Ashruvandna book and story is written by ronak maheta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ashruvandna is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અશ્રુવંદના - Novels
by ronak maheta
in
Gujarati Fiction Stories
સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા જેવો છે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને માણવાનો મોકો મળે છે.એના કારણે જ પોતાની આત્મા સાથે શબ્દસંયોગ રચાય છે. અને પાછળથી
સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા ...Read Moreછે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને મ
લગભગ નિધિની દરેક યાદોમાં વિકી સમાયેલો હતો. રિયાએ નિધિ સાથે વાત કરવાની ચાલુ કરી અને કહ્યું કે ચાલ આજે મગજને ખાલી કરી દે અને તારા મગજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે તે બધું જ મને જણાવ. નિધિએ પણ ...Read Moreકહેવાની ચાલુ કરી. રિયા તું તો બધું જ જાણે છે પણ આજે ફરીથી સાંભળ. આજે મારે બધું જ તારી સાથે શેર કરવું છે. આજે મારે હલકું થઈ જવું છે. આજે તને એ દરેક વાત જણાવી રહી છું જે મેં વિકી સાથે માણી છે વિકી સાથે શેર કરી છે અને વિકી સાથે વિતાવી છે. હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારની આ