Vishayantar book and story is written by Mayur Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vishayantar is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિષયાંતર - Novels
by Mayur Patel
in
Gujarati Magazine
બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે, પણ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની થઈ ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને બદલે તે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી! તેની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’
ચાર વર્ષની બાળકી પોતે કોઈ પરિણિત સ્ત્રીનો પુનર્જન્મ હોવાનો દાવો કરતી હતી. એ જે કંઈ બોલતી હતી એમાં સચ્ચાઈ હતી કે એ બધું એના વિક્ષિપ્ત મનોજગતની ભ્રમણામાત્ર હતું પ્રસ્તુત છે પુનર્જન્મની ‘માનો યા ના માનો’ ટાઇપ સત્યકથા…
બાળક દોઢ-બે વર્ષનું થાય એટલે કાલીઘેલી ભાષામાં બોલતું થઈ જાય છે, પણ દિલ્હીમાં જન્મેલી શાંતિદેવીની વાચા તે ચાર વર્ષની થઈ ત્યાં સુધી ફૂટી નહોતી. અને ચાર વર્ષની વયે તે જ્યારે બોલતી થઈ ત્યારે ‘મા’ કે ‘પાપા’ જેવા સામાન્ય શબ્દોને ...Read Moreતે ‘મારા પતિ’ અને ‘મારા બાળકો’ જેવા શબ્દો બોલવા લાગી! તેની જીભ જેમજેમ ખૂલતી ગઈ તેમતેમ તે વધુ ને વધુ રહસ્યમય અંદાજમાં બોલતી ગઈ. તે કહેતી રહેતી કે, ‘મારા પતિ મથુરામાં રહે છે, એમની કપડાની દુકાન છે અને અમારે એક દીકરો પણ છે.’
ચાર વર્ષની બાળકી પોતે કોઈ પરિણિત સ્ત્રીનો પુનર્જન્મ હોવાનો દાવો કરતી હતી. એ જે કંઈ બોલતી હતી એમાં સચ્ચાઈ હતી કે એ બધું એના વિક્ષિપ્ત મનોજગતની ભ્રમણામાત્ર હતું પ્રસ્તુત છે પુનર્જન્મની ‘માનો યા ના માનો’ ટાઇપ સત્યકથા…
ચોમાસા દરમિયાન ફરવા જવું હોય તો ભારતમાં ગોવા, કેરળ અને મેઘાલય શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. આ રાજ્યો ચોમાસામાં ટ્રાવેલિંગની એક અલગ જ કલેવર ધારણ કરી લે છે. તો ચોમાસાની ભીની ભીની શાબ્દિક સફરમાં આજે ઉપડિયે ગો-ગોવા, કેરળ અને ...Read Moreમેઘની અનોખી મહેર વરસે છે એવા મેઘાલય…
લાઈલાજ રહસ્યમય બિમારીનો ભોગ બનેલા મેટી સ્ટેપનેકએ મોં ફાડીને બેઠેલા મોત સામે ઝૂકી જવાને બદલે લડી લેવાનું નક્કી કર્યું. તેણે કવિતાઓ લખવા માંડી અને તેમને ‘હાર્ટ સોંગ્સ’ એવું નામ આપ્યું કેમ કે એ એના હૃદયની ઉર્મિઓ જ હતી. ફક્ત ...Read Moreવર્ષની ટૂંકી જિંદગીમાં સખાવતી કાર્યો કરીને અમેરિકાના હીરો બની ગયેલા બાળકની પ્રેરણાત્મક કહાની...
પોતાનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એ માટે પ્રયત્નશીલ નેપાળના ગૌતમ સપકોટાને ખરો ટારઝન કહી શકાય કેમકે તે ૨૫૧ જેટલા પક્ષીઓના અવાજની આબેહૂબ નકલ કરી શકે છે. નકલ પણ પાછી એટલી અસલ કે ખુદ પક્ષીઓ પણ ભોળવાઈ ...Read Moreનેપાળમાં મોટી સંખ્યામાં જોવા મળતા કાગડાઓને પોતે ચાહે ત્યારે કા...કા... કરીને બોલાવીને ગૌતમ અનોખી ‘કાગ કોન્ફરન્સ’ યોજી શકે છે
લંડનના વ્હાઇટ ચેપલ નામના બદનામ વિસ્તારમાં એક પછી એક કરીને પાંચ મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળે છે. તમામ મૃતક મહિલાઓ વ્યાવસાયિક વેશ્યા હોય છે. પોલીસને વારાફરતી ત્રણ પત્ર લખીને હત્યારો કાયદાને ચેલેન્જ ફેંકે છે કે, તાકાત હોય તો ...Read Moreપકડી બતાવો. પોતાની જાતને ‘જેક ધ રીપર’ તરીકે ઓળખાવતો હત્યારો એકસમાન મર્ડર પેટર્ન અનુસરતો. મધરાતે ગ્રાહકની શોધમાં ભટકતી એકલી અટૂલી વેશ્યાનો સંપર્ક કરવો, તેને પોતાની સાથે જવા માટે તૈયાર કરવી અને પછી તેને કોઈ અંધારી ગલીમાં લઈ જઈ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવી. શિકારના શરીરની વિકૃત ઢબે ચીરફાડ કરી તેના શરીરમાંથી આંતરડા બહાર ખેંચી કાઢવામાં જેકને પિશાચી આનંદ મળતો. લંડનને દહેશતમાં નાંખી દેનારા એ બેનામ હત્યારાનો અંજામ શું આવ્યો, પ્રસ્તુત છે એની ખોફનાક દાસ્તાન…