Thank you Nirali book and story is written by Malu Gadhvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Thank you Nirali is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
થેંક્યું નિરાલી - Novels
by Malu Gadhvi
in
Gujarati Fiction Stories
સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની ને મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ખાસ મિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે. તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત
સુરજપુર નામના નગરમાં આકાશ નામનો છોકરો રહે છે તે તેના જ ગામ ની અને તેની સાથે અભ્યાસ કરતી અશ્વિની ને મનોમન ખૂબ ચાહે છે.તેઓ બંને ૧૨ પાસ કરીને સરસ્વતી કોલેજ માં એડમીશન લે છે.કોલેજ માં બંને આકાશ અને અશ્વિની ...Read Moreમિત્ર બની જાય છે અને તેઓ ની મિત્રતા ખાસ થઈ જાય છે.આકાશ અને અશ્વિની સાથે બીજા કોલેજ ના મિત્રો કોલેજ લાઈફ ઇન્જોય કરે છે. તેઓ કોલેજ ની બધી પ્રવુતિઓ મા ભાગ લે છે અને અનેકવિધ નવા નવા પ્રોગ્રામ ગોઠવે છે.અશ્વિની બધી પ્રવૃતિમાં રસસભર ભાગ લે છે અને કેટલાય ઇનામો પ્રાપ્ત
મિત્રો આપણે ભાગ- 1 માં જોયું કે અંકિતા અશ્વિની ના ઘરે જઈને અશ્વિની ના માતા- પિતા ને આકાશ વિશે ખોટી કાનભંભેણી કરી અશ્વિનીને પરેશાન કરે છે. ભાગ - 2 શુરું.. ...Read More અશ્વિની ની મમ્મી પારુલબેન તેના પતિ ને સમજાવે છે કે અંકિતા ખોટું બોલી રહી છે પણ સાગરભાઈ ના મન માં અંકિતા ના શબ્દો ની અસર ખૂબ ઉંડી છે.તેથી સાગરભાઈ માનવા તૈયાર નથી તેઓના મગજ માં અંકિતા ના શબ્દો હજુ ગુંજી રહ્યા છે.અશ્વિની તેના રૂમ માં જઈને ખૂબ રડે છે તે તેની મમ્મીને બધી વાત શેયર કરતી હોય છે પરંતુ તેની મમ્મી તેના પિતા ના ક્રોધ સામે
અંકિતા હજુ અશ્વિનીના જીવનમાં મુશ્કેલીના માર્ગ તૈયાર કરવાનુ ચાલુ જ રાખ્યું છે.અંકિતા આવા કાવતરા કરવાનું બંધ નથી કર્યું.તે મન માં અનેક પ્લાન ઘડી રહી છે. એક બાજુ કોલેજની પરીક્ષાની તૈયારીમાં સૌ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી ...Read Moreરહ્યા છે ત્યારે બીજી બાજુ અંકિતા અશ્વિની માટે મુશ્કેલીઓનો પ્હાડ ઉભો કરવાની તૈયારી કરી રહી છે. કોલેજમાં લગભગ અભ્યાસક્રમ પુરા થવા આવ્યા છે.અને સૌ કોઈ કોલેજની પરીક્ષાની તૈયારીમાં છે.કૉલેજમાં રીડીંગ ટાઈમની રજા પડી છે બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે મહેનત કરી રહ્યા છે. આવતીકાલે બધાને હોલ ટિકિટ લેવા કૉલેજ જવાનું છે.અંકિતા બધાની પહેલા કોલેજ ૮ વાગ્યે પહોંચી જાય છે અને બહાર બાંકડા