Krushn darshan book and story is written by Chavda Girimalsinh Giri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Krushn darshan is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૃષ્ણ દર્શન - Novels
by Chavda Girimalsinh Giri
in
Gujarati Short Stories
ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ, સમય ને એક વાક્ય મા કહું તો "જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય". આ વાતને વાણા વિતી ગ્યા. ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત. જેમ
ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ, સમય ને એક વાક્ય મા કહું તો જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય . આ ...Read Moreવાણા વિતી ગ્યા. ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત. જેમ
"કોણ હૈ, બચ્ચા અંદર આ જાવ."મારી નજર એકીટશે એ વ્યક્તિ સામે જોઈ રહી. એ માણસે મેલોઘેલો ઝભ્ભો અને નીચે ધોતિયું પહેરીયું હતું. ચહેરા પર દાઢીના સફેદ વાળ બહુ હોવાથી કરચલી છુપાઈ ગઈ હતી. ઉંમરની જાણ કરવી અઘરી હતી. મારી ...Read Moreજાણે એ વ્યક્તિને જોઈ ઘણું બધું જાણવા ઉત્સુકતા દર્શાવતી હતી. "જી મહારાજ... અંદર આ જાવું ?""આ જાવ બચ્ચા ક્યાં ચાહીયે ?"મારી નજર ચારેકોર ફરી રહી હતી, દીવાલો પર ભગવાનના ફોટા ચિપકાવેલા હતાં, ઘણી છબિઓ ખીલીનો આધાર લઈને લટકી રહી હતી પણ ક્યારે ખરી પડે તેનું અનુમાન લગાવવું અશક્ય હતું. માણસને જીવવા માટે દોલત, મકાન અને રોટી આ ત્રણેય વસ્તુની જરૂર