Hostelno Hobado ane Disekshanma dandi book and story is written by Dr. Siddhi Dave MBBS in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hostelno Hobado ane Disekshanma dandi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી - Novels
by Dr. Siddhi Dave MBBS
in
Gujarati Fiction Stories
હોસ્ટેલ અને એ પણ મેડીકલ હોસ્ટેલ જીવનના પ્રથમ સોપાન માં પગલા મુકતા બનતા અનુભવો અને મેડીકલ કોલેજની વાતો ,,,,,,,,,,,,,,,,બધીજ સાચી નથી પણ રમુજી છે ખરી!પ્રથમ વર્ષના મેડીકલ અભ્યાસમાં ડીસેક્શનનું મહત્વ અને એમાં થતી સાચી ખોટી ગપ્શ્પો સાથેની સત્યઘટના

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જે ટીપીકલ બાયુઓનો ત્રાસ,એમના સત્સંગી ગીતો ધ્વારા હેરાન થતા ભગવાન અને કોલાહલનો મારો નજરીયો .....સાથે બે પ્રકારની સિદ્ધિનો પરિચય ...................................................................................................................................................................................................
મેડીકલમાં એડમિશનનું પ્રથમ પગથિયું એટલે કે કાઉન્સેલિંગ અને આ પગથિયાં પર ચડીને પોતાના રસ્તે જવું એટલે કોલેજ પસંદગી.......કઇ દિશાએ પહોંચવાનું છે એ રસ્તો પસંદ કરતી કડી
સુરેન્દ્રનગર જેવા નગરપાલિકા ધરાવતા ટચુકડા શહેરમાંથી પહોચ્યા મહાનગરપાલિકા ધરાવતા આંગળીના વેઢે ગણી શકાય એવા,ગુજરાતના પ્રખ્યાત નગરોમાના જામ નો પ્યાલો લઈને આવકારતા માદક પરંતુ મહેનતુ,કૈફીલું પણ કરકસરીયું,સાવજનું દિલ ધરાવતું પણ સૌમ્ય,રીલાયન્સનું હબ ગણાય એવું જ રીઅલ,જયાના માણસો એટલા પરોપકારી કે ...Read Moreમુસાફરે સરનામું પૂછ્યું હોય તો છેક મુસાફરને હોમડીલીવરી કરી આવે અને એ પણ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર,દેશની ત્રણેય પાંખ સમી લશ્કરી સેના જેના રક્ષણ માટે રાતદિવસ પોતાની સહુલીયત નો વિચાર કર્યા વિના,પોતાના કમ્ફર્ટઝોન ને છોડીને જામ રણજીતસિહના પ્યારા એવા શહેરને સાચવે છે એવા જામનગરમાં..