Aatmmanthan by Komal Mehta | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels આત્મમંથન - Novels Novels આત્મમંથન - Novels by Komal Mehta in Gujarati Magazine (13) 560 2.1k 2 કેમ છો? બધાં ? મારા લેખ ને વાચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !? હું પ્રોફેશનલ લેખક નથી, બસ પોતાનાં વિચારો ને રજૂ કરી દઉં છું! માનું છું કે મારા લેખ માં ઘણીબધી ભૂલો જોવા મળે છે. અને હવે ...Read Moreભૂલો નાં થાય ને એની શું તકેદારી રાખીશ.?JD matrubharati vachva vala ? Big thank you. Te mane maari bhul samjvi chhe. Ane hamesha mara lekh ne pahela vachya chhe.?Have hu mara lekh vishe agad vadhish..✍️?આત્મમંથન શીર્ષક છે.✍️આત્મમંથન....ભાગ ૧ચાલો પહેલાં તો પોતાની સાથે થોડી વાતો કરી લઈએ. આ વ્યસ્ત જીવન માંથી થોડો સમય પોતાનાં માટે નીકળી લઈએ. અને થોડુંક પોતાનાં માટે Read Full Story Download on Mobile New Episodes : Every Tuesday,Thursday આત્મમંથન - 1 226 786 કેમ છો? બધાં ? મારા લેખ ને વાચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !? હું પ્રોફેશનલ લેખક નથી, બસ પોતાનાં વિચારો ને રજૂ કરી દઉં છું! માનું છું કે મારા લેખ માં ઘણીબધી ભૂલો જોવા મળે છે. અને હવે ...Read Moreભૂલો નાં થાય ને એની શું તકેદારી રાખીશ.?JD matrubharati vachva vala ? Big thank you. Te mane maari bhul samjvi chhe. Ane hamesha mara lekh ne pahela vachya chhe.?Have hu mara lekh vishe agad vadhish..✍️?આત્મમંથન શીર્ષક છે.✍️આત્મમંથન....ભાગ ૧ચાલો પહેલાં તો પોતાની સાથે થોડી વાતો કરી લઈએ. આ વ્યસ્ત જીવન માંથી થોડો સમય પોતાનાં માટે નીકળી લઈએ. અને થોડુંક પોતાનાં માટે Read આત્મમંથન - 2 180 682 ✍️ મ્યુઝિક આપણને પ્રફુલ્લીત કરી દે છે.એણે એને સાંભળવાની ટેવ હમેશા રાખવી જોઈએ.✍️હવે આગળ વધીએ, અગર હું મારી વાત કરું તો મને રેડિયો સાંભળવો હજુ પણ એટલોજ ગમે છે. રેડિયો થી જાણે એક અલગ લગાવ છે, મારો! અને હું ...Read Moreમાં એકાદ વાર થોડી વાર પણ રેડિયો દર્શન કરી લઉં છું. તો તમે પણ એ કરો ને જે તમને ગમે છે.મારા વ્હાલા વાચકો, બસ થોડુંક પોતાનાં માટે.✍️અમુક લોકો ને ફોટા પડવવાનો શોખ હોય છે. તો ક્યારેક તૈયાર થઈને જાતે પોતાનો ફોટોશૂટ કરી લેવો જોઈએ. અને એ ફોટો શૂટ સાથે થોડા વીડિયો બનાવી લેવા જોયા,પોતાનાં ડાંસ નાં , કે તમે કઈ Read આત્મમંથન - ૩ 154 642 આત્મમંથન.કેટલી સરળતા થી આપણે આપણા પોતાનાં લોકો ઉપર હાથ ઊઠી જતો હોય છે. તમને લાગે છે કોઈ ભૂલ એટલી મોટી હોય છે, માતાપિતા બાળકો ઉપર હાથ ઉપાડે કે પછી પતિ પત્ની ની ઉપર હાથ ઉપાડે.તમે વિચારો કે તમે અોફીસ ...Read Moreકામ કરો છો, તો શું તમારાથી કોઈ ભૂલ થતી નથી! " ભૂલ તો આખરે એનાથી થાય છે, જેણે કામ કરવાની કોશિશ કરી હોય છે." એક ની એક ભૂલ પણ અમુક લોકો થી વધારે થાય છે.તો એ વ્યકિત નાં દિમાગ ને તમે સમજો, એની એટલી ક્ષમતા છે, પછી તમે એણે મારો, કે કેટલું સમજવો અર્થહીન છે. એ એની ક્ષમતા પ્રમાણે કામ Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Komal Mehta Follow