લૉકડાઉન - Novels
by Ashoksinh Tank
in
Gujarati Short Stories
લૉકડાઉન ની પરિસ્થિતિ માં આખું શહેર બંધ હતું. વાહનોના ધમધમાટ થી ગાજતો રોડ જાણે આજે લાંબો વાહો કરી આરામ ફરમાવી રહ્યો હતો. ક્યારેક કોઈ ટવર્યું -ટવર્યું નીકળતું હતું. રસ્તાના પોઇન્ટે પોઇન્ટે પોલીસ જવાનો પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. ભૂતોનું ...Read Moreહોય તેવો સન્નાટો હતો. ક્યારેક આ સન્નાટાને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન ની ચીસ વાતાવરણને વધારે ભયભીત કરતી હતી. આવશ્યક સેવાઓ ની દુકાનો જેવીકે કરિયાણા સ્ટોર, પેટ્રોલ પમ્પ, શાકભાજી અને ફ્રુટ સ્ટોર, મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા. બાકી બધું જ બંધ હતું. અહીં પણ એકલદોકલ માણસો જ દેખાતા હતા. આવા સુમસામ રોડ પર હું મારું બાઈક લઈ

મોહનને આજે સમાચાર મળ્યા ત્યારથી જ તેનું મન ક્યાય નહોતું લાગતું."અલી પણ આ મેરુ ને નખમાય રોગ ન તો ને એમ ઘડીકમાં હું થયું હશે?"" ફોનમાં તો ઈમ કે 'તાતા કે અટક આવી ગયો. "" પણ ઇ ...Read Moreએવો જબરો ય નો ' તો કે અટક આવી જાય."તમી હવારું ના ચંત્યા કર્યા કરો છો પણ ઈ કાય આપડા હાથની વાત છે? ભગવાન ને ગોઠયું તે હાસૂ.". " "ભલામાની ચંત્યાં તો થાય જ ને બચારાને સોડી ને સોંકરો હજી નાના છે.મારે એની હંભાળ લેવા જાવું જોહે " " ઈ બધી વાત હાસી પણ અતારે આ લોકડાન માં તમને કોય કિયાય