Bucket list book and story is written by Raaj in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bucket list is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ જય નામના છોકરા ની કહાની છે . જે પોતે એન્જિનિયર છે સારી નોકરી છે છતાં તેને મનમાં કૈક ખૂટતું હોય એવું લાગે છે .તેની પાસે એવા સવાલો નું લિસ્ટ છે .એક દિવસ તે પોતાના સવાલો ના જવાબ ની ...Read Moreમાં નીકળી પડે છે . જયને અલગ અલગ અનુભવો થાય છે અને એક પછી એક પોતાના સવાલો ના જવાબો મળતા જાય છે .

અચાનક તેને અવાજ સંભળાયો . અવાજ દરિયા માંથી આવતો હતો .કોઈ તેનું નામ પુકારતું હોય એવું એને લાગ્યું . જય દરિયા ની નજીક ગયો . દરિયા નું બરફ જેવું ઠંડુ પાણી જય ના પગ ને સ્પર્શી રહ્યું હતું . ...Read Moreઆજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં . ફરી અવાજ આવ્યો . પણ કોઈ દૂર દુર સુધી દેખાયું નહીં . અચાનક દરિયા નું એક મોજું આવ્યું જાણે જય ને દરિયા માં સમાવી લીધો . ચારે તરફ પાણી હતું .થોડું પાણી નાકમાં પણ જઈ રહ્યું હતું .ધીમે ધીમે જય નો દુનિયા સાથે નો સંપર્ક તૂટી ગયો આંખ આગળ અંધકાર અને મગજ એકદમ ખાલી .