Ek shabd ghayal kare, ek shabd taare book and story is written by SAVANT AFSANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek shabd ghayal kare, ek shabd taare is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે - Novels
by SAVANT AFSANA
in
Gujarati Motivational Stories
અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક મધ્યમવર્ગના પરિવારમાં શાવેઝ નામના એક બાળકનો જન્મ થાય છે. ? ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. પિતા વ્યવસાયે એક સામાન્ય ખેડુત ??.. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પૂત્ર. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. પરિવારના સભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં શાવેઝનું બાળપણ વ્યતિત થયું.माँ बिना जिंदगी वीरान होती है, ?तनहा सफर में हर राह सुनसान होती है, ?ज़िंदगी में माँ का होना ज़रूरी है, ❤माँ की दुआओं से ही हर मुश्किल आसान होती है।? ?जिँदगी की पहली
અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં એક મધ્યમવર્ગના પરિવારમાં શાવેઝ નામના એક બાળકનો જન્મ થાય છે. ? ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. પિતા વ્યવસાયે એક સામાન્ય ખેડુત ??.. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પૂત્ર. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. ...Read Moreસભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં શાવેઝનું બાળપણ વ્યતિત થયું.माँ बिना जिंदगी वीरान होती है, ?तनहा सफर में हर राह सुनसान होती है, ?ज़िंदगी में माँ का होना ज़रूरी है, ❤माँ की दुआओं से ही हर मुश्किल आसान होती है।? ?जिँदगी की पहली
પરંતુ તેને ના સાંભળવા મળે છે.“આ બધુ શું માંડ્યુ છે ? મોઢું જોયું છે તારું અરીસામાં? તારી હિમ્મત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? નથી પોતાના ભણવાના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા અને આવ્યો મોટો પ્રેમ પ્રસ્તાવ લઈ ને! બીજીવાર ...Read Moreવાત કરી છે મારી પાસે તો હું ફરિયાદ કરી દઈશ. આવ્યો મોટો!”બિચારો શાવેઝ… ખૂબ નિરાશ થઇ જાય છે. એને ખબર નથી પડતી એની નિખાલસ અને સાહજિક લાગણી વ્યક્ત કરવામાં એને કડવા વેણ કેમ સાંભળવા પડ્યા. એનો ઇરાદો કાઈ અલીઝાને હાનિ પહોંચાડવાનો નહોતો એને તો માત્ર પ્રેમની ઝંખના હતી અને એ માની બેઠો કે પ્રામાણિક એકરાર કદાચ એને મદદરૂપ થશે. પણ
બધા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. માત્ર આઠેક વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે બધાને બેન્ચના બદલે રાઉન્ડ ટેબલના ફરતે બેસવાની સૂચના હતી. બધાં બેઠા છે. ભણવાનું ચાલુ થાય છે. અને સર ક્યાંક થોડીવાર બહાર જાય છે. બધા વાતો કરતા હોય ...Read Moreએક છોકરી શાવેઝ સામે જોઇને બોલી, “જુઓ તો ખરા શાવેઝ આજે કેવો સરસ લાગે છે.” અને શાવેઝના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. એને તો જાણે જીવનદાન મળ્યું. અરે હું પણ સારો છું!અપાર ખુશી એના ચહેરા પર છલકાતી. ખૂબ ખુશ થઈ ગયો, આજે વર્ષો પછી આ શબ્દો સાંભળ્યા. કોઈકે તો મને સારો કહ્યો. હવે હું જીવીશ.દોડતો દોડતો ઘરે જઈને એના રૂમમાં