દેવ, આ સિચવેશન તો નથી, પણ મારે તને કંઈક કહેવું છે!!! કોઈ પુરાના ગોડાઉન મા બંધાયેલ ખૂબસૂરત જલ્પાએ દેવને કહ્યું.
શું?! દેવે સાહજીકતાથી પુછ્યું.
વાત પૂરી થાય એ પહેલાં જ કીડનેપર ચહેરા પર કાળું કાપડ બાંધી આવ્યો. કિડનેપરને ...Read Moreહતો.
દેવ, બાંધી રાખવા માટે સોરી! એ લેડી કિડનેપર બોલી.
દેવના ચહેરે આવી તેને જોરદાર ચૂમી ભરી. આ બાજુ જલ્પા ભડકી, ઈ ઈ ઈ! લીવ હિમ યૂ બીચ!
કીડનેપરએ જલ્પાના વાળ પકડ્યા.
કીડનેપરને જાણ નહોતી કે દેવે તે આવે એ અગાઉ ટેબલ પરનાં બોટલના કાચથી રસ્સી કાપી નાખી હતી અને તે હવે બસ એક ખાસ મોકામાં હતો!
દેવ મને બહુ લવ કરે છે એ મને બચાવી જ લેશે! જલ્પાએ મક્કમતાથી કહ્યું. પણ મનમાં તો પોતે એને કહી ન શકવાનો ભારોભાર અફસોસ હતો...
હા, એટલે જ તો એ આવશે અને ફસાશે! હું એને જીવતો નહિ છોડુ! ...Read Moreઅંધારામાં ઓરડામાં પટ્ટી બાંધેલ જલ્પા ને કિડનેપરએ કહ્યું.
તારી દુશ્મની કોની સાથે છે? શા માટે મને અહીં લાવ્યો છે? જલ્પા બોલી.
મારી દુશ્મની તો ફકત તારી સાથે છે, પણ detective ????? ખોટે વચ્ચે આવે છે! પણ હું બન્નેને નહિ છોડૂ! એ બોલ્યો
જલ્પા, તારામાં મે બોમ્બ ફીટ કર્યો છે, નાઉ ગુડબાય સ્વીટહાર્ટ! એ બોલ્યો.
ભલે એકવાર મને તારો ફેસ તો બતાવ! જલ્પા કર્ગરી.
તેને પટ્ટી હટાવી અને જે ફેસ સામે હતો એ જોઈ જલ્પા ને ચક્કર આવી ગયા!
રાજ, તું!!! જલ્પા બોલી ઉઠી.
દેવ, આઈ હેટ યુ! જલ્પા દેવના ઘરે બોલી.
પણ, વાત સાંભળ, હું આ બધું નાટક કરું છું! હું તેને નથી ચાહતો! દેવે કહ્યું.
દેવ, આઈ એમ સોરી! એ બોલી.
ધેટ્સ ઓલ રાઇટ! દેવે કહ્યું.
આઈ ...Read Moreયુ, દેવ! જલ્પાએ દેવનો હાથ પકડી, પાસે જઈ કહ્યું.
દેવે તેના ચહેરાને હથેળીમાં લઈ કહ્યું, આઈ લવ યુ ટુ!!! અને પ છી તેના કપાળે હળવી કિસ કરી.
અચાનક દેવ પર કૉલ આવે છે, તે ઉઠાવે છે:
હેલો, પ્રિયંકા મારા કબજામાં છે, જો તેની ખેર ચાહતો હોય તો જલ્પા ને મને આપી દે ફૉન કટ થયો.
વેઈટ ... પ્રિયંકા બોલી.
જલ્પા, જો તું મને આ તારો ટોલ, ડાર્ક હેન્ડસમ ભાઈ નિલેશ આપ તો હું તને દેવ આપી દઉં! પ્રિયંકાએ શરત મૂકી.
બહેન, આઈ રિઅલી લાઈક પ્રિયંકા! શી ઇઝ સો ક્યૂટ આઇ એમ ઇન ...Read Moreવીથ હર! નિલેશ બોલ્યો.
સૌની વચ્ચે ની દુશ્મની મટી ગઈ.
જલ્પા - દેવ અને નિલેશ - પ્રિયંકા એક બીજાને ભેટી પડ્યા.
રાજે એક બાજુ જઈ, ફૉન કરી તેના આદમીઓ દ્વારા ચારેય ને કલોરોફોમૅ સુંઘાડી દિધુ!