Lal daayri books and stories free download online pdf in Gujarati

લાલ દાયરી



લાલ દાયરી

આજે Valentine's Day specials  પ્રસ્તુત કરવામાં આવી રહી છે . "લાલ દાયરી " આ પ્રેમ એવો પ્રેમ છે કે જયારે બે તુટેલા દિલ મળે ત્યારે એક અલગ જ દુનિયા ઊભી થાય છે અને કદાચ ત્યારે ફકત પ્રેમ જ પ્રેમ હોય એવું નથી કે તેઓ પોતાનો પહેલો પ્રેમ બીજા પાત્ર ની જેમ ભુલી જાય છે પણ યાર જીંદગી માં કેટલીક વાર second chance પણ જોઈએ. અને ત્યારે અચાનક કોઈ આપણા પ્યાર ને  સમજવા જેવું પાત્ર મળી જાય તો આ બીજી વખત પણ એક મજબૂત સબંઘ બને છે. જ્યારે જ્યારે બે તૂટેલા દિલ પ્રેમ પર જીત મેળવી શકે તો આ દુનિયામાં લાખો મુસાફરો એ પણ આપણી પ્રેમકહાની અલગ બને છે. તો પ્રસ્તુત છે .

" welcome to my lovely show " લાલ દાયરી " with R. J ekta and let's start a beautiful love  short story only on radio station "

" Good morning dear friends "અને તમારી શુભ સવાર માં તાજગી લાવવા આવી રહી છે, આર. જે એકતા "

"હું છું આર. જે એકતા અને હું સ્વાગત કરુ છું મારા ચેનલ એટલે લાલ દાયરી માં અને આજ ની સ્ટોરી એટલે " "બદસુરત દિલ "

" તો આજે પણ એક સુંદર લવ સ્ટોરી આ લાલ દાયરી પર પ્રસ્તુત કરવામાં આવી રહી છે -બદસુરત દિલ તો સ્વાગત કરો લાલ દાયરી વિથ આર. જે એકતા "

" દોસ્તો તે પહેલા એક વાત કહું છું. મને એ કહો કે દોસ્તી કેવો સંબધ છે અને તેમાં પણ તે બાળપણ ની એ હસતી રમતી દોસ્તી હોય તો તે કેવી હોય અને તે દોસ્તી કોઈ વખતે ગળા નો ફંડો બને તો શું? અને તેજ એક દિવસે દદૅ આપે છે અને ત્યારે આપણે રડી પણ નથી શકતા. "

" let's start with r. j ekta and start to " બદસુરત દિલ "

" ખુશી એ એક અમીર પરિવાર ની દિકરી છે . એ ખૂબ લોકપ્રિય બની ગઈ હતી કારણ કે તેના પપ્પા  એક ખૂબ મોટા બિઝનેસ મેન અને મમ્મી પણ બિઝનેસ વુમન  હતા. અને ખુશી એ ખુબ સુંદર અને કલાત્મક છોકરી હતી અને તેમાં પણ તે થોડી ફેશન તરફ વધારે ગમતું હતું અને એક બાળપણ ની મિત્ર પણ હતી તેની સાથે સાથે તેને હંમેશા એક રેડિયો સ્ટેશન પર એક આર. જે તરીકે કામ કરવુ ખૂબ પસંદ હતું  અને તે શો માં પણ કામ કરતી હતી  . તે ઘીરે ઘીરે ખૂબ મોટી આર. જે બનવા લાગી "

"તે સમયે એક છોકરા સાથે પ્રેમ થાય છે અને તેમાં તે ખૂબ પાગલ થઈ જાય છે અને વખતો વખત જાય છે અને એક દિવસ ખુશી નું અકસ્માત થાય છે અને થોડા સમય પછી તે છોકરો તેની સાથે બ્રેક અપ કરે છે. છોકરી ગુમ સુમ થઇ જાય છે અને કોઈ હાલ રહેતા નથી અને તે સમયે તેની બાળપણ ની મિત્રતા કામ લાગે છે પણ કદાચ એજ દુઃખ નુ કારણ પણ બને છે અને એક દિવસ તે મિત્ર પણ આવી ને કહે છે "

"ખુશી બસ યાર હવે હું થાકી ગઈ છું આમ દરરોજ આવી ને તારુ સાંભળ સાંભળ કરવા નું ,અને તારા નાટક અરે એક અભિષેક( પ્રેમ કરતી હતી તે છોકરો) શું છોડી ગયો તુએ તારા હાલ કેવા કયાઁ. પણ કદાચ દુર્ઘટના પછી તારુ મગજ કામ કરતું નથી એટલે તને છોડે છે અભિષેક "

" અને પછી ખુશી બોલી અરે વાહ ! તું મારી બાળપણ ની મિત્ર હતી ને, અરે હા એતો કદાચ હું માનતી હતી.  અને તને થોડી પણ શરમ નથી આવતી પહેલા મારુ બ્રેક અપ કરાવ્યુ અને પછી મિત્ર હોવાનો નાટક કરે છે. અને અભિષેક પાછળ પડી અરે તને મારા થી શું સમસ્યા છે "

" ઓ આ શું બોલે છે ખુશી ,હું તો તારી મિત્ર છું "

" અરે બસ રહેવા દે યાર ચાંદની અને હા મને ખબર છે કે અભિષેકે મારી સાથે બ્રેકઅપ કેમ કયું ? કેમ તુ પ્રપોઝ કરવા ગઈ હતી ને અને આ વાત મને દસ દિવસ થી ખબર છે અને આ બ્રેકઅપ ને દસ દિવસ થયા, અરે હું તને શું કહુ છું મેજ એક ખરાબ માણસ ને મારુ દિલ આપ્યુ "અને બસ યાર મે તારી વાત સાંભળી ફોન પર અભિષેક સાથે, અરે તારે અભિષેક સાથે રહેવુ હતુ તો પછી આટલા દિવસ શું  નાટક કરે છે. જતી ના રહે અભિષેક સાથે, મારી ભુલ થઈ ગઈ છે અને માફ કર મને એમ હતું કે કદાચ મને અભિષેક મને છોડીને ચાલ્યો ગયો છે તો મારો સાથ તુ આપે પણ કંઈ ની થેન્કયું ચાંદની તારા સમય માટે પણ કદાચ દુર્ઘટના એજ છે કે એક પછી એક આ બદસૂરતી ને છોડી ગયા "

" ઓકે થેન્કયું બસ ખુબ બોલી લીઘુ, હા કરાવ્યુ બ્રેક અપ તારુ કેમ મને અભિષેક પસંદ છે અને હા તે તારા જેવી બદસૂરતી માટે નથી એ કોઈ અકસ્માત બદસૂરત થઈ ગયેલા દિલ સાથે પ્રેમ  ના કરે એ તો મારા જેવી સાથે પ્રેમ કરે અને એ તો મારા જેવી માટે છે - એમ બોલતા ખુશી ની મિત્ર ત્યા થી નીકળી જાય છે "

"  ચાલો દોસ્તો આર. જે એકતા સાથે આ સ્ટોરી પુરી થાય
અને મને કહો આ સ્ટોરી કેવી છે અને મને જણાવો કે  શું દોસ્તી પર ભરોસો કરવો યોગ્ય છ અને દરરોજ નો એક  સવાલ કરો જે તમારી જીંદગી માં હલચલ કરી છે અને તેનો જવાબ આપશે R. j ekta"હું તમારા કોલ ની રાહ જોવ છું. હું જવાબ આપીશ "

" let's do this,  I'm waiting for your call "

" ત્યાર સુધી એક સુંદર song સાંભળો "

"  R. J akta with the wonderful story and song"

" तु  प्यार मेरा एकरार मेरा,,,,,,,,,,,,,,,,,,,ગીત થોડુ વાગ્યું અને તરત એક ફોન આવે છે "

" hello, welcome to my lovely show "લાલ દાયરી"
with R. J ekta  અને તમે કોણ છો "

" Thank you R. J ekta અને હું કરણ બોલું છું અને મને તમારો આ શો ખૂબ પસંદ છે અને હું તમારો ખૂબ મોટો ફેન છું"

" Thank you so much karan "

" અને મે તમારા આ લાલ દાયરી શો ની બઘી સ્ટોરી દર અઠવાડિયે સાંભળું છું અને તેમાં પણ અમુક સ્ટોરી મારી ખૂબ મનપસંદ છે. "
" શબ્દો ની મહેક "
" દિવાનગી "
" મારી ધડકન "
" છેલ્લા શ્વાસ "
" પાપા ની પરી "
અને આજ ની "બદસુરત દિલ "

" Thank you again you are super star because તમે જેટલા ધ્યાન થી આ શો સાંભળો છો તેવુ કોઈ પણ નથી  Thank you so much "

"આર. જે એકતા મને પણ એજ સવાલ છે. મે જેની સાથે પ્રેમ ક્યો  હતો તે રુપિયા માટે મને છોડીને ચાલી ગઈ  તો હવે શું? અને કદાચ કરણ બોલતા બોલતા રડી પડે છે અને આ કહાની ની જેમ એ પણ મારા મિત્ર ને કારણે મને છોડે છે ઘણી વાર દોસ્તી જ જીદંગી માં ઝેર બની જાય છે "

" કરણ પહેલા તો એ છોકરી સાચો પ્રેમ કર્યો હોય તો તે છોડી ને જાય નહી પરંતુ જો તેને આવુ કર્યુ છે તો બસ તમે પણ બદલાઇ જાવ અને આગળ વધવા ની કોશીશ કરો અને દોસ્તી નિભાવવા વાળા તો દિલોજાન થી નિભાવે છે અને છોડી ને જવા વાળા તો કોઈ પણ સબંધ માં માનતા નથી "

"એકતા ના પોતાના ફોન પર વારંવાર ફોન આવે છે અને ડરે છે
ચાલુ રેડીયો પ્રોગ્રામ માં વારંવાર કોઈ ફોન કરતુ  હતું અને તે જોઈ  ને અેકતા ખૂબ ડરી જાય છે પણ રેડીયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે "

" હા Thank you આર. જે એકતા "

" OK bye karan "

" OK friends હવે ટાઈમ થઈ ગયો છે તમારા થી અલવિદા લેવા નો, Thank you so much to all my fan family and I love you all my friends અને આવી રીતે મારા શો " લાલ દાયરી "  સાંભળતા રહો . and last Your favorite show " લાલ દાયરી " with R. j ekta
આવતા રવિવારે સવારે સાડા આઠ વાગ્યે only on FM radio show " લાલ દાયરી " યાદ રાખજો હા, તો ચાલો મળીશું રવિવારે ,આવજો બાઈ બાઈ "

" આવજો કહેતા રેડિયા નો પ્રોગામ પતી ગયો અને પછી આર. જે એકતા રેડીયો સ્ટેશન પર થી નિકળે છે. અને હા આ પ્રોગ્રામ એ લોકો નો ખૂબ મનપસંદ પ્રોગ્રામ છે. પણ હકીકત માં કોણ આર. જે એકતા છે તે અમુક લોકો સિવાય કોઈ પણ ખબર નથી પણ રેડીયો ની દુનિયામાં લાખો ફેન છે અને તેમાં પણ કરણ એ ખુબ મોટો ફેન છે. જેવો પ્રોગ્રામ પતે છે અને એકતા ફોન જોઈ છે તો ચાર મિસકોલ પણ રિપલાઈ કરતી નથી પરંતુ ડરતા ડરતા તેના ઘરે જાય છે અને ઘરે જોયું તો તેના મમ્મી કહે છે "

" એકતા બેટા આ ઘર ખાલી કરવુ પડશે "

" કેમ mom "

" તારા Dad એક ઘર જોવા ગયેલા અને તે તેઓ ને ખૂબ ગમે છે એટલે તેઓ ખરીદી કરી લે છે "

"એરે એકતા બેટા અને ગાયત્રી(એકતા ના મમ્મી) અહી આવો"

" હા Daddy બોલો "

" હા બેટા જયાં સુધી આપણી કાનુની કાર્યવાહી  પુરી થાય પછી જઈશું "

" હા સારુ Dad "

" Dad please don't mind but આપણે આપણા જ મોટા ઘરે જતાં રહીએ "

" હા બેટા પણ તારી મમ્મી અને  મારા કામ માટે આપણે લગભગ બે વર્ષ તો રહેવુ પડશે પણ બેટા એક સવાલ પુછુ "

" હા પુછો Daddy "

" OH my Princess પણ તું આજે  થીક છે તારી અને અભિષેક ની કહાની કેમ કહી બેટા "

" કંઈ  નથી થયું Dad અને મે આ સ્ટોરી કહી કારણ કે કોઈ સાથે આવુ ના થાય એ પણ કોઈ બીજા  નુ નામ લઈ કરી છે અને તે ખુશી છે .કોઈ પણ પોતાના જીવનમાં મારા જેવા મિત્ર ના બનાવે જે આપણી પીઠ પાછળ ચપ્પુ મારી જાય અને હું છું ખુશી બલસુરત દિલ કહાની ની અને મને ધોકો આપનાર અભિષેક અને મારી બાળપણ ની બેસ્ટ ફેન્ડ અદિતી .અદિતી એ મને ધોકો આપી અભિષેક સાથે પ્રેમ કયો અને કહાની તો ત્યારે શરૂ કે મારી સાથે પ્રેમ ના વાદા કરી મારા અભિષેકે મને થુકરાવી દીઘી અને આ અકસ્માતમાં મને ખબર પડી ગઈ કે કોણ કેવુ છે અને હવે મારો બેસ્ટ ફેન્ડ મારુ રેડીયો જ છે અને મારા mom and dad "

" હા થીક છે દિકરા! બઘુ સારુ થઈ જશે. "

" હા મમ્મી અને પપ્પા હું બાલ્કની માં જાવ છું કારણ કે મારુ મુડ નથી સારુ "

" ok my sweetheart જા બાલ્કની માં "

" OK mom my love "

"બીજા દિવસે "

" Good morning mom and dad "

"OH my darling you look pretty in pink dress  and heels મમ્મી બોલ્યા "

"yeah!  my dear princess તુ જાય છે બહાર તેના પપ્પા બોલ્યા "

" મમ્મી અને પપ્પા હું કોફી શોપમાં જાવ છું મારી એક સ્ટોરી માટે "

" હા સારુ કેમ કોઈ કોફી શોપ ની કહાની છે "

" હા પપ્પા"

" એકતા એક કોફી શોપમાં જાય છે "

" અચાનક કોફી શોપમાં અદિતિ મળે છે અને એકતા ઘણુ બધુ સંભળાવે છે અને અદિતી ગુસ્સા માં નીકળી જાય છે '

" અને પછી સ્ટોરી લખતા લખતા અચાનક રડે છે. કારણ કે તે એક મિત્ર અને પ્રેમ ના વિશ્વાસ થી હારેલી માઠુ પકડી ને રડે છે અને અને રડે પણ એવી રીતે કે ત્યાં કોફી શોપમાં બેઠેલા કોઈ માણસ તેના આંસુ જોઈ શકતા નથી "

" થોડા સમયમાં એક ફોન આવે છે આ ફોન આવતા સ્કીન પર
અભિષેક નું નામ જોઈ ને એકતા નું દિલ એ ખુબ જોર થી ધબકે છે અને કદાચ એકતા આંખ પર ભૂતકાળ નો પ્રેમ આંખોની ભીનાશ બની ને સરી આવે છે. કાજલ ભરેલી આંખો લાલ થઇ જાય છે અને હાથ માં કંપારી થાય છે અને હાથ માંથી ચા નો કપ છુટે છે અને ફોન કટ થઈ જાય છે ત્યારે એકતા એક હાશકારો અનુભવે છે "

" મેડમ શું થયું, તમે બરાબર છો!  કોફી શોપ નો  વેટર આવી ને પુછે છે "

" એકતા કંઈ બોલી ના શકી પણ  માઠુ હલાવી ના કહ્યું " પણ પછી તરત બોલી એકકક કોફી  પ્લીઝ "

" હા મેડમ "

" પણ પાછો ફોન આવે છે અને આખા શરીરે એક કંપારી આવે છે અને મક્કમ બની ને ફોન કાપે છે "

" હાથ માં પાછો કપ લેય છે અને ત્યારે ફોન આવે છે અને ત્યારે પાછો કપ પડવા જતો હતો અને એક માણસ આવી ને કપ પકડે છે "

" હું અહીં  ટેબલ પર બેસી શકું છું તે માણસ બોલે છે "

" હા કેમ નહીં એકતા એ જવાબ આપ્યો "

" હાથ માં  મોબાઈલ ફોન અને રીગ પર રીગ વાગે છે અને એકતા ના દિલ ના ટુકડા પર ટુકડા થાય છે. "

" સોરી એકતા "

" કેમ સોરી -તમારુ નામ "

" હું કરણ "

"તરત હાથ પકડે છે. અને કહે છે ફોન ઉપાડ અને  વાત કર "

" આ હાથ પકડતા જાણે કોઈ એ મુસીબત માં સાથ આપ્યો હોય અને ડૂબતા માણસ ને કિનારો મળે છે તે નજરે કરણ ને જોઈ છે "અને ફોન સ્કીન પર એટલા આસું પડે છે કે ફોન ની સ્કીન પણ ઝાંખી થઇ ગઈ છે "

" અને ત્યારે ફોન કરણ ચાલુ કરી આપે છે "

"એકતા ફોન ઉચકે છે .અને  હાથ તો કરણ ના હાથ માં હોય છે અને એકતા ત્યારે એક હિંમત અનુભવવા લાગી અને તે કરણ તરફ જોઈ છે અને ફોન ઓન થાય છે "

" વાત કર અને ફોન સ્પીકર પર મુક - કરણ બોલ્યો "

" હા એકતા બોલે છે એ ફોન માંથી અવાજ આવ્યો "

" હા , અભિષેક તારો પ્રેમ અને નંબર હજુ  સેવ છે બોલ આજે કયું દિલ તોડવા ફોન કર્યો "

" મને માફ કરી દે!  મારી ભુલ થઈ ગઈ છે "

" કેટલી વાર માફ કરુ યાર આ સાત ત્રણ વખત થઇ ગયુ છે .
છેલ્લી વાર માફ કરને "

" કરણ ઇસારો કરે છે હા પાડી દે? "

" સારુ અભિષેક "

" તો સારું પણ હું તને હમણાંજ આપણા મનપસંદ કોફી શોપમાં મળવા આવુ છું તું ત્યાજ છેને "

" હા આવ "

" અભિષેક ફોન મુકે છે "

" કરણ તમે કેમ હા પાડવા નું કહ્યુ "

" એકતા તું હવે જો તારો અભિષેક આવશે અને તને બોલશે અને ગુસ્સો કરશે "

" કેમ એવું ના બોલે "

" હા એતો પચ્ચીસ વખત દિલ તૂટશે પણ તારો વિશ્વાસ ના તૂટે અને બીજી વાત તારા અભિષેક ની અદિતી ને તે જેવી રીતે શબ્દો ના ઘા થી ઘાયલ કરી છે અને તેમાં તારો અભિષેક પણ ઘાયલ થયો હશે "

" આ સાંભળીને થોડું હશે છે "

" એકતા  પુછે છે કે તમને કંઈ રીતે ખબર કરણ કે આ મારી સ્ટોરી છે અને તેમાં અદિતી અને અભિષેક કોણ છે "

"અરે હું પણ પ્રેમ માં હારેલો જ છું અને હું પણ અહી તેની યાદ આવુ છું અને તમારી અને તમારી  મિત્ર ની બઘી લડાઈ જોઈ મે અને હું હોટલ વાળા નું વઘારે નુકસાન કેમ કરાવુ.  "

" કેમ એવુ કરણ "

" હા તો ચા ના કપ કેટલા પડી જાય એક ફોન ઉપાડવા માં "

" અરે કરણ પણ એ કાલ નો રેડિયો સ્ટેશન માં હતી ત્યાર નો ફોન કરે છે "

" કયાં હતા એકતા તમે "

" અરે કરણ રેડીયો સ્ટેશન પર મારા મિત્ર ને મળવા ગઈ હતી,
( અરે  શું બોલી ગઈ મારે નથી જણાવવુ કે હું આર, જે એકતા છુ ) "

" વાત કરતા કરતા તેઓ એ એકબીજા ના હાથ પકડયા જ હતા અને પછી બરાબર એક બીજા ની આંખ માં જોવા લાગ્યા અને પછી તરત કરણ એકતા ને ઊભી કરે છે અને કહે છે કે ચાલ હવે જઈએ જો તારે પેલા ધોખેબાજ સાથે વાતચીત કરવી છે.  "

" એકતા માઠુ હલાવતા ના પાડે છે અને કહે છે કે મને ખબર છે આજે પણ અભિષેક મારુ દિલ તોડવા આવે છે અને એટલે ફોન ઉચકતી ન હતી પરંતુ તમે કહ્યુ કે ઉચક "

" હા એકતા પણ કંઈ નહીં એ કંઈ આવે નહીં જોય લેજે!
અને પછી છેલ્લે ફોન આવશે અરે એ નાથી તારો પ્રેમ સાંભળી ના શકયો તો તારો હાથ શું  સભાળે "

" આટલુ બોલતા એક બીજા ને ભાન થયું છે એક બીજા ના હાથ તો સાથે છે પછી શરમાઈ ને ખેચી લેય છે અને બે કલાક રાહ જોય છે પણ અભિષેક દેખાતો નથી "

" કરણ બોલે છે જોય લે તારો પ્રેમ!  "

" હા કરણ એ કયારે પણ ના સુધરે  અને જોજે કાલે પાછો બોલાવશે અને એમ નહી છોડે એક વાર તો વાત કરી ને જ દિલ તોડશે "

" આ લે મારો નંબર મને ફોન કરજે હું આવીશ અને આજે રજા હોવાથી અહી હતો પણ કાલે  જોબ કરી ને આવા "

" ok now we're friends અને એકતા દોસ્તી નો હાથ ફેલાવે છે "

" ok ekta take care yourself   હું જાવ છું "

" એકતા બસ વિચાર કરે છે કે આના જેવો કોઈ માણસ નથી આને કોણ ધોકો આપે એ ખુબ પાગલ હોય શકે,  ખૂબ સરસ મજાના વ્યક્તિ છે આ કરણ!  અને બોલતા બોલતા એક અલગ હાસ્ય તેના મોઠા પર જોવા મળે છે "

" પછી એકતા ઘરે પરત ફરે છે અને ત્યારે અભિષેક ફોન કરે છે કહે છે કાલે પાકકુ કોફી શોપમાં પ્લીઝ "

" સારુ અભિષેક "

" પછી એકતા વિચારે છે કે ચાલ ને કરણ ને કહુ કે તે પણ આવે અને ફોન હાથ માં લીધો પણ ખૂબ જ અચકાત અનુભવે છે અને રાત સુધીમાં દસ વખત ફોન પકડે છે પણ દિલ ના ધબકારા વઘી જાય અને કરણ વિશે વિચારતા વિચારતા તે ભૂલી જાય છે અને પછી એખતા ના મમ્મી બુમ પાડે છે કે બેટા જલદીથી જમવા આવ "

" હા મમ્મી આવું "

" જ્યારે જમવા બેસે છે ત્યારે પણ એકતા ને ખ્યાલ રહેતો નથી અને પછી તે બાલ્કની માં જાય છે "

" પછી એક વાર અચકાતા અચકાતા ફોન કરી નાખે છે "

" hi!  કરણ "

"  હા બોલ એકતા "

" કાલે આવશે મારી સાથે કોફી શોપમાં પ્લીઝ કરણ "

" અરે કેમ નહી પણ હું પાંચ વાગ્યે આવ એકતા "

" અરે perfect એજ ટાઈમ છે "

" બોલ બીજુ એકતા શું કરે? "

" અરે કંઈ પણ નહીં હવે રેડિયો સંભળા "

" hey! એકતા તું સાંભળે છે રેડિયો "

" અરે હા કેમ નહીં કરણ "

" અરે એકતા શું કહું મને પણ ખૂબ ગમે અને એમા પણ આર. જે એકતા so super "

"Thank you Karen "

" કેમ Thank you ekta "

" અરે કંઇ નહી એતો તુ કાલે મારો સાથ આપશે એટલે "

" એકતા મન માં વિચારે છે "
( હમણા ખબર પડી જતે એતો Thank you કહેવા ની આદત પડી ગઈ છે તો શું કરુ)

" બીજા દિવસે કોફી શોપમાં કરણ ના આવતા પહેલાં અભિષેક આવે છે અને તે એકતા ને ખુબ બોલે છે કે તેને અદિતી ને કેમ બોલી અને રેડિયો પર આ સ્ટોરી કેમ કહી "

" અરે અભિષેક હું તારા થી ડરતી નથી અને હું આર. જે એકતા છું અને હું મારા શો માં કોઈ પણ સ્ટોરી કહું તને શું ઓહો,,,,  ખરાબ લાગ્યુ કે  તારા કામો આમ ઉપર આવ્યા અને આ સ્ટોરી બાદ લાખો લોકો ની બદદુઆ લાગી કેમ "

" તારી સાથે વાતચીત નથી કરવી એકતા, યાર મેજ પાગલ હતો કે તને પસંદ કરી અને તુ સાચે બદસુરત જ છે"

" આ સાંભળીને અદિતી ને કંઈ પણ થતુ નથી કારણ કે  તેની પાછળ કરણ ને જોઈ છે અને તેને એક હિંમત અનુભવવા લાગે છે "

" ઓ ભાઇ પહેલા તારી અદિતી ને સંભાળતા સીખી જા પછી આવજે અને નિકળી જા અહી થી "

"અને પછી કરણ ને મળે છે અને પછી થી દરરોજ એમ કોઈ ને કોઈ બહાને દરરોજ મળવા લાગે છે અને તેમાં જ દસ દિવસ નીકળી જાય છે અને પછી એકતા તેમના નવા ઘરે જાય છે અને તેમાં સામાન એકઠો કરે છે "

" (કરણ ના ઘરે) કરણ બેઠો હતો ત્યારે તેના મમ્મી કહે છે કે બાજુ માં એક નવા રહેવા આવ્યા છે "

" કેમ ઉદય ભાઈ કયાં ગયા "

" અરે એ તો તેમના ગામમાં ગયા અને બપોર નવા પાડોશી મળ્યા, અને તેમની છોકરી પણ ખૂબ સરસ છે "

" અેમ તો મળવુ પડશે મમ્મી "

" હા મળી લે જે કાલે આવવા ની છે "

" હા  સારુ. હા મમ્મી હું રેડીયો સાંભળવા ઉપર ધાબા પર જાવ છું "

" હા સારુ બેટા "

" રેડીયો ચાલુ કરી તે ધાબા પર જાય છે તો ત્યા તેને એકતા દેખાય છે, કરણ ને પહેલા તો આ ભ્રમ લાગે છે પરંતુ તે હાય!  કરો તો તેને ખબર પડી જાય છે કે અહી જ એકતા છે "

" Hey!  તુ અહી એકતા"

" અરે અમે અહી નવા રહેવા આવ્યા છે "

" હા મમ્મી બોલ્યા હતા "

" અરે મેતો તારા મમ્મી અને પપ્પા ને પણ મળી આવી "

" હા મમ્મી બોલતા હતા  .કેમ શું કરે "

"કંઈ નહીં બસ સ્ટોરી લખુ, નહીં તો રવિવારે શું  સાંભળશો "

" શું એકતા "

" કંઈ નહીં ,બોલ બીજુ "

"પછી શું દરરોજ ધાબા પર, ફોન માં, કોફી શોપમાં, એક પછી એક મળવા નું બહાનુ મળે છે અને તેઓ ની દોસ્તી પ્રેમ બદલાય છે અને બંને વચ્ચે ખૂબ ગહેરો પ્રેમ થાય છે "

"એક દિવસ બહાના માં કરણ એકતા ને લાલ સાડી પહેરીને કોફી શોપમાં બોલાવે છે અને એકતા જાય પણ છે  ત્યા  એકતા ને લાલ સારી માં જોઈ ને એકદમ પાગલ થઈ જાય છે. એકતા ની લેહરાતી સીડી અને તેમાં પણ ખુલ્લા વાળ અને ગુલાબ જેવા હોથ અને પર red lipstick અને ત્યારે ઘીમા અવાજે પોતાને કહે છે ચાલ આજે કહી દેવુ છે પણ જો ના પાડશે તો પછી જોવા શે યાર બોલી જાવ છું અને પછી ડરતા ડરતા તે પ્રપોઝ કરે છે હદય ની હલચલ અને દિલ ના ધબકારા ની સાથે તેની સાથે વાતચીત કરે છે .અને પછી એકતા ના હાથ પકડે છે અને ઘીમાં અવાજે કહે છે i love you અમે એક લાલ ગુલાબ આપે છે "

"જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય."

"એક દિવસ કરણ રવિવારે રેડીયો સાંભળવા બેઠો હતો ત્યારે તેને કરણ અને એકતા ની સ્ટોરી સંભળાય છે .અને ત્યારે ખબર પડે છે કે તેની પત્ની જ આર. જે એકતા છે અને અને કરણ જ ફેન છે એકતા નો અને પછી એકતા એ આ કહાની  સંભળાવી ને સરપ્રાઈઝ આપે છે એકતા રેડિયો પર પોતાની લવ સ્ટોરી સંભળાવી ને પોતાના પ્રેમ નો વ્યક્ત કરે છે અને કરણ ખૂબ ખુશ થાય છે અને તેઓ એકબીજા સાથે ખૂબ જ પ્રેમ કરે છે. અને બે તુટેલા દિલ ભેગા મળીને એક અલગ દુનિયા બનાવે છે. love forever ❤❤❤"

"કરણ છેલ્લે એક વાક્ય બોલે છે.

Every love story is beautiful but ours is my favorite."

"અને એકતા ખૂબ શરમાઈ જાય છે "

(બઘા પ્રાત્ર કાલ્પનિક છે કોઈ હકિકત નથી )
Richa Modi
- Heart