Bus Station book and story is written by Mehul Dodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bus Station is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બસ સ્ટેશન - Novels
by Mehul Dodiya
in
Gujarati Fiction Stories
શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી ચાલી રહી હતી. દરેક વર્ષેની જેમ મિહિર આ વખતે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. આમ તો સામાન્ય રીતે તે સાપુતારા કે આબુ જાય છે પરંતુ આ વર્ષે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. ગ્યારાને પણ વેકેશન ચાલતું હતું અને આરતીને પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે જૂનાગઢ, લીલીપરિક્રમા કરી આવીયે અને થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવિયે. પહેલા તો કાર લઈને જ જવાનું નક્કી કરીયું પરંતુ મિહિરની ઇચ્છા હતી કે સંપૂર્ણ સાદગીથી આ ટ્રીપ કરે. જેમ સામાન્ય માણસ એસ.ટી બસની મુસાફરી કરે એ જ રીતે તેઓ પણ કરે છે અને ગરીબ લોકોની વચ્ચે રહીને એમના વિશે થોડું જાણે, શીખે અને
શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી ચાલી રહી હતી. દરેક વર્ષેની જેમ મિહિર આ વખતે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. આમ તો સામાન્ય રીતે તે સાપુતારા કે આબુ જાય છે પરંતુ આ વર્ષે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. ગ્યારાને પણ વેકેશન ચાલતું હતું ...Read Moreઆરતીને પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે જૂનાગઢ, લીલીપરિક્રમા કરી આવીયે અને થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવિયે. પહેલા તો કાર લઈને જ જવાનું નક્કી કરીયું પરંતુ મિહિરની ઇચ્છા હતી કે સંપૂર્ણ સાદગીથી આ ટ્રીપ કરે. જેમ સામાન્ય માણસ એસ.ટી બસની મુસાફરી કરે એ જ રીતે તેઓ પણ કરે છે અને ગરીબ લોકોની વચ્ચે રહીને એમના વિશે થોડું જાણે, શીખે અને
રાત પડી જાય છે પેલું પરિવાર ત્યાંને ત્યાં જ બેઠા હોય છે, મિહિર પણ એમની બાજુમા બેઠો હોય છે. મિહિર ઘણું બધું પૂછવા માંગે છે જ્યારે આ બાજુ ગ્યારા અને આરતી ની હાલત વધારે ચિંતામય બને છે. આરતી હવે ...Read Moreસ્ટેન્ડ પણ આટો મારે છે પરંતુ ત્યાં મિહિર ક્યાંય દેખાતો નથી. આરતી હવે બ્રિજેશને કોલ કરે છે અને બધી વાત જણાવે છે. મિહિર અને એ પરિવાર એક ખૂણા પર ના પ્લેટફોર્મ પર બેઠો હોય છે. બ્રિજેશ પણ બસ સ્ટેશન પોહચી જાય છે અને ગ્યારા અને આરતીને મળે છે. બ્રિજેશ એમના friend-circle મા કોલ શરૂ કરી દે છે. ધીરે ધીરે બધા