Agnipariksha book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agnipariksha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અગ્નિપરીક્ષા - Novels
by Dr. Pruthvi Gohel
in
Gujarati Fiction Stories
પ્રકરણ-1 મામાનું ઘરહું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે મારે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.હું ડોક્ટર ની દીકરી. મારા પપ્પા ડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને
પ્રકરણ-1 મામાનું ઘરહું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે મારે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.હું ડોક્ટર ની દીકરી. મારા ...Read Moreડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને
નાજુક પરિસ્થિતિહવે અમે મામા ના ઘરે પહોંચી ગયા હતા. અમે બધી બહેનો વાતો એ વળગી હતી. અમે બધા વાતો માં ને રમવામાં એટલા મશગૂલ હતાં કે, અમને ક્યારે જમવાનો સમય થઈ ગયો હતો એનું પણ ધ્યાન નહોતું. બહેન આવી ...Read Moreએટલે મામા ના ઘરે ખૂબ પકવાન બન્યા જ હોય. ત્યારનો જમાનો જ કંઈક અનેરો જ હતો.મામી એ અમારા બધાની પ્રિય વાનગી ગુલાબજાંબુ બનાવ્યા જ હોય. અમે બધા જમતા જઈએ ને વાતો કરતા જઈએ સિવાય કે, અનેરી. હા, અનેરી જમતી વખતે હંમેશા મૌન વ્રત રાખતી. એટલે હંમેશા બોલબોલ કરતી અનેરી જમતી વખતે સાવ શાંત હોય. અમે બધી બહેનો એની મસ્તી પણ
અગ્નિપરીક્ષા-3 ચિંતા ટળીમારા મામાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. ઓપરેશન થિયેટર ની લાલ લાઈટ હજુ ચાલુ જ હતી. દેવિકા તો ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. એ કોઈ રીતે છાની રહેવાનું નામ જ લેતી નહોતી. મારા મામી એને છાની રાખવાની વ્યર્થ ...Read Moreકરી રહ્યાં હતા. અને દેવિકા ને જોઈ જોઈને અમે બધા પણ રડી રહ્યા હતા. દેવિકા આમ પણ પહેલેથી જ એના પિતા ની વધુ નજીક હતી એટલે એના પિતા ને કંઈ થાય તો એ સહન જ ન કરી શકે. એનું રોવાનું બિલકુલ બંધ જ નહોતું થતું.મારા બંને મામીઓ અને મારી મમ્મી અમને બધા બાળકો ને હિંમત આપી રહ્યા હતા.*****મારા પપ્પા અને
અગ્નિપરીક્ષા-૪26 જાન્યુઆરી 2001 ના દિવસે આવેલ ભૂકંપ ના એ તીવ્ર આંચકા એ અનેક લોકોની જિંદગી ખેદાનમેદાન કરી નાખી હતી. એક બાજુ અમારો મારા પપ્પા જોડે સંપર્ક થતો નહોતો એમાં અમે પરેશાન હતા. કારણ કે, ફોન ની બધી જ લાઈનો ...Read Moreથઈ ગઈ હતી. બીજી બાજુ મારા પપ્પા અમદાવાદ તો પહોંચી ગયા હતા અને ઇન્ટરસીટી ટ્રેન માં જામનગર આવવા માટે બેસી ગયા હતા. હા, મોબાઈલ નો ત્યારે આવિષ્કાર થઈ ગયો હતો પણ આજની જેમ બધા લોકો પાસે મોબાઈલ નહોતો. ત્યારે મોબાઈલ હોવો એ એક સ્ટેટસ ગણાતું. પૈસાદાર લોકો જ મોબાઈલ વાપરી શકતા. ઈનકમિંગ કોલ ના પણ ત્યારે પૈસા આપવા પડતા.****26 જાન્યુઆરી
અગ્નિપરીક્ષા-૫ વિધાતા ના લેખનીતિ એ હવે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો. બધાં ખૂબ જ ખુશ હતા. નીતિ અને મનસ્વી ની તો ખુશી સમાઈ જ નહોતી રહી. પણ આ ખુશી વધુ સમય રહી ન શકી. અચાનક નીતિ ના બાળક ...Read Moreતબિયત અસ્વસ્થ થવા લાગી હતી. એ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યું હતું. મનસ્વી એ આ જોયું. પોતે ડૉક્ટર હતા એટલે અમુક વસ્તુ એ જાણી જ ગયા હતા પણ વાત જયારે પોતાના બાળકની હોય ત્યારે એ પિતા જ રહે છે. એણે તરત જ ડૉક્ટર ને જાણ કરી. ડૉક્ટર તરત બાળક ને તપાસવા લાગ્યા. પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. મીઠાપુર