પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ - Novels
by VANDE MATARAM
in
Gujarati Women Focused
પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:1 સ્વાતિની દીકરી સપનાનો આજે ફર્સ્ટ બર્થડે છે. સ્વાતિ અનેક લોકોને invite કર્યા છે. પણ એ બધાની સાથે સાથે એક વણ બોલાવેલો મહેમાન પણ છે.જેને તે સારી રીતે ઓળખે છે. તેને જોતા જ સ્વાતિને તેના જૂના દિવસો ...Read Moreઆવી ગયા. એ આજથી લગભગ પોણા બે વર્ષ પહેલાની યાદમાં સરી પડી... ************** સ્વાતિ હૃદય ફાટી જાય તેવું રૂદન કરી રહી.સ્વાતિની આંખો લાલચોળ સુઝેલી મો પણ પૂરેપૂરું સુજેલું. માથાના વાળ વિખરાયેલા. તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઇ ગયેલી.તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ. એ જ છે. તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો .કોઈ બોલાવે તો પણ રડવા લાગે

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:2 શેરીમાં અને આડોશ પડોશમાં સ્વાતિ પ્રેગનેન્ટ છે એ વાતની ખબર પડી. શેરીમાંને આડોશ-પાડોશમાં વાત થવા લાગી આ છોકરી અનુરાગને સાચો પ્રેમ કરે છે અને એટલા જ માટે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને આ ઘરમાં રહેવાની વ્યવસ્થા ...Read Moreઆપી. સ્વાતિ એ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું થઇ ગયું. ખરેખર ઈશ્વર છીનવે છે ત્યારે બધું છીનવી લે છે. અને આપે છે ત્યારે ઘણું બધું આપે છે. આપણે તેની કલાને સમજી શકતા નથી. પ્રેમ અને શ્રદ્ધામા વિશ્વાસ મળે તો સોનામાં સુગંધ ભળે છે.સ્વાતિની જિંદગી ને ખુશીઓથી ભરી દીધી. ************** સ્વાતિને પાંચમો મહિનો જાય છે. આડોશપાડોશ અને શેરીની બાઈઓએ
પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:3 આ વાતના અઠવાડિયા પછી ફરી એક વાર સૂરજ આવ્યો સ્વાતિ એ તેને આવકાર આપ્યો. સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો કેમકે કેમ સૂરજની વાત પોતાના મગજ પર લીધ વગર જ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ. ...Read Moreવખત સુરજ સ્વાતિ મારા જીવનસાથી હું તને પ્રેમ કરું છું. સ્વાતિ બોલી સૂરજ તું પાગલ થઇ ગયો છે. તું મારાથી બે વર્ષ નાનો છે. તારી સામે તારી આખી જિંદગી પડી છે.તારા મમ્મી પપ્પા તારો પરિવાર તારો સમાજ આ બધું જ છે અને તું અને તારું પાગલ પણ બંધ કરી દે.તે ખૂબ જ જલદબાજી નિર્ણય લીધો છે અને જે વ્યાજબી નથી