swaparn book and story is written by Urvashi Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. swaparn is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્વાપર્ણ - Novels
by Urvashi Trivedi
in
Gujarati Fiction Stories
ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ વાત જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ પણ કરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને
ભાગ - ૧ નિયતિ અને નિરવ બંને મેડિકલ સ્ટુડન્ટસ હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંન્નેના ઘરના પણ આ વાત જાણતા હતા. અને જેવું તેમનું ભણવાનું પુરુ થાય એટલે બંનેને લગ્ન સંબંધ માં બાંધી દેવા તૈયાર હતા. બંનેની સગાઇ ...Read Moreકરી દેવામાં આવી હતી આથી બંનેને હરવા ફરવા તથા મળવા માટે કોઈ રોકટોક નહોતી. બંને પ્રેમ ના સાગરમાં ડુબકી મારતા હતા. આ પ્રેમ ના અતિરેક માં બંને પોતાની મયૉદા ચુકી ગયાં. નિયતિ અને નિરવ બંને મેડિકલ ની exam માં અવ્વલ નંબરે પાસ થઈ ગયા. નિયતિ તો India માં રહી ને ઈન્ટૅનશીપ કરવા માંગતી હતી પણ નીરવ નુ સપનું અમેરિકા જઈને
ભાગ ૩ નિયતિ એ ડૉ મિહિર નો પ્રસ્તાવ સ્વીકારી લીધો. કારણ નિયતિ સાવ એકલી હતી. સમયાંતરે મમ્મી તથા પપ્પા બંને મૃત્યુ પામ્યા હતા. આથી તેને સહારાની ...Read Moreહતી અને નવ્યાને પિતા ના પ્રેમ ની હુફ મળે. નિયતિ ને ડૉ ની ડિગ્રી મળી ગઈ હતી . ડૉ મિહિર અને ડૉ નિયતિ એ પોતાની જ એક નાનકડી હોસ્પિટલ ખોલી અને તેમાં જ સેવા આપવા લાગ્યા. નવ્યા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. ડૉ મિહિર નવ્યાને ખુબ જ પ્રેમ કરતાં તેની નાનામાં નાની જરૂરિયાત પુરી કરતાં. ત્રણેય જણા પોતાના જીવનમાં ખૂબ જ સુખી હતા. નવ્યા ભણવામાં ખુબ જ હોશિયાર હતી.
નવ્યા કવર તરફ જોઈલેતી. ક્યારેક તો ખોલીને જોઈ લેવાનું મન થતું પણ તેણે આપેલું વચન અને તેના સંસ્કાર તેને રોકતા. ડૉ નિયતિને નવ્યા નુ વતૅન કંઈક વિચિત્ર લાગતું હતું. તે ખુબ ખોવાયેલી લાગતી. અને એ આ પાંચ ...Read Moreતો માંડ કાઢ્યા.વારેવારે તે બંને વિચારો માં ડુબેલી લાગતી. પણ નિયતિ ને પુછવું યોગ્ય ન લાગ્યું. હશે એને કહેવું હશે તો જાતે કહેશે. એ તો મનમાં કંઈક જુદું જ વિચારતી હતી. આખરે પાંચ મો દિવસ આવી ગયો નવ્યાએ મમ્મી પપ્પા બંનેને બોલાવી સાથે બેસાડી ડૉ નિરવે આપેલા બંને કવરો તેમના હાથમાં આપ્યાં. અને ડૉ નિરવ ઉદ્ ગાટન કરવા આવ્યા હતા. અને