FRESH MASSGE book and story is written by Abhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. FRESH MASSGE is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફ્રેશ મેસેજ - Novels
by Abhi
in
Gujarati Motivational Stories
હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ છે. તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે. વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે. કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી
હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ છે. તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે. વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ...Read Moreકરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે. કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી
એક મુઠ્ઠી મીઠું ! એક યુવાન સંત પાસે જાય છે અને ફરિયાદ કરે છે.ગુરુદેવ ! હું ખૂબ જ દુઃખી છું મહેરબાની ...Read Moreમારા દુઃખને દૂર કરો. યુવાનની ફરિયાદને ધ્યાનમાં રાખીને સંતે જવાબ આપતા કહ્યું : ' વત્સ ! અડધો ગ્લાસ પાણીનો ભરી આવ સાથે એક મુઠ્ઠી મીઠું લઈને આવજેેે. યુવક અડધો ગ્લાસ પાણી અને મુઠ્ઠીભર મીઠું લઈને આવ્યો. સંતે કહ્યું : મીઠાને પાણીના ગ્લાસમાં નાખી દે. અને પી જા......