Samayyatra ni safare book and story is written by Pradeep H.Dangar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samayyatra ni safare is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમયયાત્રા ની સફરે - Novels
by Pradeep H.Dangar
in
Gujarati Travel stories
હું અને અંકલ વીલ તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું "જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો" મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી
સમયયાત્રા ની સફરે ભાગ -૧ -Pradeep Dangar પ્રકરણ -૧ હું અને અંકલ વીલ ...Read More તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી
સમયયાત્રા ની સફરે -૧ -pradeep Dangar પ્રકરણ -૨ ભેદી પુસ્તક અંકલ વીલની ...Read Moreભેદી ડાયરીએ મારી અંદર કુતુહલતા મચાવી દીધી , થોડી ક્ષણો માટે હુ તો એમ ને એમ જ ઉભો રહ્યો, આ ડાયરી ને લઈને મારી અંદર ઘણા જ પ્રશ્નો સળગી ઉઠ્યા, કારણ કે સમય ની સફર એ તો લગભગ આપણે કાલ્પનીક જ માનીએ. હું તુરત જ અંકલ વીલના ટેબલ પર ડાયરી રાખીને ત્યાજ બેસી ગયો, મારી કુતુહલતા તે ડાયરીમાં લખેલ રહસ્યો ને વાચવા માટે અધીરી થઈ રહી હતી, મે
સમય યાત્રા ની સફરે -Pradeep Dangar ૩૫ વર્ષ પૂર્વે ભાગ -૩ ...Read More અંકલ વીલની આ વાતથી હુ સ્તબ્ધ થઈ ગયો, એવી તે શી આફત આવી શકે? હુ વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો, ત્યાજ, જેક ક્યા ખોવાઈ ગયો? અંકલ વીલે મને ટપાર્યો અંકલ વીલ આ પુસ્તકની જે મશીનનો ઉલ્લેખ કર્યો છે તેની પાછળ ના રહસ્ય એ મને વીચારમાં મૂકી દીધો છે , અંકલ વીલે લાંબાં નીસાસા સાથે
સમયયાત્રા ની સફરે ...Read More - Pradeep Dangar પ્રકરણ-૪ નીષ્ફળતા ના અંતે.... અંકલ વીલની ટાઈમ મશીનનાં મોડલે