Sajish book and story is written by Tarun Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sajish is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ એક સુંદર લવ સ્ટોરી છે. અને લવ સ્ટોરી સાથે ભયાનક સજીશ રચાય છે અને કેવી રીતે એનો અંત થાય છે જાણવા માટે વાંચો સાજીશ.
સાજીશ કહાની એના મુખ્ય પત્ર સ્નેહા ની આસપાસ ફરે છે. સ્નેહા એક બહુ જ સુંદર દેખાવડી છોકરી છે. અચાનક એક દિવસ એની મુલાકાત એક છોકરા સાથે થાય છે. મુલાકાત ધીરે ધીરે પ્રેમ માં બદલે છે. પણ અચાનક એક દિવસ ...Read Moreછોકરો ક્યાંક જતો રહે છે. સ્નેહા નું જીવન સાવ નીરસ થઇ જાય છે. એવું કેમ બને છે, અને પછી એ છોકરો અચાનક સ્નેહા ના જીવન માં પાછો કેમ આવે છે, અને શું સાજીશ રચે છે, એ જાણવા માટે વાંચો સાજીશ.

સ્નેહા અમદાવાદ થી રાજકોટ માં વૃંદાવન સોસાયટીમાં રહેવા આવે છે, કોલેજ માં એની મુલાકાત મૌલિક નામ ના એક છોકરા સાથે થાય છે, જે પોતે પણ કોલેજ માં નવો આવેલો હોય છે. મૌલિક સાથે ની મુલાકાત પછી સ્નેહા મૌલિક ...Read Moreઆકર્ષાય છે.
સ્નેહા અમદાવાદ થી રાજકોટ શા માટે રહેવા આવે છે અને એની ઉદાસી નુ કારણ, મૌલિક અચાનક કોલેજ છોડી ને કેમ જતો રહે છે એ તમે વાંચ્યું.હવે આગળ.