સફર ની શરુઆત - Novels
by Joshi Rinkal
in
Gujarati Short Stories
નમસ્તે મિત્રો આ મારી પ્રથમ લિખિત નવલકથા છે આશા છે કે તમને ગમશે, આ મારો પ્રથમ પ્રયાસ છે કદાચ તેમાં અનેક ભુલો હશે તો તેને માફ કરવા વિનંતી? વાર્તાની ...Read More કંઈક આ રીતે થાય છે સ્નેહા નામની છોકરી જેની માતા તે પાંચ વર્ષની હતી ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના પિતાએ તેને પ્રેમથી મોટી કરી હતી, સ્નેહા દેખાવે ખૂબ જ સુંદર લાગતી હતી દેખાવે ઉંચી લાંબા વાળ રંગે રૂપાળી અને તે કંઈ અપ્સરાથી કમ ન હતી ,સ્નેેહા હવે મોટી થવાા લાગી , હવે તે કોલેજમાં આવી ,તેના

ં ભાગ : 2 ******* ...Read More નમસ્તે મિત્રો ?માફ કરશો વાર્તા નો બીજો ભાગ રજૂ કરવામાં ઘણો જ સમય લાગી ગયો રાહ જોવડાવવા માટે દરેકની હું માફી માંગુ છું ? હવે આપણે સફરની શરૂઆત ભાગ બે વિષય આગળ જોઈશું. આપણે આગળના ભાગમાં જોયું કે સ્નેહા ઘરેથી નીકળી જાય છે અને તે રોહનને કોલ કરે છે રોહન તેના કોલનો જવાબ આપતો નથી. તો સ્નેહા રોહનને મેસેજ કરે છે અને મેસેજ માં તેને જણાવે છે કે તેને ઘર
નમસ્તે મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે સ્નેહા પોતાનું ઘર છોડી ને ચાલી જાય છે તોફાનના કારણે એક કેફેમાં રોકાય છે જ્યાં તેને તે કેફે ના આંટી મદદ કરે છે ખાલી સ્નેહ જ નહી પણ પહેલો વ્યક્તિ ...Read Moreઆંટી ને મદદ કરે છે અને ડોક્ટરે આંટી ને રેસ્ટ કરવા માટે કયું છે પણ આંટી ની ચિંતા થાય છે જો તે રેસ્ટ કરે તો તેનું કેફે કોણ ચલાવે....? હવે આ ભાગમાં એટલે કેેેેેે સફર ની શરૂઆત ભાગ 3 મા આગળ શું થયું તેના વિશેની વાત કરીશું ભાગ-૨ માં જોયું કે