશ થઈ જાય છે અને પછી કરણ તેના માથાં માં એક યાદગાર ગિફ્ટ જેવુ ગુલાબ નાખે છે .પછી તેઓ રાતે  ગુલાબી વાતાવરણ માં ભીની આંખે અેક બીજા ને જોઈ છે અને ગુલાબ ની ભીની ભીની ખુશ્બુ લે છે.
વાતાવરણ ની ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવ આ બન્ને દિલ કરી રહ્યા હતા, આકાશ ના તારા ઓ પણ આ પ્રસંગે ગુંજી ઉઠ્યા છે બસ પછી શું એક બીજા ની આંખ માં આંખ મિલાવી ને પોતા ના પ્રેમ નો અનુભવ કરી રહ્યા હતા. )

કરણ : love you too my love ♥️♥️

કિરણ : ચાલો 4 વાગ્યા

કરણ : હા બસ છેલ્લુ એક કામ આપણે એક ગીત પર ડાન્સ કરીઅે અને એક સેલ્ફી લઇ એ

( તેઓ આ રાત ની ચાંદની માં ખોવાઇ જાય છે અને ડાન્સ કરતા કરતા એક બીજા ને કહે છે કઈં ના થાય ,બધુ બરાબર થઇ જશે)

કિરણ : હુ તને ખૂબ પ્રેમ કરુ છું  love you

( આમ બોલતા તે ફરી એકવાર બેહોશ હાલતમાં થઇ જાય છે તેમ છતાં તે બોલે છે)

કિરણ : ચાલ પછી મળીશુ કિસ્મત માં હશે તો નહીં તો અાખરી અલવિદા love you

કરણ : ના  એવુ ના બોલ આપણો સાથ બાકી છે!

(ધડકતા દિલ સાથે કિરણ અને કરણ એક બીજા નો હાથ છોડે છે ,અને ત્યારે કરણ ના આંશુ પેહલી વખતે કિરણ ના હાથ પર પડે છે અને એ જોઈ કિરણ પણ રડે છે. ઓપરેશન કરવા લઈ જવામાં અાવે છે. આ વખતે કરણ ના હાલ રેહતા નથી એને ડર છે કે કદાચ કિરણ એને છોડીને જાઈ ના .ત્યા અચાનક એક મંદિરમાં પૂજા થાય છે તેનો અવાજ આવ્યો. અને કરણ ભગવાન ને પાથઁના કરી રહ્યો હતો કે ઓપરેશન પૂર્ણ થઈ ગયુ . પછી શું ભાગી ને તરત ડોક્ટર ને પુછે છે.  )

કરણ : કેવુ છે કિરણ ને????

ડોક્ટર : સારુ છે પણ હાલતમાં સુધારો ત્યારે આવશે જ્યારે તે હોશ માં આવશે અને તે હોશ માં આવશે પણ હું તમને ખોટું ના કહુ હાલત ખરાબ તો છે તે 24 કલાક દરમિયાન જો હોશ માં ન આવે તો આઈ એમ સોરી!!!!!

( આ વાત સાંભરી કરણ તુટી જાઈ છે.  પણ પછી કહે છે ઉઠશે મારી કિરણ મારા માટે ઉઠશે ,હા ઉઠશે અમે બોલતા બોલતા દિવસ, રાત પુરા થાય છે પણ કિરણ ઉઠતી નથી અને કરણ તેની સાથે બેસી રહે છે)

કરણ: કિરણ ચાલ ને કોફી પીવા જઈએ તારા વિના મારી કોફી અધુરી છે.

( ત્યારે બાજુ માં ઉભેલી નૅસ એ કહે છે)

નૅસ : ભાઈ તમે બહાર જાવ તમારી હાલત ગંભીર થઇ રહી છે,,,,

(ત્યારે બાજુ માંથી અવાજ આવ્યો કરણ,,, કરણ,,, કરણ)
જોયુ તો ત્યા કિરણ હોસ માં આવી રહી હતી) 

કરણ : હા કિરણ,,,,

( આ જોઈ કરણ ખૂબ ખુશ થઈ જાય છે અને તે કિરણ નો હાથ પકડીને તેના હાથમાં લઈને સતત તેને જોતો રહે છે. 
ડોક્ટર પણ આવી ને બોલે છે સી ઇઝ ઓલ રાઈટ, તમારો પ્રેમ જીત્યો ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

"चलो माना की आपकी आदत है ‪‎मुसकराना‬,
ऐ जान जरा सोचो कोई ‪मर‬ गया तो क्या ‪करोगी‬ !!
मत पूछो की उसके प्यार करने का अन्दाज कैसा था...
उसने इतनी सिद्दत से सीनेे लगाया की सांस भी रुक गयी और जान भी ना गई !!"

કિરણ : વાહ! વાહ! એક ઔર,,,,,,,,,
~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~~♥~◌⑅⃝●♡⋆♡LOVE♡⋆♡●⑅◌◌⑅⃝●♡⋆♡LOVE♡⋆♡●⑅◌


" આ હદય ના ધબકારા નું તારા વિના કોઈ મુલ્ય નથી "
(હૈયા ના ધબકારા -2")

(Richa modi)