Krushna - prem ne pamvani taras book and story is written by Chandni Ramanandi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Krushna - prem ne pamvani taras is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - કુષ્ણા - Novels
by Chandni Ramanandi
in
Gujarati Fiction Stories
ત્રણ એવી છોકરીઓ જેણે પોતાની જીંદગી ના દરેક સંધર્ષ પાર કરી .... છોકરી થી સ્ત્રી બનવા ની યાત્રા પાર કરી.... હજાર વાર જીંદગી માં નિરાશા મેળવી પણ હારી નહિ.... હજાર ઠોકરો ખાધી પણ ... પોતાને હિંમત આપી આગળ વધી .... અને એવી સ્ત્રી બની.... જેના પર ખુદ ભગવાન ને પણ અભિમાન થાય.... દરેક સ્ત્રીમાં જોવા મળતી આ ત્રણ સ્ત્રીઓ.... ખનક, મોસમ, ચાહત..... આજ થી ૨૦ વર્ષ પહેલાં ની આ વાત છે.....
ત્રણ એવી છોકરીઓ જેણે પોતાની જીંદગી ના દરેક સંધર્ષ પાર કરી .... છોકરી થી સ્ત્રી બનવા ની યાત્રા પાર કરી.... હજાર વાર જીંદગી માં નિરાશા મેળવી પણ હારી નહિ.... હજાર ઠોકરો ખાધી પણ ... પોતાને હિંમત આપી આગળ વધી ...Read Moreઅને એવી સ્ત્રી બની.... જેના પર ખુદ ભગવાન ને પણ અભિમાન થાય.... દરેક સ્ત્રીમાં જોવા મળતી આ ત્રણ સ્ત્રીઓ.... ખનક, મોસમ, ચાહત..... આજ થી ૨૦ વર્ષ પહેલાં ની આ વાત છે.....
માધવ તું આમ જ જતો રહીશ? હું શું કરીશ અહીં તારા વગર? ખનક ખખૂબ જ કરગરી રહીં હતી એ છોકરા સામે જેને એ માધવ કહેતી હતી. પેલા છોકરાએ એના બે હાથ ખનક ગાલ પર મૂક્યા અને એની ...Read Moreજોઈ રહ્યોં.. ખનક ની આંખો વહી રહી હતી અને એ છોકરો લાચારી થી જોઈ રહ્યોં... ખનક.. હું તને છોડીને નથી જતો.. જય પણ નહીં શકું તું છે તો હું છું ગમે ત્યાં જઈશ મારો એક હિસ્સો તો અહીં મુકી ને જઈશ ને ખનક...પરંતુ હમણાં જવું જરૂરી છે.. હું પાછો ફરીશ તારા માટે અને મને તારા પર વિશ્વાસ છે કે તું મારી રાહ
રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ને ખનક નાં માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી આંખો બંધ કરી અને શ્વાસ છોડ્યો... જાણે નક્કી કર્યું હોય સાચ્ચું જ કહેવાનું એમ આગળ કહ્યું... "તારાં પપ્પા વકીલ હતાં ...Read Moreસુરતમાં એમનું ઘર હતું અને સમાજમાં ખૂબ માન સન્માન હતું... એ દેખાવે થોડા સાવલા પરંતુ આંખો એટલી તો તેજસ્વી કે એમનાં પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ અંજાઈ જાય.. વાત કરવામાં પણ એટલા જ પાવરધા કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતાની વાત મનાવી જ લેતા.. એમનો સ્વભાવ ખૂબ સારો પરંતુ જડ હતો.." રમીલા જાણે નજર સામે વિમલભાઈ ને જોઈ રહી.. "મેં પપ્પા
મારા પપ્પા અને વિમલભાઈ શક્તિ બા ની જાણ બહાર એક હોટલમાં મળ્યાં ત્યારે મને છઠ્ઠો મહિનો જતો હતો... એ લોકો મળ્યાં ત્યારે પપ્પાએ એને ઘણું સમજાવ્યાં... પરંતુ વિમલ એ પપ્પાને જણાવ્યું કે એણે બીજા લગ્ન કરી લીધાં છે એની ...Read Moreપત્ની સુમિતા શકિતબા ની પસંદ છે..હવે રમીલા સાથે એને કોઈ સબંધ નથી.. પરંતુ એ પોતાની જવાબદારી નિભાવશે એ દર મહિને રમીલા અને એની આવનારી સંતાન માટે શકિતબા ની જાણ બહાર અમુક રૂપિયા મોકલશે. મારા પિતાએ એની એ વાતનો અસ્વીકાર કર્યો અને પાછા આવી ગયાં અને મને સમજાવી.. "જે પુરુષ તારા ઘર છોડીને ગયા નાં બે જ દિવસમાં માતાના કહેવાથી બીજા
[ આગળના ભાગ માં જોયું કે રમીલા ખનક ને જણાવે છે કે વિમલભાઈ બીજા લગ્ન કરી લીધાં હોય છે... ત્યારબાદ એ કોઈ દિવસ ખનક ને જોવા પણ નથી આવ્યા. ખનક આખી વાત જાણી ને પોતાના પિતા ને વધુ નફરત ...Read Moreલાગે છે. રમીલા ખનક ને જણાવે છે કે એ બે વર્ષ માધવ ની રાહ જોશે.. જો એ ન આવ્યો તો પોતે ખનક ને પરણાવી દેશે.. ખનક રમીલા ને જણાવે છે કે માધવ સિવાય એ કોઈ સાથે ન પરણે... આ બાજુ માધવ મુંબઈ ના દરિયા કિનારે ઊભો હોય છે હવે આગળ ] એ દૂર દરિયા ની આરપાર જોતો હોઈ એવી રીતે