Chhelli kadi book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chhelli kadi is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છેલ્લી કડી - Novels
by SUNIL ANJARIA
in
Gujarati Adventure Stories
1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ પડશે. બીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી.
1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ ...Read Moreબીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી.
. વિરાટ સામે બાથ કારણકે આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? એ મારો આજનો વેશ છે. કદાચ પાંચ વર્ષ થયા હશે, એ પહેલાંની પ્લેનની સીટના ...Read Moreમારા અંગે વીંટયા છે. જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો.તો હું છું.. MH370 ફ્લાઇટનો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને? મારું બાળપણથી એક કુશળ પાઇલોટ બનવાનું સ્વપ્ન હતું. એ મેં સિદ્ધ કર્યું. ગમે તેવાં કપરાં ચડાણ ઉતરાણ, આ છેલ્લાં નિર્જન ટાપુ પરનાં સહીત
3. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની માફક ગુંજન કરતા ફર્યે રાખતા હતા.મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે ...Read Moreપુર્વ. તો હું ઉત્તર ભણી જઈ રહેલો. બેઇજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ગતિ વધારી જેથી એ
. અડાબીડ જંગલમાં અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તર ને બદલે દક્ષિણે. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. ...Read Moreતો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની
5. મદદગારોએ જ લુંટયા સવાર પડી. પુરુષોએ બે ટુકડી બનાવી. જંગલમાં કોઈ પણ હાથવગી ચીજ લઈ ઝાડ, દલખીઓ, ઘાસ, કાંટા પાઠરાદુર કરતાં કરતાં કેડી બનાવતા ગયા. અમારા સાથીઓ જે મળ્યું તે ખોરાક, હથિયાર વગેરે મેળવવા અલગ દિશાઓમાં ગયા. થોડા ...Read Moreઊંચી જગ્યાએ ચડી કોઈનું ધ્યાન ખેંચવામાં પડયા. મધ્યાને અમે દૂરથી એક ટપકું જોયું. ટેકરી પરથી હાથનું નેજવું કરી મેં જોયું તો એક વહાણ આવતું જોયું પણ ખરું. એની સામે અવાજો કર્યા અને કપડાં ફરકાવ્યાં. તેઓ નજીક આવ્યા પણ ખરા. અમને થયું, કદાચ અમારે માટેની બચાવ ટુકડી ધાર્યા કરતાં ઘણી જલ્દીથી આવી ગઈ. પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા હબસીઓ ઉતર્યા.