Milan. book and story is written by Meet Vaghani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Milan. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિલન - Novels
by Meet Vaghani
in
Gujarati Love Stories
School નો પ્રથમ દિવસ એટલે તમને ખબર જ છે કે nervousness એના extream level પર જ હોય છે. મલય આપણી વાર્તાનો પ્રથમ કિરદાર તેનો પણ આજે શાળામાં પ્રથમ દિવસ છે. આમ તો મલયને શાળા બદલવાનો જરાપણ વિચાર ન હો તો. પણ તેમને મકાન બદલવાનું થયું એટલે નાછૂટકે તેને શાળા બદલવી પડી. મલય શાળા માં પ્રવેશ્યો કે બધા શિક્ષકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. આચાર્ય તેને ફૂલોનો હાર પહેરાવવા આવતા હતા.હજુ હાર પહેરાવ્યો ત્યાં બૂમ પડી. " બેટા, મલય ઉભો થા હવે school ના પ્રથમ દિવસે જ late થવુ છે કે શું."મલય: " શું મમ્મી કેવુ સરસ સપનું જોતો હતો." મનીષાબેન:" હા
School નો પ્રથમ દિવસ એટલે તમને ખબર જ છે કે nervousness એના extream level પર જ હોય છે. મલય આપણી વાર્તાનો પ્રથમ કિરદાર તેનો પણ આજે શાળામાં પ્રથમ દિવસ છે. આમ તો મલયને શાળા બદલવાનો જરાપણ વિચાર ...Read Moreહો તો. પણ તેમને મકાન બદલવાનું થયું એટલે નાછૂટકે તેને શાળા બદલવી પડી. મલય શાળા માં પ્રવેશ્યો કે બધા શિક્ષકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. આચાર્ય તેને ફૂલોનો હાર પહેરાવવા આવતા હતા.હજુ હાર પહેરાવ્યો ત્યાં બૂમ પડી. " બેટા, મલય ઉભો થા હવે school ના પ્રથમ દિવસે જ late થવુ છે કે શું."મલય: " શું મમ્મી કેવુ સરસ સપનું જોતો હતો." મનીષાબેન:" હા
મલયને આખો દિવસ વીણાને બસ જોયા જ કરવાનું મન થતું. મલયે તેના આ વિશે તેના મિત્ર જતીન ને કહ્યુ.હવે આગળ......જતીન : "તમે જે વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગો છો મલય ...Read Moreએ વ્યક્તિ અન્ય કોઈ કોલ પર વ્યસ્ત છે."મલયઃ ''કંઈક સમજાય એમ તો બોલ."જતીન : '' ભાઈ તું જેને ચાહે છે ને એ કોઈક બીજા ને ચાહે છે."મલય ને આ સાંભળીને થોડું દુ:ખ થયું.મલય : "ભાઈ કોને લવ કરે છે એ ?"જતીન : "આપણી બાજુના કલાસમા છે એ." જ્યાર થી મલયે જતીનની વાત સાંભળી ત્યારથી મલય ને ક્યાંય ચેન નતું પડતું.કેવુ લાગે પહેલી જ લવ સ્ટોરી Fail
એક વાર મલયને કોઈ કામથી સ્ટેશનરી એ જવાનું થયું. મલય સ્ટેશનરી એ પહોંચ્યો ત્યાં તેણે જોયું તો તે થોડી વાર થંભી જ ગયો.....હવે આગળ........મલયે જોયું તો ત્યાં વીણા ઊભી હતી. મલયને તો વીણા ને જોઈને ખુશી થઈ પણ એ ...Read Moreચાહે છે એ વિચારી ને દુ:ખ પણ થયું.મલય ત્યાં ગયો. મલય કંઈ બોલ્યો નહીં. પણ થોડીવાર પછી......વીણા : "Hi. મલય How are you?"મલયને તો સાંભળી ને ખુશી થઈ કે Atleast બોલી તો ખરી.મલય : "Fine. તું બોલ."વીણા : "તું ગુરુકુળ માં છે Right?"મલય (મનમાં) : ઓહ તો મેડમ ધ્યાન રાખતા લાગે છે.મલય : "હા પણ તને કેમ ખબર"વીણા : "General