Mahi book and story is written by Dipti in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mahi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માહી - Novels
by Dipti
in
Gujarati Short Stories
તેનો પરિચય આપવો મારા માટે થોડું મુશ્કિલ બની ગયું છે. જે લોકો માહી ને પહેલા થી જાણતા આવ્યા છે તેઓ આજે તેને ઓળખી નથી શકતા અને જે તેને હમણાં જાણે છે તેઓ પહેલા ની માહી ને ક્યારે પણ ઓળખી નહીં શકે. હું આપણી સમક્ષ એક પ્રયાશ માત્ર કરી રહી છું. અહીં વાત કોઈ યુદ્ધ જીતી-આવનાર વીરાંગના કે, સ્વબળે ખુબ મોટું સામ્રાજ્ય ઉભું કરનારી વ્યાવસાયિક મહિલા નથી. અને હા સહનશીલતા ની મૂર્તિ એવી સામાજિક શ્રેઠ મહિલાની પણ વાત નથી. ઘણા થોડા શબ્દો માં જણાવીયે તો .. માહી માત્ર પોતાનો જીવન ઉદ્દેશ શોધનાર , વિપરીત દરેક પરિસ્થિથી હમેશા હારી ને જીતી જનાર,
તેનો પરિચય આપવો મારા માટે થોડું મુશ્કિલ બની ગયું છે. જે લોકો માહી ને પહેલા થી જાણતા આવ્યા છે તેઓ આજે તેને ઓળખી નથી શકતા અને જે તેને હમણાં જાણે છે તેઓ પહેલા ની માહી ને ક્યારે પણ ઓળખી ...Read Moreશકે. હું આપણી સમક્ષ એક પ્રયાશ માત્ર કરી રહી છું. અહીં વાત કોઈ યુદ્ધ જીતી-આવનાર વીરાંગના કે, સ્વબળે ખુબ મોટું સામ્રાજ્ય ઉભું કરનારી વ્યાવસાયિક મહિલા નથી. અને હા સહનશીલતા ની મૂર્તિ એવી સામાજિક શ્રેઠ મહિલાની પણ વાત નથી. ઘણા થોડા શબ્દો માં જણાવીયે તો .. માહી માત્ર પોતાનો જીવન ઉદ્દેશ શોધનાર , વિપરીત દરેક પરિસ્થિથી હમેશા હારી ને જીતી જનાર,
પ્રણામ , આગળ ન ભાગ આપણે જોયું કે આપણી માહી પોતાની ઓફિસ પહોંચીને તેણી સહકર્મચારી છવિ પાસેથી અઠવાડિક મેગઝીન નો વિષય મુખ્ય જાણે છે, અને વિષય વાંચતાની સાથે ક્યાંક વિચારોમાં ખોવાઈ જાય છે.********# મુખ્ય વિષય :વિષય - આજની આધુનિક ...Read Moreવિચાર. કેટલા હદે યોગ્ય/ અયોગ્ય ?એજ પ્રશ્ન જ આજ સુધી દરેકના આંખોમા જોવા મળે છે.એજ શબ્દ જે હંમેશાથી ગુંજતા આવ્યા છે.હવે દુનિયાને જેનો જવાબ આપવો જરૂરી નથી લાગતું , એટલા માટે નહીં કે જવાબ નથી, પરંતુ આ શબ્દોની વ્યાખ્યા જ જયારે ખોટી આંકવામાં આવે ત્યારે ચૂપ રહેવું મુર્ખામી નહિ પરંતુ મજબૂરી બની જાય છે. હવે પોતાના વિચારો અને પોતાને સાબીત