mayavi jungle book and story is written by Desai Dilip in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mayavi jungle is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માયાવી જંગલ - Novels
by Desai Dilip
in
Gujarati Thriller
" ઓહ Shit આ ગાડી કેમ બંધ થઈ ગયી" ગાડી ને અચાનક બંધ થઈ જતી જોઈને રિયા આશ્ચર્ય થઈ બોલી."Wait Let Me Check" સમ્રાટ ગાડી ને નીચે ઉતરી બોલ્યો.મને આ વિસ્તાર ઠીક નથી લાગતો અહીં કંઈક તો અલગ છે . ક્રીનલે આજુ બાજુ જોતા કહ્યુંOh Just shut up ક્રીનલ એવું કશું જ નથી - કાર્તિકે કહયુ.એક યુવાન હજુ સુધી પણ ગાડી માં જ બેસી રહ્યો હતો કાર્તિક - શિવાય યાર શુ કરે છે ત્યાં અંદર બહાર આવ શિવાય - ના! હું અંદર જ ઠીક છું ગાડી ઠીક થઈ સમ્રાટસમ્રાટ- ના !! ખબર નથી પડતી કે આમ અચાનક શુ થયું ગાડી ને એન્જીન
" ઓહ Shit આ ગાડી કેમ બંધ થઈ ગયી" ગાડી ને અચાનક બંધ થઈ જતી જોઈને રિયા આશ્ચર્ય થઈ બોલી."Wait Let Me Check" સમ્રાટ ગાડી ને નીચે ઉતરી બોલ્યો.મને આ વિસ્તાર ઠીક નથી લાગતો અહીં કંઈક તો અલગ છે ...Read Moreક્રીનલે આજુ બાજુ જોતા કહ્યુંOh Just shut up ક્રીનલ એવું કશું જ નથી - કાર્તિકે કહયુ.એક યુવાન હજુ સુધી પણ ગાડી માં જ બેસી રહ્યો હતો કાર્તિક - શિવાય યાર શુ કરે છે ત્યાં અંદર બહાર આવ શિવાય - ના! હું અંદર જ ઠીક છું ગાડી ઠીક થઈ સમ્રાટસમ્રાટ- ના !! ખબર નથી પડતી કે આમ અચાનક શુ થયું ગાડી ને એન્જીન
આગળ ના ભાગમાં આપણે જોયું કે સમ્રાટ શિવાય ક્રિનલ કાર્તિક અને રિયા પાંચેય જણ પીકનીક કરવા જતાં હોય છે અને વચ્ચે તેમની કાર બંધ થઇ જાય છે ત્યાં જ તેમને 1 બોર્ડ દેખાય છે જેમાં જંગલ માં આવેલા ગેરેજ ...Read Moreમાર્ગ હોય છે જેવા તે પાંચેય જંગલ માં પ્રવેશે છે જંગલ ના રાજા મહાબલી ને ખબર પડી જાય છે. જંગલ ની ગૂઢ શક્તિઓ પાંચેય ને ઇજા પહોંચાડે છે અને બેહોશ કરે છે તે જ સમયે ત્યાં એક આધેડ વય ની વ્યક્તિ અને એક યુવાન તેમનો જીવ જોખમમાં નાખીને ક્રિનલ રિયા કાર્તિક શિવાય અને સમ્રાટ ને બચાવે છે હવે આગળ....."માલીક આ