a rising evening book and story is written by Er.Bhargav Joshi અડિયલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. a rising evening is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉગતી સાંજે - Novels
by Er.Bhargav Joshi અડિયલ
in
Gujarati Poems
"એહસાસ થાય"અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,પછી આંખોથી આંખોમાં રાસ થાય;અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,એકાએક થંભ્યાનો મને આભાસ થાય;મૃગજળ જેવી છે અહીં માયા બધી,એ જાણીને પણ બધાને આસ થાય;શું કહું પ્રિયતમાં એ સ્વપ્નોની રાત વિશે,એક પળમાં વર્ષો કેરો મને ભાસ થાય;અણઘડ અને અડધૂત છે દુનિયા અમારી,"બેનામ" તમે આવોને ખુદનો એહસાસ થાય.??? ?? ??? ?? ?? ? "આશ મરી નથી"વખત છે વહમો ને પરાયાની કમી નથી,મૃગલાને કહો જળની આશ મરી નથી;જીવે છે જગતમાં નિજ તણી જો આશા,હિમાલયથી છેટી હજુ કોઈ નદી નથી;કાળના કપાળમાં પણ અમે કંઇક લખીશું,ભલે વિધાતાએ
"એહસાસ થાય"અણધારી તારા પ્રેમની રજૂઆત થાય,પછી આંખોથી આંખોમાં રાસ થાય;અંધાધૂંધ દોડતી આ અવનિમાં જાણે,એકાએક થંભ્યાનો મને આભાસ થાય;મૃગજળ જેવી છે અહીં માયા બધી,એ જાણીને પણ બધાને આસ થાય;શું કહું પ્રિયતમાં એ સ્વપ્નોની રાત વિશે,એક પળમાં વર્ષો કેરો મને ભાસ ...Read Moreઅને અડધૂત છે દુનિયા અમારી,"બેનામ" તમે આવોને ખુદનો એહસાસ થાય.??? ?? ??? ?? ?? ? "આશ મરી નથી"વખત છે વહમો ને પરાયાની કમી નથી,મૃગલાને કહો જળની આશ મરી નથી;જીવે છે જગતમાં નિજ તણી જો આશા,હિમાલયથી છેટી હજુ કોઈ નદી નથી;કાળના કપાળમાં પણ અમે કંઇક લખીશું,ભલે વિધાતાએ
ઉગતી સાંજે નમસ્કાર મિત્રો, મારી કાવ્ય રચના ઉગતી સાંજે નો આ ત્રીજો ભાગ રજૂ થઈ રહ્યો છે. તમને કવિતાઓ કેવી લાગી તે અભિપ્રાય જણાવજો...??? ...Read More??? ?? ??? નથી મળતું કોઈને કોઈનું અહીં આજ નથી મળતું,કોઈને અહીં તેનું હમસાજ નથી મળતું મળે તો છે દર્દો ને વેર વિખેર જિંદગી,કોમળતા રૂઝે મલમ આજ નથી મળતું કરુણાનો સાગર છે દયાનિધાન પ્રભુ,તોય લોકોને છે જાણે હાશ નથી મળતું વેહચી દયો ભલે સકળ પ્રેમની ભારી,છતાં વળતું તણખલાને ભાર નથી મળતું,ખ્વાહિશ છે ઘૂઘવતા એ અર્ણવની છતાં,કયાંય સૂકું સમ
"ઉગતી સાંજે"?? ?? ?? ?? ?? ?? "ઈશ્વર"કોણ છે ઈશ્વર !? ક્યાં છે ઈશ્વર !?નવખંડ ધરતીનો આધાર છે ઈશ્વર;અમથો જ કંઈ ...Read Moreપૂજાય ઈશ્વર,અણધારી વેળાએ દેખાય છે ઈશ્વર;ગુમાન જે'દી માણહ ની જાત ને વધે,એ'દી ધરતી પર અવતરાય છે ઈશ્વર;નશ્વર નથી કોઈ પ્રાણી આ ધરા મહીં,અચેત જીવોની ચેતનાનો સાર છે ઈશ્વર; માણસોનો સાથ તો મહાણ સુધી છે,પછીનાં સાથ માટે જ પૂજાય છે ઈશ્વર.?? ?? ?? ?? ?? ?? "યારી"દિલ આજે દુનિયાદારી થી અલગ છે,જેમ વૃક્ષ એની ક્યારી થી અલગ છે;આપી