પ્રેમ વિયોગ - Novels
by Mohit Chavda
in
Gujarati Love Stories
( હેલ્લો.. આશા છે તમને મારી વાર્તાઓ ગમી હસે...એક નવી વાર્તા લખી રહ્યો છું... આ પણ એક પ્રેમ કથા છે.. પણ થોડી અલગ છે... હકીકત થી પ્રેરિત છે .. કારણ આ મારા મિત્ર ના જીવન કથા છે... આશા છે ...Read Moreઆ વાર્તા પસંદ આવશે... આભાર ) વાત છે ૨૦૦૮ ની... ધોરણ ૮ નો વર્ગ ... ને હુ ક્લાસ માં નવો નવો દાખલ થયો હતો.... અમે વડોદરા માં રેહતા હતાં.... મારા પપ્પા ની કોર્પોરેશન માં નોકરી હતી.... બદલી થતાં અમે અમદાવાદ આવી ગયા... સ્કૂલ બદલાઈ... ને મે અડધું વરસ પછી સ્કૂલ માં એડમીશન લીધું હતું......હજી પહેલો દિવસ હતો... બધા નવા ચેહરા

નમસ્કાર!! એક વરસ થી લખવામાં નિષ્ક્રિય હતો .. જીવન નો એક પછી બીજી પડાવ આયો તો જરાક એની વ્યસ્તતા માં સપડાઈ જવાનું થયું.... મન હતું કે હવે લખવું નથી... પણ મારા વહાલા મિત્રો નો ખુબ જ પ્રેમ ભર્યો પ્રતિસાદ ...Read Moreખુબ જ પ્રોત્સાહન મળ્યું ....ને બીજું જ્યાં નવું કામ મળ્યું ત્યાં લોકોને નામ જણાતા એમને મને મારા લેખક હોવાથી ઓળખ્યો... એ લેખક તરીકે ની ઓળખાણ મારા હૃદય ને સ્પર્શી ગઈ ...સવાલ થયો કે "હવે નથી લખતા?" ત્યારે વ્યસ્તતા નું કારણ બતાવતા કહ્યું કે લખું છું બસ કામ માં સમય નથી પૂરું કરવાનો... બસ ત્યારથી ફરી નિર્ધાર કર્યો ..." એક બાર
( આગળ જોયું કે વિજય ના લગ્ન ની વાત રાધિકા જોડે થાય છે. વિજય ચિંતા માં છે ) મારું મન નિશા ના પ્રેમ મા એટલું ગળાડૂબ હતું કે નિશા સિવાય બીજો કોઈ વિચાર ન હતો.... અત્યારે મારી સ્થિતિ પાંખ ...Read Moreપક્ષી જેવી હતી.... ઊડવું હતું તો મારે નિશા જોડે પણ પાંખ કપાઈ ગઈ હતી...બહુ વિચાર બાદ એક રસ્તો સૂજી આવ્યો... થયું કે રાધિકા ને જઈ મન ની વાત જણાવી દઉં કે મને નિશા પસંદ છે તો ...એ વાત સાંભળી જો નિશા ના પાડી દે લગ્નની તો તો વચન ની કોઈ વાત જ વચ્ચે ના આવે...પણ બીજી બાજુ થયું કે ક્યાંક