Hawelinu Rahashy book and story is written by Priyanka Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hawelinu Rahashy is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હવેલીનું રહસ્ય - Novels
by Priyanka Pithadiya
in
Gujarati Fiction Stories
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. લાગે છે કે આકાશ હમણાં જ મન મુકીને વરસી પડશે. આવા વાતાવરણમાં લિપ્તા ગામની બહાર આવેલી હવેલી તરફ ડગ માંડી રહી છે. આ હવેલી હજારો વર્ષ જૂની છે. ગામલોકોના મત મુજબ આ હવેલી પર કાળી શક્તિઓનો કબ્જો છે. વર્ષોથી આ બંધ જ પડી છે. એની અંદર જવાનું તો દૂર પણ લોકો અંધારું થતાં આની આસપાસ પણ ફરકતા નથી. રાત પડતાની સાથે જ હવેલીનો આ રસ્તો સાવ નિર્જન અને બિહામણો થઈ જાય છે. આ બધી જ વાતોની જાણ હોવા છતાં લિપ્તાએ આજે અમાસની રાતે એ હવેલી પર જવાનું સાહસ
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. લાગે છે કે આકાશ હમણાં જ મન મુકીને વરસી પડશે. આવા વાતાવરણમાં લિપ્તા ગામની બહાર આવેલી હવેલી તરફ ડગ માંડી રહી છે. આ હવેલી હજારો વર્ષ જૂની છે. ગામલોકોના મત મુજબ આ હવેલી ...Read Moreકાળી શક્તિઓનો કબ્જો છે. વર્ષોથી આ બંધ જ પડી છે. એની અંદર જવાનું તો દૂર પણ લોકો અંધારું થતાં આની આસપાસ પણ ફરકતા નથી. રાત પડતાની સાથે જ હવેલીનો આ રસ્તો સાવ નિર્જન અને બિહામણો થઈ જાય છે. આ બધી જ વાતોની જાણ હોવા છતાં લિપ્તાએ આજે અમાસની રાતે એ હવેલી પર જવાનું સાહસ
લિપ્તા વ્યવસાયે કંપની સેક્રેટરી હતી. એ સામાન્ય પરિવારમાંથી આવતી હતી. એના પરિવારમાં ચાર સદસ્ય હતા : લિપ્તા પોતે, એનાથી ચાર વર્ષ નાનો ભાઈ લક્ષવ, એના મમ્મી હાર્દિબેન અને એના પપ્પા હેતાંશભાઈ. હેતાંશભાઈ બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા અને હાર્દિબેન ...Read Moreહતા. હેતાંશભાઈ સ્વભાવે ઈમાનદાર અને કાર્યનિષ્ઠ. હાર્દિબેન હસમુખા અને બોલકાં. હેતાંશભાઈ અને હાર્દિબેનના આ ગુણો લિપ્તાને વારસામાં મળ્યા હતા. લિપ્તાનો ભાઈ લક્ષવ નાનો હોવાથી ઘરમાં સૌનો લાડકો હતો. એમાં પણ બહેન લિપ્તા તો એને ખૂબ જ લાડ લડાવતી. બંને ભાઈબહેનને ઘડીભર પણ એકબીજા વગર ન ચાલે. લિપ્તા જ્યારે કોઈ પણ કામે બહાર જાય ત્યારે
લક્ષવ ગુમ થયો એને આજે પુરા ત્રણ દિવસ થઈ ગયા હતા. છતાં એનો ક્યાંય પણ પતો ન હતો. હાર્દિબેનની આંખો રડીરડીને સોજી ગઈ હતી. લિપ્તાની આંખના આંસુ તો સુકાવવાનું નામ નહોતા લેતા. લિપ્તા જાણ્યેઅજાણ્યે આ બધાની દોષી પોતે હોય ...Read Moreઅનુભવી રહી હતી. લક્ષવને શોધવામાં બધાએ આકાશ-પાતાળ એક કર્યા પણ પરિણામ શૂન્ય જ મળ્યું અને વધારામાં પૂરું પોલીસે પણ હાથ ઊંચા કરી લીધા હતા. લક્ષવની ભાળ મળવી લગભગ અશક્ય જેવી થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિમાં હેમિષાબેનના વર્તનમાં ખાસ્સો એવો ફેરફાર આવ્યો હતો પણ પરિસ્થિતિમાં સૌ કોઈ ફસાયેલા હોવાથી કોઈએ એ નોંધ ન લીધી.
લિપ્તાએ મોજાને પોતાની પાસે રાખ્યું અને હવેલીનો દરવાજો ખોલ્યો. હવેલી ઘણાં સમયથી બંધ હોવાથી લિપ્તાને દરવાજો ખોલવામાં સારી એવી મહેનત કરવી પડી. જેવો દરવાજો ખુલ્યો કે એ તરત જ અંદર પ્રવેશ કરવા ગઈ પણ હજી તો એ હવેલીનો ઉંબરો ...Read Moreજતી હતી કે ત્યાં જ એને કંઈ કરંટ જેવું અનુભવાયું. એના ઝટકાથી એ દૂર જઈને પડી. પડવાના લીધે એને હાથમાં સામાન્ય ઈજા થઈ. એ ઉભી થઈ અને ફરી દરવાજા પાસે ગઈ. કોઈ અજાણી શક્તિ એના પગ ખેંચી રહી હોય એમ એને લાગ્યું. દરવાજાની અંદરથી કોઈ જોર જોરથી હસી રહ્યું હોય એવો અવાજ આવતો હતો. ધીરેધીરે
સાંજ ઢળી રહી છે. સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી રમતા રમતા આથમવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા વચ્ચે લિપ્તા પાદરે પહોંચી. એણે આજુબાજુ જોયું પણ પેલા વૃદ્ધા ક્યાંય ન દેખાયા. એણે ત્યાં જ વૃદ્ધાની રાહ જોવાનું નક્કી કર્યું. બીજી ...Read Moreમિનિટ એમ જ નીકળી ગઈ પણ વૃદ્ધા ન આવ્યા. લિપ્તા ઉભી થતી હતી કે ત્યાં એણે વૃદ્ધાને આવતા જોયા. વૃદ્ધા લિપ્તાની પાસે આવ્યા અને મોડું થવા બદલ માફી માંગી. લિપ્તાએ પણ વાંધો નહિ કહીને વાત વાળી લીધી. થોડીઘણી ઔપચારિક વાતો કર્યા બાદ વૃદ્ધાએ અધુરો ઇતિહાસ કહેવાનું ચાલુ કર્યું, "જ્યારે ચિત્રદિતને વનિષ્કાની એકલી હોવાની વાત ખબર પડી ત્યારે એણે