pahela premni paheli mulakat book and story is written by Himanshu Rathod (HiRo) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pahela premni paheli mulakat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યારે બે સાચા રેમી એક બીજાથી અલગ પડી જાય છે આમા કોણ સાચુને કોણ ખોટુ એ ખબરજ પડતી નથી આ યારે આપડે આ નવલકથા પુરી વાચીશુ યારેજ ખબર પડશે.
કોલેજ દરમિયાન હું અને હિરેન બંને ક્યારેક ક્યારેક કોલેજ માં ગુટલી મારીને ફિલ્મ જોવા જતાં , ફરવા જતાં એક બીજા વગર જાણે અધૂરા થય જતાં જાણે એ મારા માટે અને હું એના માટે બની હોય આંખો દિવસ – રાત ...Read Moreપર વાતું કર્યા રાખતા મારી તબિયત સારી ના હોય તો હિરેન રાતે ૧ વાગે પણ દવા લઈ આવતો . અમે બને ખુબજ ખૂસ હતા પણ મારા પપ્પા ને કોઈ એ જાણ કરી કે હું ને હિરેન એક બીજાથી પ્રેમ કરીયે છીયે અને તું તો જાણેજ છે કે આપડા ગામડાઓમાં પ્રેમ કરવો એ કેવડો મોટો ગુનો ગણાય છે એવું હિના એ