હોરર હાઈવે - Novels
by Ritik barot
in
Gujarati Horror Stories
અંશ,જય , સ્નેહ , રુષભ અને સુમિત આ પાંચેય મિત્રો ની સાથે તેમની કોલેજ ની ટોળકી તેમના, પ્રિન્સિપલ મનીષ રાવળ ના પુત્ર અનિકેત ના લગ્ન પ્રસંગે રાયપર થી, અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. બધાય માટે સ્પેશિયલ બસ નો ઈન્તેઝામ ...Read Moreહતો. બધાય ધીંગામસ્તી કરતા ગીતો ગાતા તેમના સફર ની મજા માણી રહ્યા હતા. સફર લાંબો હતો , માટે સાંજે નીકળેલી આ કોલેજની ટોળકી ને પહોંચતા- પહોંચતા રાત થઈ ચૂકી હતી.અચાનક તેમની બસ ઉભી રહી ગઈ હતી. અંશ અને તેના મિત્રો બસ ડ્રાઈવર પાસે પહોંચી ગયા. " શું થયું? બસ કેમ ઉભી રાખી?" અંશ એ પ્રશ્ન કર્યો. " બસ માં કંઈક પ્રોબ્લેમ

અંશ આ ઘટના બાદ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો હતો. કોઈ સાથે વાતચીત પણ ના કરતો અને એકલો બેઠો બેઠો વિચારો માં ખોવાયેલો રહેતો. અંશ ને બગીચામાં એકલો બેઠેલો જોઈ ને ઇન્સ્પેક્ટર હર્ષ ત્યાં તેની પાસે જઈ ને બેઠા."અંશ ...Read Moreઆ ઘટનમાં તારી કોઈ જ ભૂલ નથી ભૂલ તારા મિત્રો ની હતી , જેમણે તને ત્યાં જવા માટે ઉકસાવ્યો." ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું."આમા મારી જ ભૂલ છે ઇન્સ્પેક્ટર સર , મેજ ત્યાં કાર ના રોકી અને હું જ ત્યાં થી ડરી અને ચાલ્યો ગયો હતો. કદાચ તેઓ પરત ફરત." અંશે કહ્યું."અંશ! આતું શું બોલી રહ્યો છે? આ ઘટના બની એમા
"તોહ , ખીમજી ભાઈ તમે જ્યારે ત્યાં વોચમેન હતા ત્યારે, આસપાસ કોઈ બસ નો અકસ્માત થયો હતો?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો."હા , દીકરા! એ એક્સિડન્ટ તોહ મારા માટે દુઃખ ભરી યાદો સાથે લાવ્યો હતો. મેં મારા સારા એવા ...Read Moreને ખોયો હતો". ખીમજીલાલ એ જવાબ આપતા કહ્યું."મિત્ર? મતલબ? હું કંઈ સમજ્યો નહીં"."હા! જેનો અકસ્માત થયો એ મારા પુત્ર સમાન હતો. આ ફાર્મ મા તેની પાર્ટનરશિપ પણ હતી. તેઓ , રોજ મને મળવા આવતા. મારી સાથે વાતો કરતા. હું તેણે મારો પુત્ર માનતો પરંતુ , તે મજાક મા કહેતો કે,હું પુત્ર નહીં તમારો મિત્ર છું. તેનો આખો પરિવાર તેમા મૃત્યુ