chhal book and story is written by abhishek desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. chhal is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છળ - Novels
by abhishek desai
in
Gujarati Horror Stories
નેહા: અતીત... અતીત... પ્લીઝ રિપ્લાય કર... જલ્દી... તને ફોન કરું છું, પણ અવાજ નથી સંભળાતો મારા ફોનમાં. પ્લીઝ રિપ્લાય કર અતીત, ઇટ ઇઝ અર્જન્ટ. અતીત: શું થયું નેહા? નેહા: અતીત મને કંઇ સમજાતું નથી શું થાય છે...હું સખત ડરીગઈ છું. અતીત: પણ થયું શું એ કહેશે? અને તું ફોન કેમ નથી ઊંચકતી? નેહા: મને નથી ખબર અતીત. હું કોઇ કબ્રસ્તાનમાં છું. અને તારોફોન આવે છે તો ફોન વાઇબ્રેટ થાય છે પણ હું સ્વાઇપ કરું છું તો પણ ફોન રિસીવ નથી થતો. અતીત: વ્હોટ? જો નેહા હું સખત કામમાં છું આ જોક કરવાનો ટાઇમ નથી. નેહા: બિલીવ મી અતીત, આ જોક
નેહા: અતીત... અતીત... પ્લીઝ રિપ્લાય કર... જલ્દી... તને ફોન કરું છું, પણ અવાજ નથી સંભળાતો મારા ફોનમાં. પ્લીઝ રિપ્લાય કર અતીત, ઇટ ઇઝ અર્જન્ટ. અતીત: શું થયું નેહા? નેહા: અતીત મને કંઇ સમજાતું નથી શું થાય છે...હું સખત ડરીગઈ ...Read Moreઅતીત: પણ થયું શું એ કહેશે? અને તું ફોન કેમ નથી ઊંચકતી? નેહા: મને નથી ખબર અતીત. હું કોઇ કબ્રસ્તાનમાં છું. અને તારોફોન આવે છે તો ફોન વાઇબ્રેટ થાય છે પણ હું સ્વાઇપ કરું છું તો પણ ફોન રિસીવ નથી થતો. અતીત: વ્હોટ? જો નેહા હું સખત કામમાં છું આ જોક કરવાનો ટાઇમ નથી. નેહા: બિલીવ મી અતીત, આ જોક
નેહા: હા, અતીત. એ જ ફાતીમા શેખ, જેણે આપણી પહેલા આ ફ્લેટમાં રહેવા આવેલા ભાડૂઆતના પત્નીને પણ બીજા જ દિવસે મારી નાખી હોવાનું પણ મિસિસ નાયકે કહેલું... આઇ થીન્ક ગઇકાલે મારે આ ફ્લેટ ભાડે નહિંરાખવાની તમારી વાત માની લેવી ...Read Moreહતી. પણ ઓછી કિંમતમાં છઠ્ઠા માળે આટલો સારો ફ્લેટ મળવાની લાલચે મેં જીદ પકડી. અતીત: વ્હોટ નોનસેન્સ, નેહા. તું પોતે ભૂતપ્રેતમાં નથી માનતી અને તું જ આવી વાત કરે છે. ફાતીમા શેખે આપઘાત કર્યો એ વાત બરાબર છે પણ ભાડૂઆતના પત્નીનું મૃત્યુ કબ્રસ્તાનમાં નહોતુંથયું. એમને સ્લીપ વૉકિંગની બિમારી હતી. નેહા: હા,મને ખબર છે અતીત. અને ઊંઘમાં ચાલતાં ચાલતાં એ રાત્રે